ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 20 hours ago

અમદાવાદ : આજે 03 ડિસેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપને ગુસ્‍સો કાબૂમાં રાખવા માટે ખાસ ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. શરીરમાં સ્‍ફૂર્તિનો અભાવ રહેવાની શક્યતા પણ છે. મનની અસ્‍વસ્‍થતા કોઇ કામ કરવા પ્રેરિત નહીં કરે. આવી સ્થિતિમાં કોઇ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાથી તમને થોડી હળવાશનો અહેસાસ થશે. યાત્રાધામના પ્રવાસે જવાનું આયોજન થાય. નોકરી -ધંધાના સ્‍થળે તેમજ પરિવારમાં મનદુ:ખ થાય તેવા સંજોગો ટાળવા.

વૃષભ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. કાર્ય સફળતામાં વિલંબ ટાળવા માટે વધુ મહેનત અને સમય આપવાની તૈયારી રાખજો. પ્રવાસ અથવા લાંબી ટૂરનું આયોજન શક્ય હોય ત્યાં સુધી ટાળવું. નવું કાર્ય આરંભ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાનપાનમાં સંભાળવું. યોગ ધ્‍યાનથી આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો.

મિથુન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્‍લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉપલબ્‍ઘ થશે. સુંદર વસ્‍ત્ર પરિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્‍ત થાય. દાંપત્‍યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે.

કર્ક: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. વર્તમાન દિવસે આપને ખુશી અને સફળતા મળશે. પરિવારના સભ્‍યો સાથે ઘરમાં સુખશાંતિથી દિવસ પસાર થાય. નોકરિયાત વર્ગને લાભ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકો. કાર્યમાં યશ મળશે. સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. હાથ નીચેના માણસો અને સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. આરોગ્‍ય જળવાશે.

સિંહ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. લેખન, સાહિત્‍યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં શ્રેષ્‍ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષ‍િત કરશે. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. આપ ધાર્મિક કે પરોપકારનું કાર્ય કરી ધન્‍યતા અનુભવશો.

કન્યા: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ થોડી પ્રતિકૂળતાઓ માટે તૈયાર રહેવું પડશે. આરોગ્‍ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે પરંતુ જો વૈચારિક સકારાત્મકતા રાખશો તો આવી કોઈપણ સ્થિતિથી બચી શકો છો. માતા સાથેના સંબંધોમાં સૌમ્ય રહેવાની સલાહ છે. સ્‍વજનો સાથે ઉગ્ર વાદવિવાદમાં પડવાના બદલે સહકારની ભાવના રાખવી. સ્‍વમાનભંગ તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. મકાન વાહન વગેરેની લે- વેંચ કે દસ્‍તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.

તુલા: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ધિ અને ધનલાભની શક્યતાઓ છે. પારિવારિક કે વહેવારિક કાર્ય પ્રસંગે બહારગામ જવાનું થાય. નજીકના સ્‍થળે ધાર્મિક પ્રવાસનું સફળ આયોજન થાય. વિદેશથી શુભ સમાચાર મળે. ભાઇબહેનો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. આજે આપ તન મનથી પણ સ્‍વસ્‍થતા અનુભવશો.

વૃશ્ચિક: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. પરિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્‍નેહીઓ અને મિત્રોનું આગમન થાય. મિષ્‍ટાન્‍ન ભોજન મળે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અલંકારો, સુગંધિત પદાર્થોની ખરીદી થાય. આપની વાણીના પ્રભાવથી અન્‍ય લોકોને મોહિત કરી શકો. ધન લાભ થાય. કૌટુંબિક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે. વિદ્યાર્થીઓ માટે સફળતા નિશ્ચ‍િત બને.

ધન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજના દિવસે આપ આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય જળવાશો. આર્થિક લાભ મેળવી શકો. કોઇ યાત્રા ધામના પ્રવાસે જવાનું થાય. સગાં સ્‍નેહીઓ અને મિત્રોના આગમનથી મન ખુશ રહે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતા રહે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. સ્‍વાદિષ્‍ટ ભોજનના આસ્‍વાદ માણવા મળશે.

મકર: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે સાવધાનીથી ચાલવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તેમાંથી કંઈક નવું શીખવા તો મળશે જ. પરિવારમાં સૌહાર્દ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આરોગ્‍યમાં ચડાવઉતારની શક્યતા નકારી શકાય નહીં. અકસ્‍માતથી સંભાળવું. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને પગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.

કુંભ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે સમગ્રતયા લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્‍યવાસયના ક્ષેત્રે આપને લાભ થાય. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપે. તેમની સાથે પ્રવાસ પર્યટને જવાનું થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. સ્‍ત્રી મિત્રોથી ફાયદો થાય. દાંપત્‍યસુખ સારું રહે.

મીન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આજે આપને માટે લાભદાયી દિવસ છે. આપની કાર્યસફળતાને ધ્‍યાનમાં લેતા ઉપરી અધિકારીઓની આપના પર રહેમનજર રહે. આપના કારણે નોકરીમાં બઢતી થવાના યોગ છે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ થાય. પિતા તરફથી લાભ મળે. પરિવારજનોમાં ખુશાલીનું વાતાવરણ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સાંસારિક જીવનમાં આનંદ વ્યાપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.