ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન માટે 19 ડિસેમ્બરના રોજ કોલકતા ખાતે હરાજી યોજાશે. આ હરાજીમાં 332 ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય લેવાશે. જેમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન સૌથી વધુ 2 કરોડની પ્રાઈઝમાં સામેલ છે.
- બેસ લિસ્ટમાં સામેલ ખેલાડીઓ
- 2 કરોડની બેસ પ્રાઈઝ ખેલાડી
પેટ કમિસ, જોશ હેજલવુડ,ક્રિસ લિન, મિશેલ લાર્શ, ગ્લેન મૈક્સવેલ, ડેલ સ્ટેન અને એનજોલો મેથ્યુસ
- 1.5 કરોડ બેસ પ્રાઈઝ વાળા ખેલાડી
ઈયોન માર્ગન, જેસન રૉય, ક્રિસ મૉરિસ, ક્રિસ વોક્સ, એડમ જમ્પા, શૉન માર્શ, ડેવિડ વિલી, કાઈલ એબોટ, કેન રિચર્ડસન અને રોબિન ઉથપ્પા
- 1 કરોડ બેસ પ્રાઈઝ ખેલાડીઓ
એરોન ફિન્ચ, માર્ટિન ગપ્ટિલ, ઈવિન લુઈસ, કૉલિન મુનરો, ટૉમ બૈન્ટન, એલેક્સ હેલ્સ, રિલે રોસો, માર્કસ સ્ટોઈનિસ, સેમ કરેન, ટૉમ કુરેન,મોઈસેસ હેનરિક્સ, થિસારા પરેરા, ડાસી શોર્ટ, મુસ્તફિજુર રહમાન, નાથન કૂલ્ટર-નાઈલ , એન્ડ્રયુ ટાઈ, ટિમ સાઉથી, જેમ્સ પેટિન્સન, લિયામ પ્લંકેટ ,અશ્ટન અગર, પીયુષ ચાવલા, યુસૂફ પઠાણ અને જયદેવ ઉનડકટ
- 75 લાખ બેસ પ્રાઈઝ ખેલાડીઓ
ડેવિડ મિલર, લેન્ડલ સિમંસ, મુશફિકુર રહીમ, એશટન ટર્નર, કૉલિન ડી ગ્રૈડહોમ, બેન કટિંગ, કોરી એન્ડરસન, જેસન હોલ્ડર , ક્રિસ જોર્ડન, મહમૂદુલ્લાહ, શૉર્ન એબોટ ,ડેવિડ વિસ , ડેનિલ કિશ્ચયન, મર્ચટ ડે લાંગો, ઈર્શ સોઢી અને શાકિબ મહમૂદ
- 50 લાખ બેસ પ્રાઈઝ વિદેશી ખેલાડી
એલેક્સ કૈરી, શાઈ હોપ, હેનરિક ક્લાસેન, કુશલ પરેરા, શિમરોન હેટમાયર, જાનનેમાન મલાન, એડમ માર્કરામ, કાર્લાસ બ્રૈથવેટ, જેમ્સ નીશમ, કોલિંગ ઈન્ગ્રામ, ડેરિલ મિશેલ, રોવમૈન પૉવલ, જોન સ્મટસ ,ટોમ બ્રૂસ, ડિમથ કરુણમ, ફર્નાડો , ઈસુરૂ ઉદાના, શનકા, જીવન મેડિસ, એન્જેલો પરેરા, સીરક્યૂ પ્રસન્ના, શબ્બીર રહમાન, મોહમમ્દ સૈફુદ્દીન, રેમન રાયફર, બનિદું હસારંગા, નુવાન પ્રદીપ, બેન ડંક, ટોમ લેથમ, અવિષ્કાર ફર્નાડો, બ્રૈડન કિંગ,રાસી બેન ડર ડસન, જેમ્સ ફોલ્કનર, લુઈસ ગ્રેગોરી, બેન મૈકડરમોટ, ગ્લેન ફિલિપ્સ,વિયન મૂલ્ડર , ટીમ સીફર્ટ, મોહમ્મદ શહઝાદ, પૈટ બ્રાઉન, અનારુ કિચન, રવિ બોપારા, બેયૂરન હૈડ્રિક્સ, મૈટ હેનરી, ઓશેન થૉમસ, રોમારિયો શેફર્ડ, કરીમ જનત, નવીન ઉલ-હક, કૈસ અહમદ, ફવાદ અહમદ, ખયાલી પિયરે, વકાર સલામખિલ, તબરેજા શમ્સી, એન્ડિલ ફેહલુકવાઓ, શેલ્ડન કૉટરેલ, અલ્જારી જોસેફ, ઓબેડ મૈકકૉય, એડમ મિલ્ને, દુશમંત ચમેરા, ડગ બ્રેસવેલ, બેન લૉફલિન, ટાઈમલ મિલ્સ, એનરિક નોર્ટજે, માર્ક વુડ કેસરિક વિલિયમ્સ, ફૈબિયન એલેન, સ્કૉટ કુગલેઈઝન અને હેડન વાલ્શ
- 50 લાખ બેસ પ્રાઈઝ ભારતીય ખેલાડીઓ
ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી,નમન ઓઝા, સૌરભ તિવારી , મનોજ તિવારી, સ્ટુઅર્ટ બિન્ની, ઋષિ ધવન, મોહિત શર્મા અને બરિન્દર સરા
- 50 લાખથી ઓછી બેસ પ્રાઈઝ વાળા ખેલાડીઓ
કેમરન ડેલપોર્ટ (40L),જેમ્સ ફુલર (40L), દીપક હુડ્ડા (40L), જલજા સકસેના (30L), પ્રિયમ ગર્ગ (20L), વિરાટ સિંહ (20L), યશસ્વી જાયસવાલ (20L) ), ઈશાન પોરેલ (20L), રિકી ભુઈ (20L), ધ્રુવ શૌરી (20L), બાબા અપરાજિત (20L), અરમાન ઝાફર (20L), ધર્મેન્દ્રસિંહ જાડેજા (20L), જૉર્જ મન્સે (20L)