ETV Bharat / sports

મલિંગાએ વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો

લીડ્સ: શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે 4 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે મલિંગાએ વિશ્વકપમાં 50 વિકેટ પૂરી કરી છે. 50 વિકેટ લેનારો મલિંગા દુનિયાનો ચોથો બોલર બની ગયો છે.

મલિંગાએ વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો
author img

By

Published : Jun 23, 2019, 9:35 AM IST

વિશ્વકપમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલે ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. મેક્ગ્રાએ વિશ્વકપમાં 71 વિકેટ લીધી છે. બીજા નંબરે મુરલીધરન છે જેણે 68 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને પાકિસ્તાનના વસીમ અકરમ છે. તેમણે 55 વિકેટ ઝડપી છે.

ઈંગ્લેન્ડની સામે વિશ્વકપમાં પોતાની ટીમની શાનદાર જીતના હીરો રહેલા મલિંગાએ અગાઉ IPLની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સની સામે ધમાકેદાર જીત અપાવી હતી. મલિંગાએ લાસ્ટ ઓવરમાં હારેલી બાજી પલટતા મેચમાં વાપસી કરવાની મુંબઈને જીત અપાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મલિંગાનું વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કેન્યાની સામે રહ્યું હતું. 2011 વિશ્વકપમાં કોલંબોમાં કેન્યાની સામે 38 રન આપી 6 વિકેટ ઝડપી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/lasith malinga becomes fastest to take 50 wc wickets 2/na20190622183309958

मलिंगा ने विश्वकप में रचा इतिहास, विश्वकप में सबसे तेज 50 विकेट लेने वाले गेंदबाज बने

लीड्स : कोई भी खिलाड़ी लेजेंड तब बनता है, जब वह मैदान के अंदर और बाहर अपने प्रदर्शन और व्यवहार से दूसरों के लिए उदाहरण पेश करता है. श्रीलंका के तेज गेंदबाज लसिथ मलिंगा सही अर्थो में एक लेजेंड हैं क्योंकि बीते डेढ़ दशक से यह खिलाड़ी जिस भी टीम के लिए खेला है, उसके खिलाड़ियों के लिए मैदान के अंदर और मैदान के बाहर उदाहरण बनकर सामने आया है.

इंग्लैंड के खिलाफ आईसीसी विश्व कप 2019 में अपनी टीम की शानदार जीत के हीरो रहे मलिंगा ने इससे पहले आईपीएल के फाइनल में मुम्बई इंडियंस को चेन्नई सुपर किंग्स के खिलाफ शानदार खिताबी जीत दिलाई थी. मलिंगा द्वारा फेंका गया अंतिम ओवर भला कौन भूल सकता है. मुम्बई वह मैच लगभग हार चुकी थी लेकिन मलिंगा ने अपने अनुभव का इस्तेमाल करते हुए उसे न सिर्फ मैच में वापसी कराई बल्कि जीत तक पहुंचाया.

इंग्लैंड के खिलाफ भी कल बेहतरीन गेंदबाजी करते हुए मलिंगा ने 4 ओवर में 43 रन देकर 4 विकेट लिए. इसी के साथ मलिंगा विश्व कप में विकेटों का अर्धशतक जड़ने वाले दुनिया के चौथे खिलाड़ी बन गए हैं जबकि ऐसा करने वाले वो दूसरे श्रीलंकाई हैं.

विश्वकप में सबसे ज्यादा विकेट लेने के मामले में ग्लेन मैक्ग्रा टॉप पर हैं. उनके नाम 71 विकेट है. दूसरे नंबर पर मुथैया मुरलीधरन है जिन्होंने 68 विकेट लिए हैं. तीसरे नंबर पर पाकिस्तान के वसीम अकरम है. जिन्होंने 55 विकेट लिए हैं.

मलिंगा का विश्वकप में सबसे बेहतरीन प्रदर्शन केन्या के खिलाफ रहा है. जब उन्होंने 2011 विश्वकप में कोलंबो में केन्या के खिलाफ 38 रन देकर 6 विकेट लिए थे.

__________________________

lasith malinga, cricket world cup, sri lanka, Glenn McGrath

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/lasith malinga becomes fastest to take 50 wc wickets 2/na20190622183309958

lasith malinga becomes fastest to take 50 wc wickets

lasith malinga, wicket, 

मलिंगा ने विश्वकप में रचा इतिहास, विश्वकप में सबसे तेज 50 विकेट लेने वाले गेंदबाज बने

લીડ્સ: શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગા વિશ્વકપમાં ઈગ્લેન્ડની સામે 4 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જે સાથે મલિંગાએ વિશ્વકપમાં 50 વિકેટ પૂરી કરી છે. 50 વિકેટ લેનાર મલિંગા દુનિયાના ચૌથા બોલર બની ગયા છે. 

વિશ્વકપમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલામાં ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. મેક્ગ્રાએ વિશ્વકપમાં 71 વિકેટ લીધી છે. બીજા નંબરે મુરલીધરન છે જેમણે 68 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને પાકિસ્તાનના વસીમ અકરમ છે. તેમણે 55 વિકેટ ઝડપી છે. 

ઈંગ્લેન્ડની સામે વિશ્વકપમાં પોતાની ટીમને શાનદાર જીતના હીરો રહેલા મલિંગાએ અગાઉ IPLની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયને ચેન્નાઈ સુપર કિંગ્સની સામે ધમાકેદાર જીત અપાવી હતી. મલિંગાએ લાસ્ટ ઓવરમાં હારેલી બાજી પલટતા મેચમાં વાપસી કરવાની મુંબઈને જીત અપાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, મલિંગાનું વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કેન્યાની સામે રહ્યું હતું. 2011 વિશ્વકપમાં કોલંબોમાં કેન્યાની સામે 38 રન આપી 6 વિકેટ ઝડપી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.