ETV Bharat / sports

આજે ફાઈનલ: ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આરપારની લડાઈ, નવો ઈતિહાસ રચાશે

author img

By

Published : Jul 14, 2019, 7:51 AM IST

Updated : Jul 14, 2019, 9:03 AM IST

સ્પોર્ટસ ડેસ્કઃ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમે વિશ્વ કપ 2019ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. રવિવારે લોર્ડસના મેદાનમાં રમાશે આ મેચ રમાવાની છે. બંને ટીમોના દેખાવને જોતા આજની મેચ રસાકસીભરી રહેશે. આજની આરપારની લડાઈમાં કોણ જીતે છે તેના પર ક્રિકેટરસિકોની મીટ મંડાયેલી છે.

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે આરપારની લડાઈ, નવો જ ઈતિહાસ રચાશે

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી એક વાર પણ વન-ડે વિશ્વ કપ જીતી શકી નથી. એટલે આજની મેચમાં દુનિયાને નવી વિશ્વ ચેમ્પિયન ટીમ મળશે.

ઈંગ્લેન્ડ આ પહેલા 3 વખત ફાઈનલમાં આવી ચૂક્યુ છે પણ ચેમ્પિયન બન્યુ નથી. ત્યારે ન્યૂઝીલેન્ડ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ગયુ હતુ પણ હવે બંને ટીમો પાસે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાની તક છે.

23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપ કોઈ એવી ટીમ નહી જીતે જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે. આ વખતે ઈતિહાસ બદલાશે અને 23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપની ટ્રોફી એ ટીમ પાસે નહી જાય જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે.

1975માં વેસ્ટઈન્ડીઝે વિશ્વ કપ જીત્યો હતો. ત્યારબાદ 1979માં પણ ઈંગ્લેન્ડને હરાવીને ફરી વિશ્વ કપ જીત્યો હતો. તે પછી 1983માં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું. 1987માં ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ જીત્યો તો 1992માં પાકિસ્તાન જીત્યુ હતું.

1996માં શ્રીલંકા વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 1999, 2003 અને 2007માં સતત 3 વખત વિશ્વ કપ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2011માં ભારતે 28 વર્ષ પછી વિશ્વ કપ જીત્યો હતો અને 2015માં ઓસ્ટ્રેલિયા ફરીથી એક વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતુ.

Intro:Body:

મેજબાન ટીમ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે આરપારની લડાઈ

ઈંગ્લેન્ડલ અને ન્યુઝીલેન્ડની ટીમે વિશ્વ કપ 2019ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. રવિવારે આજે આ  લોર્ડસના મેદાનમાં રમાશે. બંને ટીમોના દેખાવને જોતા આજની મેચ રસાકસીભરી રહેશે. આજની આરપારની લડાઈમાં કોણ જીતે છે તેની ઉપર ક્રિકેટરસિકોની મીટ મંડાયેલી છે.

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી એક વાર પણ વન-ડે વિશ્વ કપ જીતી શકી નથી. એટલે આજની મેચમાં દુનિયાને નવી વિશ્વ ચેમ્પિયન ટીમ મળશે.

ઈંગ્લેન્ડ આ પહેલા 3 વખત ફાઈનલમાં આવી ચૂક્યુ છે પણ ચેમ્પિયન બન્યુ નથી. ત્યારે ન્યૂઝીલેન્ડ 2015માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ગયુ હતુ પણ હવે બંને ટીમો પાસે પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાની તક છે.

23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપ કોઈ એવી ટીમ નહી જીતે જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે. આ વખતે ઈતિહાસ બદલાશે અને 23 વર્ષ પછી એવુ બનશે કે વિશ્વ કપની ટ્રોફી એ ટીમ પાસે નહી જાય જે પહેલા વિશ્વ કપ જીતી ચૂકી છે.

 1975માં વેસ્ટઈન્ડીઝે વિશ્વ કપ જીત્યો હતો. ત્યારબાદ 1979માં પણ ઈંગ્લેન્ડને હરાવીને ફરી વિશ્વ કપ જીત્યો હતો. તે પછી 1983માં ભારત વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું. 1987માં ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ જીત્યો તો 1992માં પાકિસ્તાન જીત્યુ હતું.

1996માં શ્રીલંકા વિશ્વ ચેમ્પિયન બન્યુ હતું ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 1999, 2003 અને 2007માં સતત 3 વખત વિશ્વ કપ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2011માં ભારતે 28 વર્ષ પછી વિશ્વ કપ જીત્યો હતો અને 2015માં ઓસ્ટ્રેલિયા ફરીથી એક વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતુ.

Conclusion:
Last Updated : Jul 14, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.