ETV Bharat / sports

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગુમાવ્યા પિતા, હાર્ટ એટેકથી નિધન

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ કાર્ડિયક એરેસ્ટને કારણે આજે (શનિવાર) સવારે પોતાના પિતાને ગુમાવ્યા છે.

Krunal, Hardik Pandya's father passes away

author img

By

Published : Jan 16, 2021, 10:24 AM IST

Updated : Jan 16, 2021, 10:54 AM IST

વડોદરાઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ કાર્ડિયેક અરેસ્ટને કારણે આજે સવારે પોતાના પિતાને ગુમાવ્યા છે. કૃણાલ પંડ્યા વડોદારા માટે સૈય્યદ મુશ્તાક અલી ટી- 20 ટૂર્નામેન્ટમાં રમી રહ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ કૃણાલ પંડ્યા પોતાના ઘર માટે રવાના થયા હતા.

Krunal, Hardik Pandya's father passes away
ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાએ ગુમાવ્યા પિતા

વડોદરાના કૅપ્ટન કૃણાલ પંડ્યાએ પોતાના પરિવારની સાથે આ મુશ્કિલ સમયમાં સાથ રહેવા માટે ટીમને છોડી હતી. હવે કૃણાલ પંડ્યા સય્યદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં આગળની ટૂર્નામેન્ટનો ભાગ રહેશે નહીં.

વડોદરા ક્રિકેટ એસોસિએશનના સીઇઓ શિશિર હટ્ટંગડીએ જણાવ્યું કે, હાં, કૃણાલ પંડ્યાએ ટીમને છોડી હતી. આ તેમના અને તેમના પરિવાર માટે દુઃખનો સમય છે. બડોદા ક્રિકેટ એસોસિએશન હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાના નિધન પર દુઃખમાં છે.

કૃણાલ પંડ્યાએ આ સીઝનમાં ચાલી રહેલા સૈયદ મુશ્તાક ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ત્રણ મૅચ રમ્યા છે, જેમાં તેમણે ચાર વિકેટ લીધા છે. ઉત્તરાખંડ સામે પહેલા મૅચમાં કૃણાલ પંડ્યાએ બડોદા માટે 76 રન બનાવ્યા હતા.

બડોદાએ અત્યાર સુધી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના બધા ત્રણ મૅચો જીત્યા છે. ગ્રુપ સીમાં બડોદા શીર્ષ પર છે. હાર્દિક પંડ્યા હાલની સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી રમી રહ્યા નથી, પરંતુ તેમણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી વ્હાઇટ બૉલ સીરીઝ માટે પોતાની ટ્રેનિંગ શરૂ કરી છે.

Last Updated : Jan 16, 2021, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.