લંડનઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચેરિટીના માધ્યમથી રૂપિયા એકઠા કરવા માટે હાફ મેરાથોનમાં દોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે પહેલી વખત કોઈ હાફ મેરાથોનમાં દોડશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્ટોક્સ બ્રિટેનના રાષ્ટ્રીય આરોગ્ય સેવા અને એક નેશનલ ચિલ્ડ્રન ક્રિકેટ ચેરિટી માટે રૂપિયા એકઠા કરશે.
સ્કોટક્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું કે, હું હંમેશા હાફ મેરાથોન અંગે વિચારૂં છું, પરંતુ ખરેખર મને આ ક્યારેય કરવાની તક મળી નથી.
તેમણે કહ્યું કે, મને આશા છે કે, ક્રિકેટ ગાર્ડન મેરાથોનને દાન કરવા માટે લોકોને થોડી પ્રેરણા મળશે. હું થોડી વધુ રમક એકઠી કરવાના પ્રયાસો કરી રહ્યો છું.