ETV Bharat / sports

#ICCWomensT20WorldCup: MEGA FINAL ફેન્સ ઉત્સાહિત, મંધાના નેશનલ ક્રશ - ફેન્સ ઉત્સાહિત

આજે મહિલા T-20 વર્લ્ડકપની ફાઇનલ મેચ મેલબર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. જો ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી તો T 20 વર્લ્ડકપ જીતનારી પ્રથમ ભારતીય ટીમ બનશે.

ICC
મંધાના
author img

By

Published : Mar 8, 2020, 12:42 PM IST

હૈદરાબાદ: મહિલા T 20 વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે એટલે કે, રવિવારે મેલબર્નમાં ફાઇનલ રમાઈ રહી છે. સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા ગ્રુપ પોઈન્ટ્સના આધારે ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડ સામે તેની મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ડકવર્થ લુઈસ સ્ટર્ન નિયમના આધારે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ICC મહિલા T 20 વર્લ્ડકપ Women's Dayના દિવસે રમાઈ રહી છે. આંતરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે 8 માર્ચે ફાઈનલ રમાઈ રહી છે. આ દિવસે ભારતીય કેપ્ટન હરમનપ્રીમ કૌરનો જન્મદિવસ પણ છે.

#ICCWomensT20WorldCup: MEGA FINAL ફેન્સ ઉત્સાહિત, મંધાના નેશનલ ક્રશ
final
MEGA FINAL ફેન્સ ઉત્સાહિત, મંધાના નેશનલ ક્રશ

ફાઈનલને લઇને ETV BHARATએ ક્રિકેટના ફેન્સ સાથે વાતચીત કરી હતી. કેટલાક લોકોને ફાઈનલ મેચની લઇને ઘણા ઉત્સાહિત છે. ક્રિકેટ ફેન્સ માને છે કે, ભારતીય ટીમને તુફાની બેસ્ટમેન સ્મૃતિ મંઘાના અને શેફાલી વર્મા ફાઈનલમાં સારી ઈનિંગ રમશે. ફેન્સને કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે પણ સારા પ્રદર્શનની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.