ETV Bharat / sports

અલીમ દારે રચ્યો ઇતિહાસ, તોડ્યો આ ગ્રેટેસ્ટ અંપાયરનો રેકોર્ડ - ઇન્ટરનેશનલ ટેસ્ટ

રાવલપિંડી: પાકિસ્તાનના અલીમ દાર ટેસ્ટ મેચમાં સૌથી વધારે અમ્પાયરીંગ કરનારા દેશના પ્રથમ અમ્પાયર બની ગયા છે. દારે ગુરૂવારે અહીં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં અમ્પાયરીંગમાં ઉતરતાની સાથે આ રેકોર્ડ હાંસલ કર્યો હતો.

અલીમ દારે રચ્યો ઇતિહાસ
અલીમ દારે રચ્યો ઇતિહાસ
author img

By

Published : Dec 14, 2019, 9:54 AM IST

51 વર્ષના દારે તે સાથે જ વેસ્ટ ઇન્ડિઝના સ્ટીવ બકનરનો રેકોર્ડ તોડ્યો છે.

પાકિસ્તાનમાં કેટલાક વર્ષો સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા બાદ અમ્પાયરીંગમાં આવેલા દારે અંપાયર તરીકે 139 ટેસ્ટ મેચનું અમ્પાયરીંગ કર્યુ છે.

તેઓએ 2003માં ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાયેલ મેચમાં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટેસ્ટમાં અંપાયરીંગ કર્યુ હતું. બકનરે 1989થી 2009 સુધી 128 ટેસ્ટ મેચમાં અને 181 વન ડે મેચમાં અમ્પાયરીંગ કર્યુ હતું.

અલીમ દારે રચ્યો ઇતિહાસ
અલીમ દારે રચ્યો ઇતિહાસ

દારે કહ્યું કે, 'સ્ટીવ બકનર મારા આદર્શ છે અને અત્યારે મને અહેસાસ થાય છે કે હું તેનાથી વધુ ટેસ્ટમાં અંપાયરીંગ કરવા જઇ રહ્યો છું,

દાર અત્યાર સુધીમાં 207 વન ડે મેચમાં અમ્પાયરીંગ કરી ચૂક્યા છે અને હવે દક્ષિણ આફ્રિકાના રૂડી કર્ટઝમથી માત્ર બે જ મેચ દુર છે. કર્ટજને અત્યાર સુધીમાં 209 વન ડે મેચમાં અમ્પાયરીંગ કર્યુ છે. પાકિસ્તાની અમ્પાયર દાર 46 T-20 મેચમાં પણ અમ્પાયરીંગ કરી ચૂક્યા છે.

Intro:Body:

Sports news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.