ETV Bharat / sports

ભારતીય ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની અમૂલ્ય છેઃ કેપ્ટન કોહલી - national news

ન્યૂઝ ડેસ્કઃ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમ માટે અમૂલ્ય છે. તે ક્રિકેટને પૂરતો ન્યાય આપે છે. તેમની નિસ્વાર્થ ભાવના જ તેઓને બીજાથી અલગ તારે છે. ક્રિકેટને ઊંડા ઉતરીને સમજનારા ઘણાં ઓછા લોકોમાં તેમનો સમાવેશ થાય છે.

ભારતીય ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની અમૂલ્ય છેઃ વિરાટ કોહલી
author img

By

Published : May 16, 2019, 9:45 AM IST

વર્લ્ડકપને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતો જોવા મળે છે. તેને ખાનગી સમાચારના ઈન્ટરવ્યૂમાં ધોનીની વિશેષતાઓ વિશે વાત કરી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું કે, “ધોની અનુભવનો ખજાનો છે. તેમણે મારી કારકિર્દી ઘડવા માટે મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધોની પાસેથી એક વાત એ શીખી છે કે, માણસ પૈસાથી નહીં પણ પોતાના અનુભવોથી અમીર બને છે. તેમના માટે હંમેશા ટીમ મહત્વની રહી છે. તેઓ ટીમને પ્રોત્સાહિત કરવામાં કોઇ અછત રાખતા નથી. દરેક ખેલાડીને પીઠબળ આપી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે.”

cricket
ભારતીય ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની અમૂલ્ય છેઃ વિરાટ કોહલી
આ ઉપરાંત કોહલીએ જણાવ્યું કે, “ક્રિકેટમાં તેમના જેવી માસ્ટરી અને સૂઝ બહું ઓછા લોકો ધરાવે છે. તેઓ જે રીતે ગણતરી પ્રમાણે કિક્રેટ રમે છે, તે ભાગ્યે કોઇ કરી શકે. તેનું ઉત્તમ ઉદાહરણ તમે આઇ.પી.એલમાં જોઇ શકો છે. તેમણે જે રીતે આઇ.પી.એલમાં કપ્તાનની જબાવદારી સંભાળી છે તે એ બતાવે છે કે, તેઓ ટીમ માટે કેટલા મહત્વના છે. કોહલીએ વર્લ્ડકપ વિશે વાત કરતાં કહ્યું કે, 30 મેથી વર્લ્ડકપની શરૂઆત થઇ રહી છે. જેમાં ધોની અને વાઇસ કપ્તાન રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યાં છે. મને તેમના પર મને પૂરો વિશ્વાસ છે. તેમનું ટીમમાં હોવું એ જ ભારતીય ક્રિકેટ ટીમ માટે નસીબની વાત છે. ક્રિકેટમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ અમારા માટે પડકારજનક રહ્યું છે. જેની પર ગર્વ કરી શકીએ છીએ. એક યુવા ટીમની માટે મુશ્કેલી સામે ઝઝૂમવું એ ટીમ માટે મહત્વની વાત છે. કારણ કે, આવા પડકારોથી જ શીખવા મળે છે.” ટીમને લઇને પોતાની વાત મુકતાં તેમણે કહ્યું કે, "જાન્યુઆરી 2018થી લઇને અત્યાર સુધી જેટલી પણ સીરિઝ રમ્યાં છીએ, અમે ચોક્કસ માનસિકતા સાથે રમ્યાં છે કે, અમારે શું મેળવવું છે અને અમારે ક્યાં પહોંચવું છે. મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે, મારા જીવનથી કે કામથી હું કોઇને ક્યારેય પ્રેરિત કરી શકીશ. હું એવા મુકામે પહોંચી શક્યો એ માટે સૌનો આભાર માનું છું. ક્રિકેટ ટીમથી રમાય છે. માટે જીત કે હાર કોઈ એક વ્યક્તિની હોતી નથી. માટે ટીમ એ પહેલી પ્રાથમિકતા છે.”

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/sports/cricket/cricket-top-news/dhoni-and-rohit-to-be-part-of-strategy-pool-for-wc-says-virat-kohli-2/na20190515231123150

'धोनी और रोहित विश्व कप में रणनीतिज्ञ की भूमिका में होंगे'

नई दिल्ली: क्रिकेट के महाकुंभ विश्व कप में ज्यादा दिन नहीं बचे हैं. ऐसे में भारतीय टीम के कप्तान विराट कोहली ने कहा है कि दो बार के विश्व विजेता कप्तान महेंद्र सिंह धोनी 'अमूल्य' हैं, खासकर विकेट के पीछे. कोहली ने कहा कि धोनी जिस निस्वार्थ भावना से खेलते हैं, वह उन्हें खास बनाती है.

कोहली ने एक अंग्रेजी अखबार को दिए एक इंटरव्यू में कहा, "हकीकत यह है कि धोनी इस खेल को खेलने वाले सबसे स्मार्ट लोगों में से एक हैं. विकेट के पीछे वह अमूल्य हैं. इससे मुझे अपना खेल खेलने की स्वतंत्रता मिलती है. धोनी जैसा इंसान अनुभव का खजाना है."

कोहली ने कहा, "मैं उनके बारे में क्या कह सकता हूं. मेरा करियर उनके मार्गदर्शन में शुरू हुआ. कम ही लोगों ने उन्हें इतने करीब से देखा होगा जितना मैंने देखा है. एक बात धोनी के बारे में सबसे ज्यादा मायने रखती है और वह उसे पूरी तरह से मानते हैं..वह यह कि उनके लिए टीम सबसे पहले है. चाहे कुछ भी हो, वह टीम को पहले रखते हैं. सबसे अहम, आप उनके अनुभव को देखें जो वो टीम में लेकर आते हैं. हम उस अनुभव से अमीर ही बनते हैं."

कोहली ने कहा, "विकेट के पीछे से उनके कुछ शिकार, आप हाल में हुए आईपीएल में भी देख लीजिए, वह मैच जिताने वाले होते हैं."

कोहली ने कहा कि 30 मई से शुरू हो रहे विश्व कप में धोनी और उप-कप्तान रोहित शर्मा से नेतृत्वकारी भूमिका को लेकर काफी उम्मीदें होंगी.

उन्होंने कहा, "जिस तरह से इन दोनों ने आईपीएल में कप्तान के तौर पर अपनी जिम्मेदारियां निभाई हैं, वह यह बताता है कि यह दोनों टीम को क्या दे सकते हैं. धोनी के पास तो खासतौर पर विरासत है. इसलिए इन दोनों का लीडरशीप रोल में होना टीम के लिए अच्छा है."

मुश्किल परिस्थतियों में खेलना रहा शानदार

कोहली ने कहा, "यह हमारे लिए चुनौतीपूर्ण साल रहा है और ऐसा साल रहा है जिस पर हम गर्व कर सकते हैं. एक युवा टीम के साथ मुश्किल परिस्थतियों में जाकर खेलना शानदार था. हमने जनवरी-2018 से लेकर अभी तक जितनी बड़ी सीरीज खेली हैं, उनमें इसी तरह की मानसिकता के साथ खेला. हम इस बात को लेकर काफी साफ थे कि हम क्या चाहते हैं और हम कहां जाना चाहते हैं."

उन्होंने कहा, "मैंने कभी नहीं सोचा था कि मैं कभी उस स्थिति में होऊंगा जहां मैं क्या करता हूं इससे लोग प्रेरित होंगे. मेरी प्राथमिकता अपनी टीम के लिए लंबा खेलने की है."

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.