પાકિસ્તાન ટીમને વર્લ્ડ કપ-2019ની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે તો લાર્ડસ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સાથે રમાનાર મુકાબલામાં જીત મેળવવી જરુરી રહેશે.
ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હાર આપ્યા બાદ પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોચવું મુશ્કેલ સાબિત થયુ છે. પાકિસ્તાન આગળ ત્યારે જ વધશે. જ્યારે આગામી મેચમાં પ્રથમ બેટિંગ પસંદ કરી 400 રનનો સ્કોર ઉભો કરે અને બાદમાં બાંગ્લાદેશને 84 રન પર આઉટ કરે.
![પાકિસ્તાન ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3748630_pak.jpg)