ETV Bharat / sports

પાકિસ્તાની ટીમને ઝટકો, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી શોએબ મલિકની નિવૃત્તી

લંડનઃ ઈંગ્લેન્ડમાં શરૂ ICC-2019 વર્લ્ડકપમાં પાકિસ્તાનએ વેસ્ટઈન્ડિઝ સામે જોરદાર જીત મેળવી છે. આ મેચ પછી પાકિસ્તાન ટીમના ભુતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે એક દિવસીચ ક્રિકેટમાંથી અલવીદા કહીં દિધું છે. મલિકે મેચ પછીના સમાચાર પરિષદમાં જાહેરાત કરી હતી. જો કે, મલિકને આ મેચમાં રમાવામાં ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.

shoaib
author img

By

Published : Jul 6, 2019, 9:51 AM IST

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની છેલ્લી મેચમાં વેસ્ટઇન્ડીઝ સામે જીતી ગયા પછી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકે વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

શોએબ માટેનું વિશ્વ કપમાં કંઇ વિશેષ પરર્ફોમન્સ રહ્યું ન હતું. આ વિશ્વ કપમાં તેને 3 મેચ રમ્યા અને માત્ર 8 રન બનાવ્યા હતા. મલિકે પોતાનો છેલ્લો મેચ ભારતની વિરુદ્ધ રમ્યો હતો. જેમા તે શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી હારીસ સોહેલે ટીમમાં સ્થાન લીધું અને સારુ પ્રદર્શન કરી બતાવ્યું હતું. આ પછી મલિકને એક પણ મેચ રમવા મળ્યો ન હતો.

શોએબ મલિકની નિવૃત્તિની ઘોષણા બાદ, તે પાકિસ્તાન અને ભારતના ટ્વિટર પર છે. પ્રશંસકો Thankyou મૌલિક હેશટેગ સાથેની તેમની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવે છે.

શોએબ મલિકે ઑક્ટોબર 1999માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઓડીઆઈ વન ડે ઇન્ટરનેશનલથી શરૂઆત કરી હતી. તેને પાકિસ્તાન તરફથી કુલ 287 વન ડે મેચ રમયા હતા. તેણે નવ સદી અને 44 અડધી સદી સાથે 7534 રન બનાવ્યા. તેને 158 વિકેટ પણ લિધી હતી.

શોએબ મલિક પાકિસ્તાનની ટેસ્ટ અને ટી-20 ટીમનો પણ ભાગ હતો. તેને કુલ 35 ટેસ્સ મેચ રમયા હતા. જેમા તેને 3 સદી અને 8 અડધી સદી મળી કુલ 1898 રન બનાવ્યા હતા.

111 ટી-20 મેચમાં તેને 7 અડધી સદી સાથે 2263 રન બનાવ્યા હતા.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/shoaib-malik-retires-from-international-cricket-2/na20190706081715878

विश्व कप में पाकिस्तान के आखिरी मैच में वेस्टइंडीज के खिलाफ जीत के बाद टीम के पूर्व कप्तान शोएब मलिक ने वनडे क्रिकेट को अलविदा कह दिया.

लंदन: इंग्लैंड में जारी आईसीसी विश्वकप 2019 में पाकिस्तान ने वेस्टइंडीज के खिलाफ धमाकेदार जीत दर्ज की. इस मैच के बाद ही पाक टीम के पूर्व कप्तान शोएब मलिक ने एकदिवसीय क्रिकेट को अलविदा कह दिया. मलिक ने मैच के बाद संवाददाता सम्मेलन में इस बात का ऐलान किया. हालांकि इस मैच में मलिक को प्ंलेइंग इलेवन में जगह नहीं मिली थी.

शोएब का वर्ल्ड कप कुछ खास नहीं रही. इस वर्ल्ड कप में उन्होंने 3 मैच खेले और मात्र 8 ही रन बनाए. मलिक ने अपना आखिरी मैच भारत के खिलाफ खेला था जिसमें वो शून्य पर आउट हो गए थे. इसके बाद हारिस सोहेल ने टीम में उनकी जगह ली थी और अच्छी परफॉर्मेंस करके दिखाई और इसके बाद मलिक को एक भी मैच खेलने का मौका नहीं मिला.

शोएब मलिक के संन्यास के एलान के बाद वो पाकिस्तान और भारत में ट्विटर पर ट्रेंड में हैं. फैन्स ThankyouMalik हैशटैग के साथ उनकी उपलब्धियों की सराहना कर रहे हैं.

ऐसा रहा करियर

शोएब मलिक ने अक्टूबर 1999 में वेस्टइंडीज़ के ख़िलाफ़ वन डे क्रिकेट करियर का आग़ाज़ किया था. उन्होंने पाकिस्तान के लिए कुल 287 वन डे मैच खेले. नौ शतक और 44 अर्धशतकों के साथ उन्होंने 7534 रन बनाए. उन्होंने 158 विकेट भी लिए.

शोएब मलिक पाकिस्तान की टेस्ट और टी-20 टीम का भी हिस्सा रहे हैं. उन्होंने कुल 35 टेस्ट मैच खेले हैं और तीन शतकों और 8 अर्धशतकों के साथ कुल 1898 रन बनाए हैं.

111 टी-20 मैचों में उन्होंने सात अर्धशतकों के साथ 2263 रन बनाए हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.