ETV Bharat / sports

World Cup 2019: આજે બાંગ્લાદેશ સામે ટકરાશે દક્ષિણ આફ્રિકા - gujaratinews

લંડન: દક્ષિણ આફ્રિકાને આજે ICC વર્લ્ડ કપના બીજા મેચમાં ઓવલ મેદાન પર બાંગ્લાદેશનો સામનો કરશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડ સામે 104 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

લંડન
author img

By

Published : Jun 2, 2019, 11:07 AM IST

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની બેટિંગમાં નબળાઈ ઉજાગર થઈ ગઈ હતી. ટીમની બેટિંગ કેપ્ટન ફાક ડુ પ્લેસિસ અને ક્વિટન ડી કૉક પર જ નિર્ભર છે. આ બંને સિવાય તેમની પાસે એવો કોઈ બેટ્સમેન નથી, જે કમાલ કરી શકે. તેમજ આ બંનેની જેમ રનનો ખડકલો કરી શકે. તેમજ ત્યાં સુધી કે જ્યા પૉલ ડયુમિની, હાશીમ અમલા જેવા અનુભવી બેટ્સમેનો પણ કમાલ દેખાડી શક્યા નહોતા.

ચોક્કસપણે ટીમએ બોલિંગમાં છેલ્લી મેચમાં સારી કામગીરી કરી હતી અને મહત્વપૂર્ણ સમયે પરત ફરીને ઇંગ્લેન્ડની ટીમને મોટા સ્કોર્સ સુધી પહોંચવાથી અટકાવી દીધી હતી. ડેલ સ્ટેન પ્રથમ મેચમાં રમ્યો ન હતો. આ મેચમાં પણ તે રમશે કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. તે તો ફક્ત મેચના દિવસે જ જાણી શકાશે. સ્ટેન સિવાય દક્ષિણ આફ્રિકા પાસે કાગિસો રબાડા અને લુંગી નગિદી જેના બોલર્સ છે જેની બોંલિંગ ખતરનાક છે. આ બંને પોતાના દમ પર કોઈ પણ ટીમને સમેટવાની હિંમત રાખે છે. સ્પિનમાં ઈમરાન તાહિર બાંગ્લાદેશ માટે પરેશાની ઉભી કરી શકે છે.

લંડન
દક્ષિણ આફ્રિકાની ટીમ

તો બીજી તરફ બાંગ્લાદેશની વાત કરીએ તો તે પોતાના ખેલાડીઓની ઈજાની સમસ્યાને કારણે લડી રહી છે. તમીન ઈકબાલને કાંડામાં ઈજા થઈ હતી તેથી તે નેટ્સમાંથી પરત ફર્યો હતો. તેમના ઉપરાંત કેપ્ટન મુશર્રફ મુર્તઝાને પણ સ્નાયુની સમસ્યા છે. ભારત સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં તેમને આ સમસ્યા હતી. જો કે, મુર્તઝાએ કહ્યું હતું કે, તેને સારું છે અને તે પ્રથમ મેચમાં રમશે. ઝડપી બોલર મુસ્તાફિઝુર રહેમાન પણ પિડલીમાં ઇજાની સમસ્યા સામે લડી રહ્યા છે.

લંડન
બાંગ્લાદેશની ટીમ

મહામદુલ્લાહને ખભામાં ઈજા થઈ છે તો શાકિબ ઉલ હસનને પીઠની સમસ્યા છે. જો કે, શાકિબ મેચના દિવસે ફિટ રહેશે તેવી આશા છે. જો બાંગ્લાદેશના ખેલાડીઓ તેમની ઈજાઓથી દૂર થાય તો આ ટીમ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ટીમમાં દાવને ઉલટફેર કરવાની હિંમત છે.

બેટિંગમાં તમીમ, સૌમ્ય સરકાર, લિટન દાસ, મુશ્ફીકુર રહીમ, મહામદુલ્લાહ અને શાકિબ ટીમની તાકાત છે. રહીમે પ્રેકટિસ મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતુ. તે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ટીમને સૌમ્ય સરકાર અને તમીમ તરફથી આશાઓ છે. બોલિંગમાં ટીમ રહેમાન, અબુ જાયેદ, મુર્તઝા પર ટીમ નિર્ભર છે. તો બીજી તરફ સ્પિનમાં શાકિબનો સાથ આપવા મેહેદી હસન મિરાજ હાજર છે.

દક્ષિણ આફ્રિકાઃ ફાક ડુ પ્લેસિસ (કેપ્ટન), ડેવિડ મિલર, એડિમ માર્કરામ, હાશિમ અમલા, રાસી વૈન ડેર ડુસેન, ક્વિટન ડી કૉક (વિકેટ કીપર), કાગિસો રબાડા, લુંગી નગિદી, ઈમરાન તાહિર, ડેલ સ્ટેન, તબરેઝ શમ્સી, જ્યાં પૉલ ડયૂમિની, આંદિલ ફેહુ લેક્કાયો, ડ્વયાન પ્રીટોરિયસ, ક્રિસ મૌરિસ

બાંગ્લાદેશઃ મશરફે મુર્તઝા (કેપ્ટન), તમીમ ફકબાલ, સૌમ્ય સરકાર, શબ્બીર રહેમાન, રુબેલ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, અબુ જાયેદ, મહામદુલ્લાહ, મોહમ્મદ સૈફુદ્દીન, મોસદ્દક હુસૈન, શાકિબ અલ હસન, મેહેદી હસન, લિટન દાસ (વિકેટ કીપર), મુશ્ફીકુર રહીમ (વિકેટ કીપર), મોહમ્મદ મિથુન

Intro:Body:

विश्व कप : आज बांग्लादेश से भिड़ेगी द. अफ्रीका

लंदन, 2 जून (आईएएनएस)| दक्षिण अफ्रीका को आज आईसीसी विश्व कप के अपने दूसरे मैच में द ओवल मैदान पर बांग्लादेश का सामना करना है। पहले मैच में दक्षिण अफ्रीका को इंग्लैंड से 104 रनों से मात खानी पड़ी।

इंग्लैंड के खिलाफ उसकी बल्लेबाजी में कमजोरी साफ उजागर हो गई थी। टीम की बल्लेबाजी कप्तान फाफ डु प्लेसिस और क्विंटन डी कॉक पर ही निर्भर है। इन दोनों के अलावा उसके पास कोई और ऐसा बल्लेबाज नहीं है जो कमाल दिखा सके या इन दोनों की तरह रन कर सके। 

न ही ज्यां पॉल ड्यूमिनी, हाशिम अमला जैसे अनुभवी बल्लेबाज कमाल दिखा पाए थे। 

युवा रासी वान डर डुसेन ने अर्धशतकीय पारी खेली थी और डी कॉक के साथ अच्छी साझेदारी की थी। बांग्लादेश के खिलाफ टीम को जीत के लिए जरूरी है कि बल्लेबाज अपने रंग में लौटें। 

गेंदबाजी में जरूर टीम ने पिछले मैच में अच्छा किया था और अहम समय पर वापसी कर इंग्लैंड को विशाल स्कोर तक जाने से रोक दिया था। डेल स्टेन पहले मैच में नहीं खेले थे। इस मैच में भी वह मैदान पर उतरेंगे या नहीं इस पर अभी स्थिति साफ नहीं है। यह मैच के दिन ही पता चलेगा। 

स्टेन के अलावा दक्षिण अफ्रीका के पास कागिसो रबादा और लुंगी नगिदी जैसे गेंदबाज हैं, जो बेहद खतरनाक हैं। यह दोनों अपने दम पर किसी भी टीम को निपटाने का दम रखते हैं। 

स्पिन में इमरान ताहिर बांग्लादेश के लिए दिक्कतें पैदा कर सकते हैं। 

वहीं अगर बांग्लादेश की बात की जाए तो वह अपने खिलाड़ियों की चोटों की समस्या से जूझ रही है। तमीम इकबाल को कलाई में चोट लग गई थी इसलिए वह नेट्स में से बीच में वापस चले गए थे। 

