ETV Bharat / sports

સલમાન ખાને ફેવરેટ ક્રિકેટર વિશે શું કહ્યું... - ચેન્નઇ વન-ડે

ચેન્નઇ: બોલીવુડ એક્ટર સલમાન ખાનએ પોતાના ફેવરીટ ક્રિકેટરનું નામ જણાવ્યું છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ રમાનાર પ્રથમ ચેન્નઇ વન-ડે દરમિયાન તેમને કહ્યું કે, મારા પસંદના ક્રિકેટર એમએસ ધોની છે. ધોની વર્લ્ડ કપ 2019 પછી ભારતીય ટીમમાં રમી રહ્યા નથી.

મારા પસંદના ક્રિકેટર એમએસ ધોની છે
મારા પસંદના ક્રિકેટર એમએસ ધોની છે
author img

By

Published : Dec 15, 2019, 11:13 PM IST

બોલીવુડ એક્ટર સલમાન ખાનએ જણાવ્યું કે, મારો પસંદનો ક્રિકેટર એમએસ ધોની છે, જાણવા મળી રહ્યું છે કે, ધોની આવનાર આઇપીએલથી ક્રિકેટમાં વાપસી કરશે.

મારા પસંદના ક્રિકેટર એમએસ ધોની છે
મારા પસંદના ક્રિકેટર એમએસ ધોની છે

ધોનીએ છેલ્લે વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચ રમ્યા હતા. ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. હાલ જાણવા મળી રહ્યું છે કે તેઓ ચેન્નઇ ટીમમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ધોનીને તેના રિટાયરમેંટ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, મને જાન્યુઆરી સુધીમાં આ પ્રકારના સવાલ પુછવામાં ન આવે.

સલમાન ખાનએ કહ્યું કે, હુ કેદાર જાધવને પર્સનલી ઓળખું છુ, પણ મારો ફેવરેટ ખેલાડી એમએસ ધોની છે અને તે દબંદ ખેલાડી છે.

Intro:Body:

karina

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.