બુમરાહે જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો અને રોસ્ટન ચેઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચમી વાર પાંચ વિકેટ લીધી છે. હરભજન સિંહે 2001માં કોલકાતા ટેસ્ટ મેચમાં ઓસ્ટેલિયાની બીજી ઈનિંગમાં હેટ્રિક લીધી હતી. ઈરફાન પઠાણે 2006માં પાકિસ્તાનની સામે કરાચી ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપી હતી.
નોંધનીય છે કે, ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 416 રને ઓલઆઉટ થઈ હતી. હનુમા વિહારી શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વિહારીની ટેસ્ટમાં પ્રથમ સદી છે. વિહારીએ ઈશાંત શર્માની સાથે આઠમી વિકેટ માટે 112 ભાગીદારી કરી હતી. ઈશાંત શર્માએ 57 રન બનાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ભારતના 416 રનના જવાબમાં વિન્ડીઝે 87 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ભારત કરતા 329 રન પાછળ છે.
Intro:Body:
टेस्ट में हैट ट्रिक लेने वाले तीसरे भारतीय गेंदबाज बनें जसप्रीत बुमराह
IND vs WI: બુમરાહની હેટ્રિક, વિન્ડિઝની 87 રને 7 વિકેટ
भारतीय तेज गेंदबाज जसप्रीत बुमराह ने चौथे ही ओवर में हैट ट्रिक लेकर विंडीज के टॉप ऑडर की कमर तोड़ दी है. जिसके बाद से अभी तक बुमराह ने 6 विकेट चटकाए हैं.
किंगस्टन : भारतीय तेज गेंदबाज जसप्रीत बुमराह ने अपनी धारदार गेंदबाजी का प्रहार जारी रखते हुए अपने चौथे ही ओवर में हैट ट्रिक लेकर विंडीज के टॉप ऑडर का सफाया कर दिया है.
કિંગ્સ્ટન: વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે હેટ્રિક ઝડપી છે. બુમરાહે પોતાના ચૌથા ઓવરમાં વિન્ડિઝના ટોપ આર્ડરનો સફાયો કર્યો હતો.
416 रनों का पीछा करते हुए जब विंडीज के बल्लेबाज मैदान में उतरे तब उन्हें बुमराह की गति और एक्शन के खतरनाक मिश्रण का सामना करना पड़ा जिसके बाद से अभी तक विंडीज के 6 विकेट लेने में बुमराह सफल हुए हैं.
બુમરાહે જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો અને રોસ્ટન ચેઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચમી વાર પાંચ વિકેટ લીધી છે.
हैट ट्रिक की दास्तानबुमराह ने अपने चौथे ओवर की दूसरी गेंद पर डैरेन ब्रावो (4) को स्लिप में खड़े केएल राहुल के हाथों कैच आउट कराया जिस पर विंडीज ने डीआरएस लेकर अंम्पायर के फैसले को चुनौती दी, लेकिन वो गलत साबित हुए. अगली गेंद पर बुमराह ने शामरा ब्रुक्स (0) को पगबाधा आउट किया फिर बुमराह ने हैट ट्रिक बॉल यॉर्कर फेंकी. गेंद रोस्टन चेज के पैर में जाकर लगी. बुमराह ने अपील की लेकिन अंपायर ने इसे नॉट आउट करार दिया. जिसके बाद कप्तान विराट कोहली ने बिना देर किए डीआरएस लेने का फैसला किया हालाकिं बुमराह ने एक बार भी डीआरएस के लिए कप्तान से अपील नहीं की थी.'
डीआरएस लेने के बाद अंपायर को अपना फैसला पलटना पड़ा और इस तरह जसप्रीत बुमराह टेस्ट क्रिकेट में हैट ट्रिक लेने वाले भारत के तीसरे गेंदबाज बन गए. हरभजन और इरफान भी कर चुके हैं ये कमाल टेस्ट क्रिकेट में जसप्रीत बुमराह से पहले हरभजन सिंह और इरफान पठान ने हैट ट्रिक लेने का कारनामा कर दिखाया था.
हरभजन सिंह ने साल 2001 में ऐतिहासिक कोलकाता टेस्ट मैच में ऑस्ट्रेलिया की दूसरी पारी में हैट ट्रिक ली थी. वहीं, इरफान पठान ने साल 2006 में पाकिस्तान के खिलाफ कराची टेस्ट मैच में हैट ट्रिक विकेट लिया था.
હરભજન સિંહે 2001માં કોલકાતા ટેસ્ટ મેચમાં ઓસ્ટેલિયાની બીજી ઈનિંગમાં હેટ્રિક લીધી હતી. ઈરફાન પઠાણે 2006માં પાકિસ્તાનની સામે કરાચી ટેસ્ટ મેચમાં હેટ્રિક ઝડપી હતી.
ભારત માટે ટેસ્ટમાં હેટ્રિક:
હરભજન સિંહ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કોલકાતા 2001
ઈરફાન પઠાણ વિરુદ્ધ પાકિસ્તાન, કરાચી, 2006
જસપ્રીત બુમરાહ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, કિંગ્સ્ટન, 2019*
ઉલ્લેખનીય છે કે, ભારતના 416 રનના જવાબમાં વિન્ડીઝે 87 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ભારત કરતા 329 રન પાછળ છે.
टीम इंडिया ने पहली पारी में 416 रन बनाए हैं. भारत की तरफ से हनुमा विहारी ने सबसे ज्यादा नाबाद 111 रनों की पारी खेली. यह उनका पहला टेस्ट शतक भी है. विहारी ने ईशांत शर्मा के साथ मिलकर आठवें विकेट के लिए 112 रनों की साझेदारी की. ईशांत ने भी टेस्ट में अपना पहला अर्धशतक बनाया. उन्होंने 80 गेंदों पर सात चौकों की मदद से 57 रन बनाए. विहारी ने अपनी नाबाद पारी में 225 गेंदों का सामना किया और 16 चौके लगाए.
નોંધનીય છે કે, ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 416 રને ઓલઆઉટ થઈ હતી. હનુમા વિહારી શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. વિહારીની ટેસ્ટમાં પ્રથમ સદી છે. વિહારીએ ઈશાંત શર્માની સાથે આઠમી વિકેટ માટે 112 ભાગીદારી કરી હતી. ઈશાંત શર્માએ 57 રન બનાવ્યા હતાં.
Conclusion: