ETV Bharat / sports

વરસાદ વિલન બનશે તો મંગળવારના બદલે બુધવારે રમાશે સેમીફાઈનલ - hot favourite

ન્યુઝ ડેસ્કઃ વિશ્વકપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચ પર વરસાદી વાદળો ઘેરાયા છે. આ વિશ્વકપમાં વરસાદના કારણે 4 મેચ રદ થઈ છે. પરંતુ વિશ્વકપની ફાઈનલ અને સેમીફાઈનલ માટે અનામત દિવસો પણ રખાયા છે.

વરસાદ વિલન બનશે તો મંગળવારના બદલે બુધવારે રમાશે સેમીફાઈનલ
author img

By

Published : Jul 9, 2019, 7:37 AM IST

9 જૂલાઈએ ICC વિશ્વકપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાશે. વરસાદના કારણે વિઘ્ન ઉભુ થાય તો સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે અન્ય દિવસો ફાળવવાનું આયોજન ICC દ્વારા અગાઉથી કરવામાં આવ્યું છે.

fdd
વરસાદ વિલન બનશે તો મંગળવારના બદલે બુધવારે રમાશે સેમીફાઈનલ
મંગળવારે મેચ દરમિયાન વરસાદ પડે તો આ મેચ બુધવારે 10 જુલાઈએ રમાશે. બુધવારે પણ જો વરસાદના કારણે શક્ય ન બને તો ભારત ફાઈનલમાં સીધુ પ્રવેશ કરશે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ કરતા વધારે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હોવાથી ભારત પાસે આ તક છે. ફાઈનલ જીતવા માટે ભારતના ટીમ હોટ ફેવરિટ છે.

Intro:Body:

INDvsNZ: પહેલી જ સેમીફાઈનલ વરસાદમાં ધોવાઈ તેવી શક્યતા, બંને ટીમો ફાઈનલ માટે મજબૂત દાવેદાર

મૈનચેસ્ટરઃ વિશ્વકપ 2019ની પ્રથમ સેમીફાઈલ મેચ વરસાદી વાદળો વચ્ચે ઘેરાઈ ગઈ છે. આ વિશ્વકપમાં વરસાદના કારણે 4 મેચ રદ્દ થઈ છે. પરંતુ વિશ્વકપની ફાઈનલ અને સેમીફાઈનલ માટે અનામત દિવસો પણ રાખવામાં આવ્યા છે.

ICC વિશ્વકપ 2019ની પ્રથમ સેમીફાઈનલ મેચ 9 જૂલાઈએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રમાશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે અન્ય દિવસો ફાળવવાનું આયોજન ICC દ્વારા અગાઉથી કરવામાં આવ્યું છે.

મંગળવારે મેચ દરમિયાન વરસાદના કારણે ધોવાઈ તો બુધવારે 10 જુલાઈ મેચ રમાશે. બુધવારે પણ જો વરસાદના કારણે શક્ય ન બને તો ભારત ફાઈનલમાં સીધુ પ્રવેશ કરશે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ કરતા વધારે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હોવાથી ભારત પાસે આ તક છે.

જો કે, સેમીફાઈનલ માટે પણ ભારતીય ટીમ હોટ ફેવરિટ છે.

INDvsNZ : बारिश की भेंट चढ़ सकता है पहला सेमीफाइनल, जानिए किसे मिलेगा फाइनल का टिकट

विश्वकप 2019 के पहले सेमीफाइनल मुकाबले में बारिश का खतरा मंडरा रहा है. इस विश्वकप में बारिश की वजह से पहले ही 4 लीग मैच रद्द हो चुके हैं. वहीं सेमीफाइनल मुकाबले में भी बारिश होने की संभावना है. हालांकि, विश्व कप में फाइनल और सेमीफाइनल के लिए रिजर्व डे भी रखा गया है.

मैनचेस्टर : आईसीसी विश्व कप 2019 का पहला सेमीफाइनल मुकाबला 9 जुलाई को भारत और न्यूजीलैंड के बीच मैनचेस्टर के ओल्ड ट्रैफर्ड मैदान पर खेला जाना है.

सेमीफाइनल और फाइनल मुकाबले के लिए रिजर्व डे भी है. मंगलवार को अगर मैच बारिश की वजह से धुलता है तो बुधवार यानि 10 जुलाई को मैच खेला जाएगा. बुधवार को भी बारिश की वजह से मैच धुलता है तो भारत फाइनल के लिए सीधे क्वालीफाई कर जाएगा. ऐसा इसलिए क्योंकि भारतीय टीम ने न्यूजीलैंड से ज्यादा मैच जीते हैं और अंकतालिका में टॉप पर है.

आपको बता दें कि मौसम रिपोर्ट की माने तो मंगलवार और बुधवार को मैनचेस्टर में बारिश की संभावना है. इस मुकाबले में भारतीय टीम को जीत का प्रबल दावेदार माना जा रहा है. हालांकि अपने दिन पर न्यूजीलैंड के तेज गेंदबाज किसी भी टीम की बल्लेबाजी को ध्वस्त कर सकते हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.