ETV Bharat / sports

લતા મંગેશકરે ટીમ ઇન્ડિયા માટે ટ્વિટર પર શેર કર્યુ ગીત, ધોનીને સન્યાસ ન લેવા જણાવ્યું - MS dhoni

ન્યૂઝ ડેસ્ક: ભારતના દમદાર વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ છોડી સન્યાસ લઇ શકે છે. ધોનીના સન્યાસના સમાચારો વચ્ચે લતા મંગેશકરે ગીત ગાઇને પોતાની પ્રતિક્રીયા જાહેર કરી છે.

india
author img

By

Published : Jul 11, 2019, 6:49 PM IST

Updated : Jul 11, 2019, 7:06 PM IST

ઉલ્લેખનીય છે કે, ICC વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટની બહાર થઇ ચૂકી છે. આ વચ્ચે ભારતના દમદાર ક્રિકેટર અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટમાંથી સન્યાસ લેવાની વાત વચ્ચે લતા મંગેશકરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

લતા મંગેશકરે ટીમ ઇન્ડિયા માટે ટ્વિટર પર ગીત શેયર કર્યુ, ધોનીને સન્યાસ ન લેવા જણાવ્યું

લતા દીદીએ કહ્યું કે, ધોની અત્યારે દેશને તમારી જરૂર છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, નમસ્કાર ધોનીજી. આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો, કૃપા કરીને તમે આવો નિર્ણય ન લેશો. દેશને તમારી જરૂર છે અને મારી પણ તમને વિનંતી છે કે રિયાયર થવાનો વિચાર પણ ન કરશો."

Intro:Body:

લતા મંગેશકરે ટીમ ઇન્ડિયા માટે ટ્વિટર પર ગીત શેયર કર્યુ, ધોનીને સન્યાસ ન લેવા જણાવ્યું

Lata mageshkar's song for team india

Cricket, sports, team india, MS dhoni, Lata mangeshkar 

ન્યૂઝ ડેસ્ક: ભારતના દમદાર વિકેટ કીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ છોડી સન્યાસ લઇ શકે છે. ધોનીના સન્યાસના સમાચારો વચ્ચે લતા મંગેશકરે ગીત ગાઇને પોતાની પ્રતિક્રીયા જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ICC વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતીય ટીમ, ન્યૂઝીલેન્ડ સામે હારીને ટુર્નામેન્ટની બહાર થઇ ચૂકી છે. આ વચ્ચે ભારતના દમદાર ક્રિકેટર અને વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ માંથી સન્યાસ લેવાની વાત વચ્ચે લતા મંગેશકરે પોતાની પ્રતિક્રીયા આપી છે.

લતા દીદીએ કહ્યું કે, ધોની અત્યારે દેશને તમારી જરુરત છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, નમસ્કાર ધોનીજી. આજકાલ હું સાંભળી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો, કૃપા કરીને તમે આવો નિર્ણય ન લેશો. દેશને તમારી જરુરત છે અને મારી પણ તમને વિનંતી છે કે રિયાયર થવાનો વિચાર પણ ન કરશો"

Conclusion:
Last Updated : Jul 11, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.