રણવીર સિંહના ફેન ક્લબમાંથી શેર થેયલા આ વીડિયોમાં મેચ પૂર્ણ થયા બાદ મેદાનમાં પહોંચીને વિરાટ કોહલીને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રણવીર સિંહની તસવીરો સામે આવે છે, આ તસવીરોમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ, હરભજન સિંહ, સુનીલ ગવાસ્કર સાથે રણવીર સિંહ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
World Cup: રણવીર સિંહ અને કોહલી મેદાનમાં ગળે મળ્યા.. - pakistan
સ્પોટ્સ ડેસ્ક: વિશ્વકપમાં ભારત પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચ નિહાળવા માટે બોલિવુડના સ્ટાર પણ મેનચેસ્ટર પહોંચી ગયા હતા. સેફ અલી ખાન ભારતીય ટીમને બ્લૂ જર્સીમાં સપોર્ટ કરવા પહોંચ્યો હતો. રણવીર સિંહ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ ભારત મેચ જીત્યા બાદ વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવતો જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહના ફેન ક્લબમાંથી શેર થેયલા આ વીડિયોમાં મેચ પૂર્ણ થયા બાદ મેદાનમાં પહોંચીને વિરાટ કોહલીને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રણવીર સિંહની તસવીરો સામે આવે છે, આ તસવીરોમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ, હરભજન સિંહ, સુનીલ ગવાસ્કર સાથે રણવીર સિંહ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
World Cup 2019: रणवीर सिंह ने मैदान में विराट कोहली को लगाया गले, दी जीत की बधाई
रविवार को मैनचेस्टर में भारत ने पाकिस्तान पर वर्ल्ड कप मैच में अपनी सबसे बड़ी जीत हासिल की. इस मैच को देखने के लिए कई बॉलीवुड सितारे मैनचेस्टर पहुंचे हुए थे. सैफ अली खान ब्लू जर्सी में टीम इंडिया को सपोर्ट करने पहुंचे थे. वहीं रणवीर सिंह पूरे जोश के साथ स्टेडियम में नजर आए. सोशल मीडिया पर एक वीडियो तेजी से वायरल हो रहा है, इस वीडिया में रणवीर सिंह टीम इंडिया के मैच जीतने के बाद विराट कोहली को बधाई देते हुए नजर आ रहे हैं.
रणवीर सिंह के फैन क्लब से शेयर इस वीडियो में रणवीर मैच खत्म होने के बाद मैदान में पहुंचकर विराट कोहली को गले लगाकर जीत की बधाई देते नजर आ रहे हैं. सूट बूट में नजर आए रणवीर सिंह का जोशीला अंदाज मैच की शुरुआत में ही नजर आ रहा था. सोशल मीडिया रणवीर सिंह की कई तस्वीरें सामने आई हैं, इन तस्वीरों में टीम इंडिया के पूर्व क्रिकेटर विरेंद्र सहवाग, हरभजन सिंह, सुनील गवास्कर संग रणवीर सिंह फुल मस्ती करते नजर आ रहे हैं.
रणवीर सिंह और पूर्व क्रिकेटर सुनील गावस्कर का शम्मी कपूर के गाने पर डांस करते हुए वीडियो तेजी से वायरल हो रहा है. इस वीडियो में रणवीर और सुनील गावस्कर सॉन्ग जरा पास आओ तो चैन आ जाए... गाने पर थिरकते नजर आ रहे हैं.
________________________________
https://aajtak.intoday.in/story/ranveer singh hugs virat kohli post india victory against pakistan world cup 2019 tmov 1 1093463.html
World Cup: રણવીર સિંહ મેદાનમાં વિરાટ કોહલીને ગળે મળ્યા, જીતની શુભેચ્છા પાઠવી
સ્પોટ્સ ડેસ્ક: વિશ્વકપમાં ભારત પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો છે. આ મેચ નિહાળવા માટે બોલિવુડના સ્ટાર પણ મેનચેસ્ટર પહોંચી ગયા હતા. સેફ અલી ખાન ભારતીય ટીમને બ્લૂ જર્સીમાં સપોર્ટ કરવા પહોચ્યા હતા. રણવીર સિંહ જોશ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ ભારત મેચ જીત્યા બાદ વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.
રણવીર સિંહના ફેન ક્લબમાંથી શેર થેયલા આ વીડિયોમાં મેચ સમાપ્ત થયા બાદ મેદાનમાં પહોચીને વિરાટ કોહલીને ગળે મળીને શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રણવીર સિંહની તસ્વીરો સામે આવે છે, આ તસ્વીરોમાં ભારતીયના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ, હરભજન સિંહ, સુનીલ ગવાસ્કર સાથે રણવીર સિંહ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
Conclusion: