ETV Bharat / sports

ઑસ્ટ્રેલિયામાં થશે ક્રિકેટની વાપસી, ચાહકોની હાજરીમાં ટી-20 મેચ રમાશે - ઑસ્ટ્રેલિયા ટી -20 મેચ

ઑસ્ટ્રેલિયામાં ટૂંક સમયમાં સ્પર્ધાત્મક ક્રિકેટની વાપસી થઇ રહી છે. ડરવિન ટૂંક સમયમાં ટી-20 ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે.

ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા
author img

By

Published : Jun 4, 2020, 7:57 PM IST

મેલબર્ન: ક્રિકેટ કોમના અહેવાલ મુજબ સાત ડરવિન પ્રીમિયર ગ્રેડ ક્લબ ઉપરાંત આઠમી ટીમ આમંત્રણ ઇલેવન હશે જ્યાં એશિયન સમુદાય વચ્ચે રમાનારી ટૂર્નામેન્ટ એનટી એશિયા કપના ખેલાડીઓથી બનાવવામાં આવશે.

આ ટુર્નામેન્ટને 200 પ્રેક્ષકો જોઈ શકે છે

6-8 જૂન દરમિયાન રમનારા આ રાઉન્ડ રોબિન ફોર્મેટના ટુર્નામેન્ટમાં કુલ 15 મેચ રમવામાં આવશે. આ મેચ મારાર ક્રિકેટ ગ્રાઉન્ડ, ગાર્ડન્સ ઓવલ અને કાજાલી ઓવલ વચ્ચે રમાશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 200 પ્રેક્ષકો આ ટુર્નામેન્ટ જોવા આવી શકે છે.

આ મેચોમાં લાળ (સલાઇવા)નો ઉપયોગ કરવો કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને ડરવિન ક્રિકેટ મેનેજમેન્ટના અધ્યક્ષ લાચલાન બાઇયાર્ડે કહ્યું છે કે, તેઓ આ મુદ્દે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના જવાબની રાહ જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.