उनके अलावा कप्तान मशरेफ मुर्तजा को भी मांसपेशियों में खिंचाव की शिकायत है। भारत के खिलाफ खेले गए अभ्यास मैच में उन्हें यह समस्या हुई थी। मर्तुजा ने हालांकि कहा था कि वह ठीक हैं और पहले मैच में खेलेंगे। 

तेज गेंदबाज मुस्ताफिजुर रहमान भी पिड़ली में चोट की समस्या से जूझ रहे हैं। 

महामदुल्लाह को कंधे में चोट है तो वहीं शाकिब अस हसन को पीठ में समस्या है। हालांकि शाकिब के मैच के दिन फिट होने की पूरी उम्मीदें हैं। 

अगर बांग्लादेश के खिलाड़ी चोटों से पार पा लेते हैं तो यह टीम खतरनाक साबित हो सकती है। इस टीम में उलटफेर करने का दम है। 

बल्लेबाजी में तमीम, सौम्य सरकार, लिटन दास, मुश्फीकुर रहीम, महामदुल्लाह और शाकिब टीम की ताकत हैं। 

रहीम ने अभ्यास मैच में अच्छा किया था और वह अच्छे फॉर्म में भी चल रहे हैं। टीम को सौम्य सरकार और तमीम के बल्ले चलने की उम्मीद होगी। 

गेंदबाजी में टीम रहमान, अबु जायेद, मुर्तजा पर निर्भर है तो वहीं स्पिन में शाकिब का साथ देने के लिए मेहेदी हसन मिराज मौजूद हैं। 

टीमें (सम्भावित) : 

बांग्लादेश : मशरफे मुर्तजा (कप्तान), तमीम इकबाल, सौम्य सरकार, शब्बीर रहमान, रुबेल हुसैन, मुस्तफिजुर रहमान, अबु जायेद, महामदुल्लाह, मोहम्मद सैफुद्दीन, मोसद्दक हुसैन, शाकिब अल हसन, मेहेदी हसन, लिटन दास (विकेटकीपर), मुश्फीकुर रहीम (विकेटकीपर), मोहम्मद मिथुन।

दक्षिण अफ्रीका : फाफ डु प्लेसिस (कप्तान), डेविड मिलर, एडिन मार्कराम, हाशिम अमला, रासी वैन डेर डुसैन, क्विंटन डी कॉक (विकेटकीपर), कागिसो रबाडा, लुंगी नगिदी, इमरान ताहिर, डेल स्टेन, तबरेज शम्सी, ज्यां पॉल ड्यूमिनी, आंदिले फेहुलक्वायो, ड्वयान प्रीटोरियस, क्रिस मौरिस। 

--आईएएनएस

====================================

विश्व कप : आज बांग्लादेश से भिड़ेगी द. अफ्रीका

વર્લ્ડ કપ: આજે બાંગ્લાદેશ સામે ટકરાશે દક્ષિણ આફ્રિકા

लंदन, 2 जून (आईएएनएस)| दक्षिण अफ्रीका को आज आईसीसी विश्व कप के अपने दूसरे मैच में द ओवल मैदान पर बांग्लादेश का सामना करना है। पहले मैच में दक्षिण अफ्रीका को इंग्लैंड से 104 रनों से मात खानी पड़ी।

લંડન: દક્ષિણ આફ્રિકાને આજે ICC વર્લ્ડ કપના બીજા મેચમાં ઓવલ મેદાન પર બાંગ્લાદેશનો સામનો કરશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડ સામે 104 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

इंग्लैंड के खिलाफ उसकी बल्लेबाजी में कमजोरी साफ उजागर हो गई थी। टीम की बल्लेबाजी कप्तान फाफ डु प्लेसिस और क्विंटन डी कॉक पर ही निर्भर है। इन दोनों के अलावा उसके पास कोई और ऐसा बल्लेबाज नहीं है जो कमाल दिखा सके या इन दोनों की तरह रन कर सके। 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેમની બ

न ही ज्यां पॉल ड्यूमिनी, हाशिम अमला जैसे अनुभवी बल्लेबाज कमाल दिखा पाए थे। 

युवा रासी वान डर डुसेन ने अर्धशतकीय पारी खेली थी और डी कॉक के साथ अच्छी साझेदारी की थी। बांग्लादेश के खिलाफ टीम को जीत के लिए जरूरी है कि बल्लेबाज अपने रंग में लौटें। 

गेंदबाजी में जरूर टीम ने पिछले मैच में अच्छा किया था और अहम समय पर वापसी कर इंग्लैंड को विशाल स्कोर तक जाने से रोक दिया था। डेल स्टेन पहले मैच में नहीं खेले थे। इस मैच में भी वह मैदान पर उतरेंगे या नहीं इस पर अभी स्थिति साफ नहीं है। यह मैच के दिन ही पता चलेगा। 

स्टेन के अलावा दक्षिण अफ्रीका के पास कागिसो रबादा और लुंगी नगिदी जैसे गेंदबाज हैं, जो बेहद खतरनाक हैं। यह दोनों अपने दम पर किसी भी टीम को निपटाने का दम रखते हैं। 

स्पिन में इमरान ताहिर बांग्लादेश के लिए दिक्कतें पैदा कर सकते हैं। 

वहीं अगर बांग्लादेश की बात की जाए तो वह अपने खिलाड़ियों की चोटों की समस्या से जूझ रही है। तमीम इकबाल को कलाई में चोट लग गई थी इसलिए वह नेट्स में से बीच में वापस चले गए थे। 

उनके अलावा कप्तान मशरेफ मुर्तजा को भी मांसपेशियों में खिंचाव की शिकायत है। भारत के खिलाफ खेले गए अभ्यास मैच में उन्हें यह समस्या हुई थी। मर्तुजा ने हालांकि कहा था कि वह ठीक हैं और पहले मैच में खेलेंगे। 

तेज गेंदबाज मुस्ताफिजुर रहमान भी पिड़ली में चोट की समस्या से जूझ रहे हैं। 

महामदुल्लाह को कंधे में चोट है तो वहीं शाकिब अस हसन को पीठ में समस्या है। हालांकि शाकिब के मैच के दिन फिट होने की पूरी उम्मीदें हैं। 

अगर बांग्लादेश के खिलाड़ी चोटों से पार पा लेते हैं तो यह टीम खतरनाक साबित हो सकती है। इस टीम में उलटफेर करने का दम है। 

बल्लेबाजी में तमीम, सौम्य सरकार, लिटन दास, मुश्फीकुर रहीम, महामदुल्लाह और शाकिब टीम की ताकत हैं। 

रहीम ने अभ्यास मैच में अच्छा किया था और वह अच्छे फॉर्म में भी चल रहे हैं। टीम को सौम्य सरकार और तमीम के बल्ले चलने की उम्मीद होगी। 

गेंदबाजी में टीम रहमान, अबु जायेद, मुर्तजा पर निर्भर है तो वहीं स्पिन में शाकिब का साथ देने के लिए मेहेदी हसन मिराज मौजूद हैं। 

टीमें (सम्भावित) : 

बांग्लादेश : मशरफे मुर्तजा (कप्तान), तमीम इकबाल, सौम्य सरकार, शब्बीर रहमान, रुबेल हुसैन, मुस्तफिजुर रहमान, अबु जायेद, महामदुल्लाह, मोहम्मद सैफुद्दीन, मोसद्दक हुसैन, शाकिब अल हसन, मेहेदी हसन, लिटन दास (विकेटकीपर), मुश्फीकुर रहीम (विकेटकीपर), मोहम्मद मिथुन।

दक्षिण अफ्रीका : फाफ डु प्लेसिस (कप्तान), डेविड मिलर, एडिन मार्कराम, हाशिम अमला, रासी वैन डेर डुसैन, क्विंटन डी कॉक (विकेटकीपर), कागिसो रबाडा, लुंगी नगिदी, इमरान ताहिर, डेल स्टेन, तबरेज शम्सी, ज्यां पॉल ड्यूमिनी, आंदिले फेहुलक्वायो, ड्वयान प्रीटोरियस, क्रिस मौरिस। 

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.