ETV Bharat / sports

એકસ્ટ્રા રન આપવાના કારણે ભારત હાર્યું: યશસ્વીના પિતા - એકસ્ટ્રા રન

ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લાના સુરિયાવાના રહેવાસી યશસ્વી જયસ્વાલને અંડર-19 વર્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. યશસ્વીના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ ભારતીય ટીમની હારથી નાખુશ છે. તેમના મતે એકસ્ટ્રા રન આપવાના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

yadhaswi jaiswal
અંડર-19 ક્રિકેટર યશસ્વીના પિતાની પ્રતિક્રિયા
author img

By

Published : Feb 10, 2020, 4:45 AM IST

ઉત્તર પ્રદેશ: વર્ડ કપ ફાઈનલમાં ભારત 3 વિકેટથી બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. યશસ્વીના શાનદાર પરફોર્મન્સની ચર્ચા દેશભરમાં જોરશોરથી થઈ રહી છે. ટીમ ઈન્ડિયાની હારથી યશસ્વીના પિતા વ્યથિત થયા છે.

યશસ્વીના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલે કહ્યું કે, દિકરાને મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળવાની સાચી ખુશી તો ત્યારે થાત, જ્યારે યશસ્વી ભારતને વિશ્વ કપ અપાવી શક્યો હોત. ભારતીય ટીમે વધારે એકસ્ટ્રા રન આપ્યા હતા. જે કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો.

આ સાથે તેમનો દિકરો સખત મહેનત કરે, અને ભવિષ્યમાં નેશનલ ટીમ માટે પણ રમે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

યશસ્વી જયસ્વાલે ફાઈનલમાં 88 રન બનાવ્યા હતા. તેણે ફાઈનલમાં સૌથી વધુ રન કરનારો ખેલાડી પણ બન્યો હતો. આ સાથે તેણે એક વિકેટ અને એક કેચ પણ પકડ્યો હતો. યશસ્વીએ અંડર 19 વર્ડ કપના ઘણા રેકોર્ડ તોડ્યા છે.

Intro:भदोही जिले के सुरियावा क्षेत्र के रहने वाले यशस्वी जायसवाल को आज अंडर-19 वर्ल्ड कप का मैन ऑफ द टूर्नामेंट खिताब से नवाजा गया है हालांकि भारतीय अंडर-19 टीम फाइनल में 3 विकेट से हार गई लेकिन यह शशि की परफॉर्मेंस हर तरफ वाहवाही लूट रही है पूरे देश में यशस्वी का जोरों शोरों से चर्चा है और लोग कयास लगा रहे हैं कि जल्दी यशस्वी नेशनल टीम में भी अपनी जगह बना लेगा

Body:टीम की हार के बाद यशस्वी के पिता काफी नाखुश दिखे और उन्होंने कहा कि बेटे के मैन ऑफ द टूर्नामेंट खिताब का असली खुशी तब होता जब बेटा अपने देश को अंडर-19 वर्ल्ड कप दिला पाता कामना करता हूं कि ऐसे ही वह मेहनत करता रहे और भविष्य में नेशनल टीम में जगह बनाए उन्होंने कहा कि भारतीय टीम ने आज बहुत ज्यादा एक्स्ट्रा रन दे दिए जिसका खामियाजा उन को भुगतना पड़ा

Conclusion:यशस्वी जायसवाल ने फाइनल मैच में 88 रन बनाए और वह टॉप स्कोरर रहे साथ में उन्होंने 1 विकेट भी लिया और एक शानदार कैच भी यशस्वी जायसवाल ने लिया अंडर-19 वर्ल्ड कप के दौरान यशस्वी जायसवाल ने कई विश्व रिकॉर्ड भी तोड़े ।

यशस्वी जायसवाल के पिता भूपेंद्र जायसवाल की बाइट
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.