ETV Bharat / sports

લખનઉમાં 7 માર્ચથી ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે થશે ટક્કર - ETVBharat

લખનઉમાં આવેલા અટલ બિહારી વાજપાઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમ વચ્ચે પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવ યુદ્ધવીર સિંહે આ અંગે જાણકારી આપી હતી.

લખનઉમાં 7 માર્ચથી ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે થશે ટક્કર

author img

By

Published : Feb 24, 2021, 10:26 AM IST

  • અટલ બિહારી વાજપાઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવએ આપી માહિતી
  • બંને ટીમ વચ્ચે ટી-20 મેચની શરૂઆત 20 માર્ચથી થશે

લખનઉઃ અટલ બિહારી વાજપાઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમ વચ્ચે પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાશે. ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સચિવ યુદ્ધવીર સિંહે આ અંગે જાણકારી આપી હતી.

બંને ટીમ 25 ફેબ્રુઆરીએ લખનઉ પહોંચશે

ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશને જણાવ્યું હતું કે, બંને ટીમ 25 ફેબ્રુઆરીએ લખનઉ પહોંચશે અને છ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેશે. એક દિવસીય મેચની શ્રૃંખલા 7 માર્ચથી શરૂ થશે. જ્યારે ટી-20 મેચની શરૂઆત 20 માર્ચથી થશે.

ભારતે ગયા વર્ષના માર્ચમાં રમાયેલી ટી-20 વિશ્વ કપ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી

કોવિડ-19 પ્રોટોકોલના કારણે શ્રૃંખલાની પહેલી મેચથી પહેલા બંને ટીમને એક અઠવાડિયાથી પણ ઓછો સમય મળશે. દક્ષિણ આફ્રિકાએ હાલમાં જ રમી છે, પરંતુ ભારતે ગયા વર્ષના માર્ચમાં રમાયેલી ટી-20 વિશ્વ કપ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.