ETV Bharat / sports

ICCએ મહિલા ટી-20 વર્લ્ડકપ 2023 માટે શું છે ક્વાલિફાઈંગ પ્રોસેસ ?? જુઓ... - ક્વાલિફાઇંગ પ્રોગ્રામ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ (આઈસીસી)એ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ના ક્વાલિફાઈંગ કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. 9થી 23 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે.

ICCએ મહિલા ટી-20 વર્લ્ડકપ 2023 માટે શું છે ક્વાલિફાઈંગ પ્રોસેસ ?? જુઓ...

author img

By

Published : Dec 14, 2020, 9:59 AM IST

  • દક્ષિણ આફ્રિકામાં યોજાશે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023
  • આ વર્લ્ડકપના ક્વાલિફાઈિંગ કાર્યક્રમની ઘોષણા કરી દેવાઈ
  • સ્થાનિક સ્તર પરની ક્વાલિફિકેશન પ્રક્રિયામાં 37 ટીમ જોડાશે

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ (આઈસીસી)એ દક્ષિણ આફ્રિકામાં યોજાનારી મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ના ક્વાલિફાઈંગ કાર્યક્રમની ઘોષણા કરી દીધી છે. 9થી 23 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લેશે. આ વિશ્વ કપ માટે હોસ્ટ ઉપરાંત 30 નવેમ્બર 2021 સુધી આઈસીસી રેન્કિંગની ટોપ 7 ટીમ અને 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમ ક્વાલિફાઈ થઈ જશે. બાકીની ટીમ માટે ક્વાલિફિકેશન પ્રક્રિયા થશે. જે સ્થાનિક સ્તર પર ઓગસ્ટ 2021થી શરૂ થશે અને આમાં 37 ટીમ ભાગ લેશે. આ મહિલાઓ ટી-20 વર્લ્ડ કપ 2020ની ક્વાલિફિકેશન પ્રક્રિયાની તુલનામાં 10 ટીમ વધારે હશે.

ભૂતાન, બોટ્સવાના, તુર્કી સહિત અનેક ટીમ પહેલી વખત આ ઈવેન્ટનો ભાગ બનશે

ભૂતાન, બોટ્સવાના, કેમરૂન, ફ્રાન્સ, માલાવી, મ્યાનમાર, ફિલિપાઈન્સ અને તુર્કી તમામ પહેલી વખત આસીસી મહિલા ઈવેન્ટમાં ભાગ લેશે. પાચં ક્ષેત્ર સ્થાનિક ક્વાલિફાઈંગ ઈવેન્ટને હોસ્ટ કરશે. દરેક ક્ષેત્રથી બે ટોચની ટીમ ક્વાલિફાઈ કરશે, જે 30 નવેમ્બર 2021 સુધી મહિલા ટી-20 રેન્કિંગમાં નીચેની બે ટીમ સાતે મળીને હરિફાઈ કરશે. નવેમ્બરની કટઓફની તારીખ સુધી સ્થાનિક ક્લાવિફાયરમાં ટોપ રેન્કવાળી ટીમ અંતિમ સ્થાન માટે ક્વાલિફાઈ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.