આકલૈન્ડ: 5 T-20 મેચની સીરિઝની પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટ્રોફી સાથે ફોટો ક્લિક કર્યો છે. આ ફોટાને BCCIએ શેર કર્યો છે. BCCIએ ટ્વિટર એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ કિટ સાથે જોવા મળી રહ્યા છે, અન્ય એક ફોટોમાં ભારતીય ટીમના કેપ્ટન અને ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થવાથી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે અને T-20 સીરિઝ પહેલા બહાર થયો છે. BCCIએ શિખર ધવનના સ્થાને સંજૂ સૈમસનને T-20માં સ્થાન આપ્યું છે. સૈમસનને શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સીરિઝ બાદ બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વાપસી કરવામાં સફળ રહ્યો છે.
-
The two captains all smiles as they pose with the trophy ahead of the 5-match T20I series #NZvIND pic.twitter.com/TRGAAZ8nl1
— BCCI (@BCCI) January 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The two captains all smiles as they pose with the trophy ahead of the 5-match T20I series #NZvIND pic.twitter.com/TRGAAZ8nl1
— BCCI (@BCCI) January 23, 2020The two captains all smiles as they pose with the trophy ahead of the 5-match T20I series #NZvIND pic.twitter.com/TRGAAZ8nl1
— BCCI (@BCCI) January 23, 2020
ભારતને ન્યૂઝીલેન્ડમાં 5 મેચની T-20 સીરિઝ રમશે. આ સીરિઝની શરુઆત 24 જાન્યુઆરીથી થશે. ત્યારબાદ ત્રણ મેચની વનડે સીરિઝ રમાશે, બાદમાં બંને ટીમ 2 ટેસ્ટ સીરિઝ રમશે. ભારતીય ટીમ આ પ્રવાસ પહેલા આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે. કારણ કે,હાલમાં જ ધરઆંગણાની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી.
-
How's the josh in the camp?#TeamIndia #NZvIND pic.twitter.com/zHxfs5PXrl
— BCCI (@BCCI) January 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">How's the josh in the camp?#TeamIndia #NZvIND pic.twitter.com/zHxfs5PXrl
— BCCI (@BCCI) January 23, 2020How's the josh in the camp?#TeamIndia #NZvIND pic.twitter.com/zHxfs5PXrl
— BCCI (@BCCI) January 23, 2020
ભારતીય T-20 ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, સંજૂ સૈમસન, લોકેશ રાહુલ , શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત(વિકેટ કીપર ), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જોડાજા, શાર્દૂલ ઠાકુર
ન્યુઝીલેન્ડ T-20 ટીમ :
કેન વિલિયમસન (કેપ્ટન), હામિશ બેનેટ, ટૉમ બ્રૂસ (ચોથા -પાંચમાં ), કૉલિન ડી ગ્રૈડહોમે (ત્રીજા મેચમાં), માર્ટિન ગુપ્ટિલ, સ્કૉટ કુગલેઈજન, ડેરિયન મિશેલ, કૉલિન મુનરો, રૉસ ટેલર, બ્લેયર ટિકરનેર, મિશેલ સેન્ટનર, ટિંમ સેફર્ટ (વિકેટ કીપર ), ઈર્શ સોઢી, ટિમ સાઉથી.
-
A big hello from the Eden Park, our venue for the first two T20Is against New Zealand.#NZvIND pic.twitter.com/FsD2uDnKLO
— BCCI (@BCCI) January 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">A big hello from the Eden Park, our venue for the first two T20Is against New Zealand.#NZvIND pic.twitter.com/FsD2uDnKLO
— BCCI (@BCCI) January 23, 2020A big hello from the Eden Park, our venue for the first two T20Is against New Zealand.#NZvIND pic.twitter.com/FsD2uDnKLO
— BCCI (@BCCI) January 23, 2020