ETV Bharat / sports

રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ : ઇન્ડિયા લીજેન્ડસે શ્રીલંકા લીજેન્ડસેને 5 વિકેટે હરાવી - ઇરફાન પઠાણ

ઇન્ડિયા લીજેન્ડસે પોતાની બીજી મેચ રમતા શ્રીલંકા લીજેન્ડસેને 5 વિકેટથી હરાવ્યું હતું. જેમાં ઇરફાન પઠાણે અણનમ 57 રન બનાવ્યાં હતાં.

રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ : ઇન્ડિયા લીજેન્ડસે શ્રીલંકા લીજેન્ડસેને 5 વિકેટે હરાવી

author img

By

Published : Mar 11, 2020, 3:36 AM IST

મુંબઇ : ઇરફાન પઠાણની 57 રનની શાનદાર ઇનિંગ્સના સહારે ઇન્ડિયા લીજેન્ડસે શ્રીલંકા લીજેન્ડસેને 5 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ સીરીઝમાં બીજી જીત હાંસલ કરી હતી.

પહેલી બેટિંગ કરતા શ્રીંલકા લીજેન્ડસે 20 ઓવરમાં 8 વિકેટે ગુમાવી 138 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં ઇન્ડિયન લીજેન્ડસે આ ટાર્ગેટને 18.4 ઓવરમાં જ 5 વિકેટ સાથે હાંસલ કરી લીધો હતો.

રમેશ કાલૂવિતારના
રમેશ કાલૂવિતારના

આ પહેલા ઇન્ડિયા લીજેન્ડસેના કેપ્ટન સચિન તેંદુલકરે ટોસ જીતી અને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આ તકે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા લીજેન્ડસે શરૂઆત સારી કરી હતી. જેની પ્રથમ વિકેટ 46 રન પર પડી હતી.

ઇન્ડિયા લીજેન્ડસના ખેલાડી
ઇન્ડિયા લીજેન્ડસના ખેલાડી

આ તકે ટાર્ગેટને ચેજ કરતા ઇન્ડિયા લીજેન્ડસેની શરૂઆત ખરાબ રહી અને 19 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી, ત્યારબાદ કેફ અને સંજય બાંગરે ઇનિંગ્સને સંભાળી હતી અને ટીમને જીત તરફ દોરી હતી અને ટાર્ગેટને હાંસલ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.