ETV Bharat / sports

ન્યૂઝીલેન્ડે લીધો બદલો, વનડેમાં ઈન્ડિયાનો વાઈટવોસ - three-match ODI series

ભારતે ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. જેમાં ભારતે 297 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરી ભારતને 5 વિકેટે હરાવ્યું છે.

ETV BHARAT
ભારતની બીજી વિકેટ પડી, વિરાટ કોહલી 9 રનમાં આઉટ
author img

By

Published : Feb 11, 2020, 8:20 AM IST

Updated : Feb 11, 2020, 3:20 PM IST

  • ન્યૂઝીલેન્ડે લીધો બદલો, વનડેમાં ઈન્ડિયાનો વાઈટવોસ
  • ત્રીજી વનડે LIVE: ભારતને મળી પ્રથમ સફળતા, માર્ટિન ગુપ્ટિલ 66 રને આઉટ
  • ત્રીજી વનડે LIVE: ભારતના 50 ઓવરમાં 296 રન, ન્યૂઝીલેન્ડને આપ્યો 297 લક્ષ્યાંક
  • ત્રીજી વનડે LIVE: ભારતની 7 વિકેટ શાર્દુલ ઠાકુર આઉટ
  • ત્રીજી વનડે LIVE: ભારતની 162 રનમાં 4 વિકેટ, ઐયર 62માં આઉટ
  • ત્રીજી વનડે LIVE: પૃથ્વી શો 40 રનમાં આઉ
  • ત્રીજી વનડે LIVE: ભારતના 47 ઓવરમાં 6 વિકેટે 269 રન

ભારતે આપેલા 297 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 5 વિકેટે પ્રાપ્ત કરી લીધો છે. જેની સાથે ભારતનો વાઈટવોસ થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતનો 31 વર્ષ બાદ વાઈટવોસ થયો છે.

માઉન્ટ માઉનગુઈ ખાતે રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ઈન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકશાને 296 રન કર્યા છે. ભારત તરફથી રાહુલે સદી ફટકારી, જ્યારે મનીષ પાંડે 42, શ્રેયસ ઐયર 62, પૃથ્વી શો 40, વિરાટ કોહલી 9, મયંક અગ્રવાલ 1, શાર્દુલ ઠાકુરે 7 રન બનાવ્યા. નવદીપ સૈની 8 અને જાડેજા 8 રન સાથે અણનમ રહ્યા.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને લીધી બોલિંગ

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રીજી વનડેમાં માઉન્ટ માઉનગુઈ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કિવિઝની ટીમમાં કપ્તાન કેન વિલિયમ્સન અને મિચેલ સેન્ટનરની વાપસી થઇ છે. તે માર્ક ચેપમેન અને ટોમ બ્લેંડેલની જગ્યાએ રમી રહ્યા છે. જયારે ભારતીય ટીમમાં મનીષ પાંડે કેદાર જાધવની જગ્યાએ રમી રહ્યો છે.

ઈન્ડિયાની ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ ટીમ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ, કેન વિલિયમ્સન(કેપ્ટન), રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ

Intro:Body:Conclusion:
Last Updated : Feb 11, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.