વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 ખેલાડીઓની ટીમમાંથી રિષભ પંતને બહાર રાખવામાં આવ્યો હતો અને દિનેશ કાર્તિકને તક આપવામાં આવી હતી. જો કે, આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ઈંગ્લેન્ડ જવા માટે રિષભ પંતને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલના બોલ પર ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના પગલે ધવનને 3 અઠવાડિયા માટે ટૂર્નામેન્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જેને પગલે ધવન ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહીં. શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને સ્થાન મળી શકે છે.
Intro:Body:
धवन की जगह लेंगे ऋषभ पंत, जल्द ही इंग्लैंड के लिए होंगे रवाना!
नई दिल्ली : एक सूत्र ने समाचार एजेंसी से कहा कि पंत को पहले ही कह दिया गया है कि वो जल्दी से जल्दी इंग्लैंड जाने को तैयार रहें. बीसीसीआई ने हालांकि पंत के नाम का औपचारिक ऐलान नहीं किया है. उसे उम्मीद है कि धवन दो से तीन सप्ताह के अंदर चोट से उबर जाएंगे.
ऋषभ पंत को मिल सकता है मौका
विश्वकप के लिए जब टीम चुनी गई थी तब पंत को चयनकर्ताओं ने नजरअंदाज किया था और दिनेश कार्तिक को चुना था. पंत को अब बोर्ड द्वारा इंग्लैंड जाने के लिए तैयार रहने को कहा गया है. हालांकि 21 साल का ये खिलाड़ी शुरुआत में चयन के लिए उपलब्ध नहीं होगा क्योंकि धवन पर अंतिम फैसला लेने के बाद ही पंत को मौक मिलने की संभावना बनेगी.
धवन के अंगूठे में फ्रैक्चर है और इस कारण वो तीन सप्ताह के लिए मैदान से दूर हो सकते हैं. ऐसी आशंका जताई जा रही है कि वो न्यूजीलैंड और पाकिस्तान के साथ होने वाले दो मैचों में नहीं खेल सकेंगे.
धवन इंग्लैंड में ही रहेंगे
बीसीसीआई ने कहा है, "धवन इस समय बीसीसीआई की मेडिकल टीम की देखरेख में हैं. टीम प्रबंधन ने फैसला किया है कि धवन इंग्लैंड में ही रहेंगे और उनकी चोट पर नजर रखी जाएगी. धवन को बाएं हाथ की तर्जनी और अंगूठे के बीच में चोट है."
एक गेंद धवन के अंगूठे पर लग गई
धवन ने रविवार को ऑस्ट्रेलिया के साथ हुए विश्वकप मुकाबले में शानदार 117 रन बनाए थे और मैन ऑफ द मैच चुने गए थे. भारत ने वो मैच 36 रनों से जीता था. उसी मैच में बल्लेबाजी के दौरान ऑस्ट्रेलियाई गेंदबाज नाथन कल्टर नाइल की एक गेंद धवन के अंगूठे पर लग गई थी. अपनी पारी के बाद धवन ड्रेसिंग रूम में ही बैठे रहे और बर्फ से चोट की सेकाई करते रहे. वह फील्डिंग के लिए मैदान पर नहीं उतर सके थे. रवींद्र जडेजा ने धवन की जगह पर फील्डिंग की थी.
पंत को जब टीम में नहीं चुना गया था तब कई लोगों ने इस पर निराशा जताई थी. इंग्लैंड के पूर्व कप्तान केविन पीटरसन ने धवन की चोट के बाद पंत को तुरंत टीम में शामिल करने की वकालत की थी.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃધવનની જગ્યા લેશે રિષભ પંત, ઈગ્લેન્ડ જવા રવાનાસ્પોર્ટસ ડેસ્ક : બેટ્સમેન શિખર ધવનને ઈજા થયા બાદ રિષભ પંતને ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યુ છે. પરંતુ BCCI દ્વારા કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી.
વર્લ્ડ કપ માટે ચૂંટાયેલ 15 ખેલાડીઓની ટીમમાંથી રિષભ પંતને બહાર રાખ્યો હતો. અને દિનેશ કાર્તિકને તક આપી હતી. પરંતુ હવે ઈંગ્લેન્ડ જવા માટે રિષભ પંતને તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કુલ્ટર નાઈલના બોલ પર ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે 3 સપ્તાહ માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શકશે નહી.
Conclusion: