ETV Bharat / sports

Bhupendra Jaiswal Kanwar Yatra : પુત્રની બેવડી સદી તેમજ સફળ કારકિર્દી માટે પિતા કાવડ યાત્રા માટે રવાના થયા - भूपेन्द्र जायसवाल की कांवड़ यात्रा

વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર ડેબ્યુ કરનાર, યશસ્વી જયસ્વાલના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ કાવડ યાત્રા પર જઈ રહ્યા છે. પુત્ર યશસ્વી જયસ્વાલની બેવડી સદી તેમજ તેની સફળ કારકિર્દી માટે ભોલે બાબા પાસેથી આશીર્વાદ માંગી રહ્યા છે...

Etv BharatBhupendra Jaiswal Kanwar Yatra

author img

By

Published : Jul 14, 2023, 4:18 PM IST

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જયસ્વાલે મેચના બીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ 350 બોલમાં 143 રનની ઇનિંગ રમીને અણનમ છે. તેના પિતા કાવડ યાત્રા માટે રવાના થઈ ગયા છે. કાવડ યાત્રા પર ગયેલા તેના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે, ભોલે બાબાના આશીર્વાદ માંગીશું કે, તેનો પુત્ર બેવડી સદી ફટકારે અને તેના રમતગમત જીવનમાં ખૂબ સફળ રહે.

  • यशस्वी जयसवाल के पिता भूपेंद्र जयसवाल जी हैं। जब ये कांवड़ यात्रा लेकर जा रहे हैं, तब इनके बेटे ने शतक मारकर परिवार के साथ देश का नाम रोशन किया है। बेटा अभी भी क्रिकेट मैदान पर टिका हुआ है। भदोही में रहने वाले भूपेंद्र जी ने बताया कि वो हर साल कांवड़ लेकर यात्रा पर जाते हैं।… pic.twitter.com/1MBo0zuzVC

    — Shubham shukla (@ShubhamShuklaMP) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સદી મારા માતા-પિતાને સમર્પિત કરવા માંગુ છું: યશસ્વી જયસ્વાલે બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પત્રકારો સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "મારા માટે સદી ફટકારવી તે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી અને આ માટે હું પરિવાર અને તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો છે. આ સદી મારા માતા-પિતાને સમર્પિત કરવા માંગુ છું. બંનેએ મારી કારકિર્દીમાં ઘણું યોગદાન આપ્યું છે."

  • पहले ही मैच में बेटे के शतक से खुश यशस्वी जायसवाल के पिता भूपेंद्र जायसवाल आज कांवड़ यात्रा पर बाबा धाम जा रहे हैं। उनकी दिली इच्छा है कि उनका बेटा इस शतक को दोहरे शतक में बदले। #YashasviJaiswal #INDvsWI #TestCricket pic.twitter.com/jhhQLmlWhw

    — Bhadohi Wallah (@Mithileshdhar) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે: બીજી તરફ કાવડ યાત્રા પર ગયેલા યશસ્વી જયસ્વાલના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે, તેમના પુત્રએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી છે. જેના કારણે તે ખૂબ જ ખુશ છે. તે ઇચ્છે છે કે તેનો પુત્ર બેવડી સદી ફટકારે અને સુરિયાવા, ભદોહી અને યુપીનું નામ રોશન કરે. કાવડ સાથે નીકળેલા પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે, તેમણે ભોલે બાબા પાસે માત્ર એટલી જ માંગણી કરી છે કે તેમની આ સદીને બેવડી સદીમાં પરિવર્તિત કરવામાં આવે અને જેથી તેમની મહેનત સફળ થાય.

143 રને નોટ આઉટ: વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર યશસ્વી જયસ્વાલે પ્રથમ મેચમાં જ 350 બોલનો સામનો કરીને 143 રન બનાવી લીધા છે અને આજે ત્રીજા દિવસે પણ તે પોતાની ઈનિંગ ચાલુ રાખશે. યશસ્વી જયસ્વાલ મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના છે અને આજે પણ તેમનો પરિવાર ભદોહી જિલ્લામાં રહે છે, પરંતુ તે મુંબઈથી પોતાનું સ્થાનિક ક્રિકેટ રમે છે.

આ પણ વાંચો:

  1. Surat Pride : સુરતના બે યુવાન નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
  2. IND vs WI 1st Test: વેસ્ટ ઈન્ડિઝ માત્ર 150 રનમાં ઓલઆઉટ, પ્રથમ દિવસની રમતના અંત સુધી ભારતનો સ્કોર (80/0)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.