ETV Bharat / sports

કોહલીએ રચ્યો ઈતિહાસ, આ બે દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટ્યાં - #WIvIND

સ્પોર્ટસ ડેસ્ક: વર્લ્ડ ક્રિકેટના નંબર વન બેટ્સમેન (ટેસ્ટ+વન-ડે) વિરાટ કોહલીએ એક નવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 30 વર્ષીય ખેલાડીએ સતત રેકોર્ડ બનાવવાનો સિલસિલો તથાવત રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 37 રન બનાવી વિરાટ કોહલીએ એક સાથે બે ખેલાડીનો રેકોર્ડ તોડી નાખ્યાં છે. કોહલીએ સૌથી ઓછી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પુરા કરી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

કોહલીએ રચ્યો ઈતિહાસ
author img

By

Published : Jun 28, 2019, 10:48 AM IST

Updated : Jun 28, 2019, 11:14 AM IST

કોહલીએ માનચેસ્ટરમાં કેરેબિયાન ટીમ વિરુદ્ધ 37 રન બનાવી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન 417 ઇનિંગ ( ટેસ્ટ +વન-ડે+ T-20 ઈન્ટરનેશનલ)માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાના નામે હતો. આ રેકોર્ડ માટે બંને 453-453 ઇનિંગમાં રમી હતી.

સૌથી ઓછી ઇનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરનારવ ખેલાડીઓ

  • 417 ઇનિંગ : વિરાટ કોહલી
  • 453 ઇનિંગ : સચિન તેડુંલકર / બ્રાયન લારા
  • 464 ઇનિંગ : રિકી પોન્ટિંગ
  • 483 ઇનિંગ : એબી ડિવિલિયર્સ
  • 419 ઇનિંગ : જૈક કૈલિસ
  • 492 ઇનિંગ : રાહુલ દ્વવિડ
    કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલી 20 હજાર રન બનાવનારો દુનિયાનો 12મો બેટ્સમેન બન્યો છે. વિરાટથી વધુ આંતરરાષ્ટ્રીય રન રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં સચિન તેંડુલકર (34, 357 રન) અને રાહુલ દ્રવિડ (24,208 રન) છે. વિરાટ કોહલીના વન-ડે આંતરરાષ્ટ્રીય રન અત્યાર સુધીમાં 11,124 છે. જ્યારે ટેસ્ટમાં 6613 રન અને T20માં 2063 રન છે.

Intro:Body:

કોહલીએ રચ્યો ઈતિહાસ , 2 ખેલાડીનો તોડ્યો રેકોર્ડ   

#TeamIndia #WIvIND #CWC19  #TeamIndia #ICC #BCCI CRICKET SPORTSNEWS GUJARATINEWS #SachinTendulkar #Lara record

સ્પોર્ટસ ડેસ્ક : વર્લ્ડનો નંબર વન બેટ્સમેન (ટેસ્ટ+ વન-ડે)વિરાટ કોહલીએ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 30 વર્ષીય ખેલાડી સત્તત રેકોર્ડ બનાવવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ વર્લ્ડ કપ મુકાબલામાં 37 રન બનાવી તેમણે એક સાથે બે ખેલાડીઓનો રેકોર્ડ તોડી દીધો છે. 

મૈનચેસ્ટરમાં કૈરેબિયાઈ ટીમ વિરુદ્ધ 37 રન બનાવી સૌથી ઝડપી 20,હજાર ઈન્ટરનેશનલ રન 417 ઇનિંગ ( ટેસ્ટ +વન-ડે+ T-20 ઈન્ટરનેશનલ)માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં 20,હજાર ઈન્ટરનેશનલ રન પુરા કરવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકર અને વેસ્ટઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાના નામે હતો. આ ઉપલ્બધિ બંને સંયુકત રુપે 453  ઇનિંગમાં મેળવી હતી.

સૌથી ઓછી ઈન્ગિસમાં 20 હજાર ઈન્ટરનેશનલ રન

417  ઇનિંગમાં : વિરાટ કોહલી 

453  ઇનિંગમાં :  સચિન તેડુંલકર / બ્રાયન લારા

464 ઇનિંગમાં :  રિકી પોન્ટિંગ  

483  ઇનિંગમાં : એબી ડિવિલિયર્સ 

 419 ઇનિંગમાં  : જૈક કૈલિસ  

 492  ઇનિંગમાં  : રાહુલ દ્વવિડ    

વિરાટ કોહલી 20 હજાર રન બનાવનારો દુનિયાનો 12મો બેટ્સમેન છે. વિરાટથી વધુ ઈન્ટરનેશનલ રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં સચિન તેંડુલકર (34357 રન) અને રાહુલ દ્રવિડ (24208 રન) છે.

વિરાટ વન-ડે ઈન્ટરનેશનલ અત્યાર સુધીમાં 11,124 રન , ટેસ્ટમાં 6613રન અને T20માં 2063 રન બનાવ્યા છે.

Conclusion:
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.