ETV Bharat / sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હરાવીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0થી લીડ બનાવી - દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0થી લીડ બનાવી

દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત રત્ન શ્રી અટલ વિહારી વાજપેયી ઉકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટી -20ની આંતરરાષ્ટ્રીય ત્રણ મેચની શ્રેણી જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. તેઓએ લખનઉમાં બીજી મેચમાં છ વિકેટથી રોમાંચક જીતી મેળવી હતી.

દક્ષિણ આફ્રિકી મહિલા ક્રિકેટ ટીમ
દક્ષિણ આફ્રિકી મહિલા ક્રિકેટ ટીમ
author img

By

Published : Mar 22, 2021, 9:04 AM IST

  • ભારતે 20 ઓવરમાં ચાર વિકેટથી 158 રન બનાવ્યા
  • ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
  • લિજેલી લીએ 45 બોલમાં 70 રન બનાવ્યા

લખનઉ : દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત રત્ન શ્રી અટલ વિહારી વાજપેયી ઉકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીજી ટી -20 મેચ રમાયી હતી. તેમાં દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમને 6 વિકેટે હરાવી હતી. આ જીત સાથે, મુલાકાતી ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચમાં આઠ વિકેટથી જીતી

દક્ષિણ આફ્રિકા પ્રથમ મેચમાં આઠ વિકેટે જીતી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા પછી ભારતીય મહિલા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટથી 158 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી દીધા હતી.

લિજેલી લીએ 45 બોલમાં 70 રન બનાવ્યા

દક્ષિણ આફ્રિકા તરફથી લિજેલી લીએ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 બોલમાં 70 રન બનાવ્યા હતા. તેના સિવાય લુરા વાલ્વાર્ટે 39 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 53 રનની ઇનિંગ્સ ફટકારી હતી. તે સિવાય કેપ્ટન સુન લુસે 20,ઇની બોશે 2 અને મિગનન ડુ પ્રીઝે 10 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોજાશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ અને રાધા યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.