ત્યારે આ મામલે અંપાયરે ઇંગ્લેન્ડને કેપ્ટન ઇયોન મોર્ગન અને પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ સાથે આ મામલે વાત કરી હતી.
મેચ બાદ મોર્ગને જણાવ્યું કે " બને પારી દરમિયાન સતત ચર્ચા થઇ રહી હતી કે, અંપાયર પારીની મધ્યમા મારી પાસે આવ્યા અને તેઓએ લાગી રહ્યું હતું કે, અમે બોલને વધારે ઉછાળો આપવા માટે જમીન પર વધારે મારી રહ્યાં છીએ"
મોર્ગને કહ્યું કે " અંપાયરે કહ્યું આ બન્ને સાઇડથી થઇ રહ્યું હતું. તેમના મુજબ પાકિસ્તાન પણ આવું કરી રહ્યું હતું. જ્યારે બોલ LED જાહેરાતની બોર્ડ સાથે અથડાઇ જેથી સ્ક્રિન થોડી ખરાબ થઇ ગઇ હતી. અને બટલરે પણ જોવા માંગતા હતા કે શું? બોલની એક સાઇડ બીજી સાઇટ થોડી વધારે કઠણ હતી કે નહી"
પાકિસ્તાનના સીનિયર ખેલાડી મહોમ્મદ હફીસે કહ્યું કે તેમની ટીમના ખેલાડીઓને પણ મેદાન પર બોલને મારવા પર ચેતવણી આપવામાં આવી હતી. હફીઝે જણાવ્યું હતું કે, "એ તેમનું કામ છે અને તેઓ તેમનું કામ કરી રહ્યાં હતા. બન્ને પારીઓમાં એવી કેટલીક વાર બન્યું જ્યારે બોલ એક બાઉંસમાં ન આી અમે 20 ઓવર બાદ બાદ ચેતવણી મળી જો અને બે બાઉંસમાં બોલ થ્રો કરીશું તો અમને પેનલ્ટી લગાવી દેવામાં આવશે"