રાહુલ ચહર અને દિપક ચહરને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને ચહલની જોડીને આ સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પણ ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. એમ.એક પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની પંસદગી સમિતિએ ધોનીને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. ટી -20 સિરીઝની પ્રથમ ટી-20 15 સપ્ટેમ્બરે ધર્મશાલામાં, બીજી T-20 મોહાલી (18 સપ્ટેમ્બર) અને 3 T-20 બેંગલોર (22 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. તે પછી બનેં દેશ બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ ટેસ્ટ રમશે.
ટીમ: વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની.
Intro:Body:
दक्षिण अफ्रीका के साथ टी-20 सीरीज के लिए भारतीय टीम का ऐलान, धोनी बाहर
દક્ષિણ આફ્રિકા સામેની T-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, ધોની OUT
(21:12)
मुंबई, 29 अगस्त (आईएएनएस)| अखिल भारतीय सीनियर चयन समिति ने गुरुवार को दक्षिण अफ्रीका के खिलाफ होने वाली तीन मैचों की टी-20 सीरीज के लिए भारतीय क्रिकेट टीम का ऐलान कर दिया। टीम में हार्दिक पांड्या की वापसी हुई है। भुवनेश्वर कुमार को आराम दिया गया है। पूर्व कप्तान महेंद्र सिंह धोनी को टीम में जगह नहीं मिली है।
મુંબઈ: અખિલ ભારતીય સીનિર પંસદગી સમિતિએ ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે યોજનારી 3 T-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારતીટ ટીમમાં હાર્દિક પાંડ્યાની વાપસી થઈ છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેપ્ટન ધોનીની ટીમને ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.
राहुल चहर और दीपक चहर को टीम में बनाए रखा गया है। कुलदीप यादव, युजवेंद्र चहल की जोड़ी का टी-20 में आराम अभी बरकरार है।
રાહુલ ચહર અને દિપક ચહરને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. કુલદીપ યાદવ અને ચહલની જોડીને આ સિરીઝમાં પણ આરામ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે.
विंडीज दौरे पर गई टीम में हार्दिक पांड्या शामिल नहीं थे। उन्हें आराम दिया गया था। दक्षिण अफ्रीका के खिलाफ सीरीज में भारतीय टीम में पांड्या का आना और भुवनेश्वर का जाना, एकमात्र बदलाव है।
विंडीज दौरे पर धोनी ने आराम मांगा था लेकिन दक्षिण अफ्रीका सीरीज के लिए एम.एस.के. प्रसाद की अध्यक्षता वाली पांच सदस्यीय चयन समिति ने धोनी को टीम से बाहर रखने का फैसला किया।
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં પણ ધોનીને આરામ આપવામાં આવ્યો હતો. એમ.એક પ્રસાદની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની પંસદગી સમિતિએ ધોનીને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.
सीरीज का पहला मैच 15 सितंबर को धर्मशाला में, दूसरा मैच 18 सिंतबर को मोहाली में और तीसरा मैच 22 सिंतबर को बेंगलुरू में खेला जाएगा।
ટી -20 સિરીઝની પ્રથમ ટી-20 15 સપ્ટેમ્બરે ધર્મશાલામાં, મોહાલી (18 સપ્ટેમ્બર) અને બેંગલોર (22 સપ્ટેમ્બર)ના રોજ રમાશે. તે પછી બનેં દેશ બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ ટેસ્ટ રમશે
टीम : विराट कोहली (कप्तान), रोहित शर्मा (उप-कप्तान), शिखर धवन, श्रेयस अय्यर, लोकेश राहुल, मनीष पांडे, ऋषभ पंत (विकेटकीपर), हार्दिक पांड्या, रवींद्र जडेजा, क्रूणाल पांड्या, वॉशिंगटन सुंदर, राहुल चहर, दीपक चहर, नवदीप सैनी और खलील अहमद।
ટીમ: વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની
--आईएएनएस
Conclusion: