ETV Bharat / sports

IPL 2020: BCCIએ હરાજી માટે જાહેર કર્યું ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ - latestcrickrtnews

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમયર લીગ (IPL)Indian Premier Leagueની આગામી સીઝનની હરાજી કોલકતામાં 19 ડિસેમ્બરના રોજ થશે. જેમાં કુલ 332 ખેલાડીઓ પર ફેન્ચાઈઝિ દાવ લગાડશે. આ વખતે હરાજી દરમિયાન કુલ 73 ખેલાડીઓ ખરીદવામાં આવશે. 73માંથી 29 વિદેશી ખેલાડી હશે.

નવી દિલ્હી
etv bharat
author img

By

Published : Dec 13, 2019, 8:35 PM IST

BCCIએ IPL 13ની હરાજી માટે 332 ખેલાડીઓ શૉર્ટલિસ્ટ કર્યું છે. 19 ડિસેમ્બરના આ ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે.

  • ત્રણ ખેલાડી એસોસિએટ સભ્યો
    ખેલાડીઓની બેસ પ્રાઈઝ
    ખેલાડીઓની બેસ પ્રાઈઝ

હરાજી માટે રજિસ્ટર્ડ 997માંથી 332 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં 186 ભારતીય ખેલાડી છે. જ્યારે 143 વિદેશી ખેલાડી છે. ત્રણ ખેલાડી એસોસિએટ સભ્યો છે.

7 વિદેશી ખેલાડીઓ -પૈટ કમિન્સ, જોશ હેજલવુડ, ક્રિસ લિન, મિશેલ માર્શ, ગ્લૈન મૈક્સવેલ, ડેલ સ્ટેન અને એન્જેલો મૈથ્યૂજાએ તેમની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા રાખી છે.

  • રૉબિન ઉથ્પ્પાને બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રુપિયા
    ખેલાડીઓની બેસ પ્રાઈઝ
    ખેલાડીઓની બેસ પ્રાઈઝ

આ વર્ષ કોલકતા નાઈટ રાઈડર્સની ટીમમાંથી રિલીઝ કરવામાં આવેલા રૉબિન ઉથ્પ્પા એકમાત્ર એવો ખેલાડી છે. જેમને તેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રાખી છે. બેઝ પ્રાઈઝ રાખનાર વિદેશી ખેલાડીઓમાં ઈયાન મોર્ગન, જેસન રૉય, ક્રિસ વોક્સ, એડમ જામ્પા, શૉન માર્શ, ડેવિડ વિલે, કેન રિચર્ડસન અને કાઈલ એબોટ છે.

પીયૂષ ચાવલા, યુસૂફ પઠાણ અને જયદેવ ઉનડકટને પણ તેમની ફેચાઈઝીને રિલીઝ કરી છે. આગામી હરાજીમાં આ સૌને તેમને બેઝ પ્રાઈઝ એક કરોડ રાખી હતી. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓમાંથી 9 એવા ખેલાડી છે. જે 1.5 કરોડની બેઝ પ્રાઈઝની સાથે હરાજીમાં આવશે. જ્યારે 20એ તેમની બેઝ પ્રાઈઝ એક કરોડ રાખી છે. 16 ખેલાડીઓ 75 લાખ અને 69 ખેલાડીઓને 50 લાખ રુપિયા બેઝ પ્રાઈઝ રાખી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.