ETV Bharat / sports

અણીના સમયે અદ્ભૂત કેચ પકડી ભારતને જીત અપાવનારા બોલરનો આજે જન્મદિવસ

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટની ફીલ્ડિંગને શાનદાર બનાવનારા પ્રખ્યાત બોલર મોહમ્મદ કૈફે આજે 39માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. જિંદગીના 18 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આપ્યા બાદ તેઓએ 2018માં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

mohammad kaif
mohammad kaif
author img

By

Published : Dec 1, 2019, 5:19 PM IST

અહીં ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ કૈફનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ(પ્રયાગરાજ)માં 1 નવેમ્બર 1980ના રોજ થયો હતો. તેમણે તેમની જિંદગીના 18 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આપ્યા હતા. તેઓ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે ભારતે તેમની કપ્તાની હેઠળ 2000માં અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો.

મોહમ્મદ કૈફ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સથી પ્રેરિત હતા, તેથી તે ટીમ ઈન્ડિયામાં ફીલ્ડિંગમાં સુધારો કરી શક્યા હતા. 20 વર્ષની ઉંમરે જ તેઓએ ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવી લીધું હતુ. એટલું જ નહીં તેઓએ યુવરાજ સિંહ સાથે મળીને ફિલ્ડિંગમાં શાનદાર જોડી બનાવી હતી.

મોહમ્મદ કૈફના તે કેચને કોઈ ક્રિકેટ ફેન નહીં ભૂલી શકે, જ્યારે તેઓએ ભારતને પાકિસ્તાન સામેની મેચમાં 5 રને જીત અપાવી હતી. કરાંચીમાં રમાયેલી એ વન-ડે મેચને ભૂલવી અઘરી છે. એ મેચમાં ઈંજમામ ઉલ હકે સદી ફટકારી હતી, પરંતુ દ્રવિડ સદી ફટકારવામાં થોડા માટે રહી ગયા હતા. તો પણ કૈફે એક કેચની મદદથી ભારતને જીત અપાવી હતી.

mohammad kaif
મોહમ્મદ કૈફ

કૈફે તે કેચ એવા સમયે કર્યો હતો, એ વાતનો અંદાજો તમે એ પરથી લગાવી શકો છો કે, ટીમ ઈન્ડિયા દ્વારા બનાવાયેલા 349 રનના વિશાળ સ્કોરને પાકિસ્તાન પાર કરવા જઈ રહ્યું હતુ. પાકિસ્તાનને મેચ જીતવા માટે આઠ બોલ પર ફ્કત દસ રનની જરૂર હતી. શોએબ મલિક અને મોઈન ખાન ક્રિઝ પર હતા એવામાં કૈફે શોએબ મલિકનો અદ્ભુત કેચ પકડ્યો અને ભારતે 5 રને દિલધડક જીત મેળવી.

તેઓએ અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 32.84 ની સરેરાશથી કુલ 624 રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 148 રન છે. તેણે દેશ માટે 125 વનડે મેચ રમી છે. જેમાં તેણે 32.01ની સરેરાશથી 2753 રન બનાવ્યા છે. આમાં તેનો હાઈએસ્ટ સ્કોર 111 રન હતો.

તો બીજી તરફ 75 ટી -20 મેચમાં તેણે 21.70ની સરેરાશથી કુલ 1237 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 70 રન રહ્યો છે.

Intro:Gj_jmr_02_cong_virodh_avb_7202728_mansukh

જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા અંતિમ યાત્રા નીકાળી અનોખો વિરોધ

બાઈટ:તોસિફ ખાન,NSUI પ્રમુખ જામનગર

જામનગર: બિનસચિવલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને કૌભાંડના વિરોધમાં જામનગર યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ દ્વારા વિરોધ કરવામા આવ્યો છે....

ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ અને ભાજપ સરકારની ઠાઠડી કાઢી ને વિરોધ નોંધાવ્યો છે.... મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈના કાર્યકર્તાઓ નનામી યાત્રામાં જોડાયા હતા.....

અનુપમ ટોકીઝથી બેડી ગેટ સુધી અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી.... બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માં જે પ્રકારે ચોરી થઇ છે તેનો કોંગ્રેસે વિરોધ કર્યો છે....અને આવેલ ગેરરીતિ ન થાય તેમજ એક હોંશિયાર વિદ્યાર્થીઓ છે તેમના ભાવિ સાથે પરીક્ષામાં ચોરી થવાના કારણે અવારનવાર છેડા થઈ રહ્યા છે

Body:MansukhConclusion:Jamngar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.