ETV Bharat / sports

આગામી યોજાનારી T20 વર્લ્ડ કપ માટે અનરિઝર્વ્ડ ટિકિટો ઉપલબ્ધ - Melbourne Cricket Ground

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે 4000 થી વધુ સ્ટેન્ડિંગ રૂમ ટિકિટ જારી કરવામાં આવી છે જે 30 ઓસ્ટ્રેલિયન ડોલરમાં ઉપલબ્ધ હશે. આ સાથે 13 નવેમ્બરે યોજાનારી ફાઈનલ મેચની ટિકિટ પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. T20 World Cup, ICC issued unreserved tickets for India and Pak, India and Pakistan T20 World Cup match

આગામી યોજાનારી  T20 વર્લ્ડ કપ માટે અનરિઝર્વ્ડ ટિકિટો ઉપલબ્ધ

author img

By

Published : Aug 25, 2022, 5:41 PM IST

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 23 ઓક્ટોબર 2022 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાનારી ભારત અને પાકિસ્તાન (India and Pakistan T20 World Cup match) વચ્ચે T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની મેચ માટે અનરિઝર્વ્ડ (સ્ટેન્ડિંગ) ટિકિટો બહાર (ICC issued unreserved tickets for India and Pak) પાડી છે. ફેબ્રુઆરીમાં આ મેચની સામાન્ય ટિકિટ પાંચ મિનિટમાં વેચાઈ ગઈ હતી. તેની 4000 થી વધુ અનરિઝર્વ્ડ ટિકિટો 30 ઓસ્ટ્રેલિયન ડોલરમાં ઉપલબ્ધ છે અને તેનું વેચાણ પહેલા આવો, પહેલા સેવાના ધોરણે કરવામાં આવશે.

આ પણ વાંચો ગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ

અનરિઝર્વ્ડ ટિકિટો બહાર પાડી આ ટિકિટો એ સુનિશ્ચિત કરશે કે મહત્તમ ચાહકો આ મેચ જોઈ શકે, એમ આઈસીસીએ જણાવ્યું હતું. ICC હોસ્પિટાલિટી અને ICC ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રોગ્રામ દ્વારા મર્યાદિત સંખ્યામાં પેકેજો પણ ઉપલબ્ધ છે. આયોજકો 16 ઓક્ટોબરના રોજ પ્રથમ મેચ પહેલા રિસેલ પ્લેટફોર્મ પણ લોન્ચ કરશે. ICCએ કહ્યું કે જે પ્રશંસકો અગાઉ ટિકિટ બુક કરાવવાનું ચૂકી ગયા છે તેઓ હજુ પણ ટિકિટ લઈ શકે છે. બાળકોની ટિકિટ 5 ડોલર અને પુખ્ત વયના લોકો માટે 20 ડોલરથી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો ગિલ વિદેશમાં ODI સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો

ટી20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ટિકિટો હજુ પણ ઉપલબ્ધ ICCએ કહ્યું, આ ટિકિટો એ સુનિશ્ચિત કરશે કે મહત્તમ ચાહકો આ મેચ જોઈ શકે. ICC હોસ્પિટાલિટી અને ICC ટ્રાવેલ એન્ડ ટુર્સ પ્રોગ્રામ દ્વારા મર્યાદિત સંખ્યામાં પેકેજો પણ ઉપલબ્ધ છે. ICCએ કહ્યું કે, જે પ્રશંસકો અગાઉ ટિકિટ બુક કરાવવાનું ચૂકી ગયા છે તેઓ હજુ પણ ટિકિટ લઈ શકે છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ફાઇનલ માટે ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે જે 13મી નવેમ્બરે એમસીજીમાં પણ રમાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.