ભારત પાકિસ્તાન વચ્ચે શરુ રમાનારી મેચમાં વરસાદ ચર્ચાનો વિષય બન્યો છે. હવામાન વિભાગ અનુસાર થોડા થોડા સમયના અંતરે વરસાદ પડવાની શક્યતાઓ છે. આકાશમાં વાદળો રહશે અને 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહશે.
ભારત-પાકિસ્તાન મેચમાં કેવો રહેશે વરસાદનો મિજાજ, જુઓ વીડિયો... - SPORTSNEWS
માનચેસ્ટર : વલ્ડૅ કપ 2019નો આજનો મુકાબલો ખુબ જ રોમાંચક છે. ભારત અને પાકિસ્તાનનો મુકાબલાની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરુપ બની શકે છે. વરસાદને કારણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટની કુલ 4 મેચ રદ કરવામાં આવી છે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચનો પણ સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાન વચ્ચે શરુ રમાનારી મેચમાં વરસાદ ચર્ચાનો વિષય બન્યો છે. હવામાન વિભાગ અનુસાર થોડા થોડા સમયના અંતરે વરસાદ પડવાની શક્યતાઓ છે. આકાશમાં વાદળો રહશે અને 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહશે.
भारत-पाकिस्तान मैच में कैसा रहेगा मौसम का मिजाज, देखिए पूरे दिन के मौसम का पूर्वानुमान
मैनचेस्टर : टूर्नामेंट में अभी तक बारिश के कारण चार मैच बिना गेंद डाले रद्द कर दिए गए हैं, जिसमें भारत और न्यूजीलैंड का मैच भी शामिल है.
भारत और पाकिस्तान के बीच होने वाले मैच से पहले शनिवार को भारी बारिश हुई है. पिच पर कवर लगे हुए हैं. हालांकि, कुछ देर बाद बारिश चली और फिर बंद हो गई. इससे यहां आए क्रिकेट के प्रशंसकों में भी खुशी की लहर दौड़ गई.
मौसम विभाग ने हालांकि, अनुमान लगाया है कि रविवार को रुक-रुक बारिश हो सकती हैं. इंग्लैंड के अनिश्चित मौसम को देखते हुए कुछ भी हो सकता है. विभाग के अनुसार, स्थानीय समय के मुताबिक दोपहर 12 से 1 बजे तक रुक-रुक कर बारिश हो सकती है. आसमान में बादल छाए रहेंगे और तापमान 17 डिग्री सेल्सियस के आसपास होगा.
============================================================================
ભારત-પાકિસ્તાન મેચમાં કેવો રહેશે વરસાદનો મિજાજ , જુઓ વીડિયો...માનચેસ્ટર : વલ્ડૅ કપ 2019નો આજનો મુકાબલો ખુબ જ રોમાંચક છે. ભારત અને પાકિસ્તાનનો મુકાબલાની ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ મેચ દરમ્યાન વરસાદ વિઘ્નરુપ બની શકે છે. વરસાદને કારણે અત્યારસુધીમાં ટુર્નામેન્ટની કુલ 4 મેચ રદ કરવામાં આવી છે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચનો પણ સમાવેશ થાય છે.
ભારત પાકિસ્તાન વચ્ચે શરુ થનારી મેચમાં વરસાદ ચર્ચાનો વિષય બન્યો છે. હવામાન વિભાગ અનુસાર થોડા થોડા સમયના અંતરે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
Conclusion: