ETV Bharat / sports

IPL 2020: જાણો, કોલકત્તામાં થનારી હરાજી વિશે...

કોલકત્તા: ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સિઝન માટે ગુરૂવારે કોલકત્તામાં ખેલાડીઓની હરાજી થશે. જેમાં બધી 8 ટીમો પોતાના બજેટ પ્રમાણે ખેલાડીઓને ખરીદશે.

IPL
હરાજી
author img

By

Published : Dec 19, 2019, 11:06 AM IST

શરૂઆતમાં 971 ખેલાડીઓએ IPLમાટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આઠ ફ્રેન્ચાઇઝીસે પોતાના ક્રિકેટર્સના નામ આપ્યા બાદ 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શોર્ટલિસ્ટમાં કરવામાં આવેલા ખેલાડીઓમાં 12 દેશોના 186 ભારતીય, 143 વિદેશી અને ત્રણ એસોસિએટ દેશોના ખેલાડીઓ સામેલ છે. આ વખતની હરાજીમાં કુલ 73 ખાલી જગ્યાને ભરવામાં આવશે. જેમાં 29 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે.

IPL 2020ની હરાજી પહેલા કંઇ ફ્રેન્ચાઇઝીસ પાસે કેટલી સ્લોર્ટ ખાલી છે.

  • ચેન્નઈ સુપર કિંગ્સ 5 (3 ભારતીય, 2 વિદેશ)
  • રાજસ્થાન રોયલ્સ 11 7 (ભારતીય, 4 વિદેશી)
  • કિંગ્સ XI પંજાબ 9 (ભારતીય, 4 વિદેશી)
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 12 (6 મહિના, 6 વિદેશી)
  • સનરાઇઝર્સ હૈદરાબાદ 7 (5 ભારતીય, 2 વિદેશી)
  • દિલ્હી કેપિટલ્સ 11 (6 ભારતીય, 5 વિદેશી)
  • મુંબઈ ઈન્ડિયન્સ 7 5 (ભારતીય, 2 વિદેશી)

આ હરાજીમાં સૌથી ટોચ રિઝર્વ બેસ પ્રાઈસ 2 કરોડ છે, જેમાં 7 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં એક ભારતીય પણ ભારતીય ખિલાડી સામેલ નથી.

આ વખતની હરાજીમાં ગ્લેન મેક્સવેલ, ઈયોન મોર્ગન, ક્રિસ લિન, એરોન ફિંચ, શાઇ હોપ, શિમરોન હેટમાયર અને પેટ કમિંગ્સ જેવા નામ સામેલ છે. જેના પર મોટી બોલી લાગી શકે છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો, રોબિન ઉથપ્પા, યૂસુફ પઠાણ આ હરાજીમાં મોટા નામ છે.

2020ની હરાજીમાં સામેલ 332 ખેલાડીઓને તેમના રોલ પ્રમાણે બેટ્સમેન, બોલર, વિકેટકીપર અને ઓલરાઉન્ડરના અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. IPLની હરાજીમાં સૌથી પહેલા બેટ્સમેનની બોલી લાગશે.

IPLની હરાજી 19 ડિસેમ્બર બપોરે 2:30 કલાક શરૂ થશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/ipl 2020 auction all you need to know/na20191219095352956

ipl 2020 auction all you need to know

ipl 2020 auction, cricket top news, IPL 2020, IPLની હરાજી, IPL

जानिए कोलकाता में होने वाली नीलामी के बारे में सारी बातें

IPL 2020: કોલકત્તામાં થનારી હરાજી વિશે વાંચો બધું જ...

कोलकता: इंडियन प्रीमियर लीग के आगामी सत्र के लिए गुरुवार को कोलकता में खिलाड़ियों की नीलामी होनी है जिसमें सभी आठ टीमें अपने बजट के भीतर खिलाड़ियों को खरीदेंगे.

કોલકત્તા: ઈન્ડિયમ પ્રીમિયર લીગના આગામી સિઝન માટે ગુરુવારે કોલકત્તામાં ખિલાડીઓની હરાજી થશે. જેમાં બધી 8 ટીમો પોતાના બજેટ હેઠળ ખિલાડીઓને ખરીદશે.

शुरुआत में 971 खिलाड़ियों ने आईपीएल के लिए रजिस्ट्रेशन कराया था, लेकिन आठों फ्रैंचाइजियों के अपने पसंदीदा क्रिकेटर्स के नाम दिए जाने के बाद कुल 332 खिलाड़ियों को शॉर्टलिस्ट किया गया है.शॉर्टलिस्ट किए गए 332 खिलाड़ियों में 12 देशों के 186 भारतीय, 143 विदेशी और तीन एसोसिएट देशों के खिलाड़ी शामिल हैं. इस बार नीलामी में कुल 73 खाली जगहों को भरा जाना है जिसमें 29 जगह विदेशी खिलाड़ियों के लिए है.

શરુઆતમાં 971 ખેલાડીઓએ IPLમાટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આઠ ફ્રેન્ચાઇઝીસએ પોતાના ક્રિકેટર્સના નામ આપ્યા બાદ 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. શોર્ટલિસ્ટમાં કરવામાં આવેલા ખેલાડીઓમાં 12 દેશોના 186 ભારતીય, 143 વિદેશી અને ત્રણ એસોસિએટ દેશોના ખેલાડીઓ સામેલ છે. આ વખતની હરાજીમાં કુલ 73 ખાલી જગ્યાને ભરવામાં આવશે. જેમાં 29 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. 

आईपाएल 2020 नीलामी से पहले किस फ्रैंचाइजी के पास कितने स्लॉट खाली है 

IPL 2020ની હરાજી પહેલા કંઇ ફ્રેન્ચાઇઝીસ પાસે કેટલી સ્લોર્ટ ખાલી છે. 

इन 85 खिलाड़ियों की नीलामी हो जाने के बाद बाकी बचे 247 खिलाड़ियों की बोली लगाई जाएगी. इसमें फ्रैंचाइजी अपने पसंद के हिसाब से बाकी बचे खिलाड़ियों की सूची जमा करेंगें जिसे वे अपने टीम में शामिल करना चाहते है.एक बार जब ये खिलाड़ियों की भी बोली लग जाएगी उसके बाद अनसोल्ड खिलाड़ियों पर फ्रैंचाइजियों की पसंद के अनुसार एक बार फिर से बोली लगाई जाती है.आईपीएल की नीलामी 19 दिसंबर को दोपहर 2 बजकर 30 मिनट शुरू होगी और नीलामीकर्ता यूके से ह्यूग एडमीड्स होंगे.

1. चेन्नई सुपर किंग्स  5 (3 भारतीय, 2 विदेशी)

ચેન્નઈ સુપર કિંગ્સ  5 (3 ભારતીય, 2 વિદેશ)

2. राजस्थान रॉयल्स  11 (7 भारतीय, 4 विदेशी)

રાજસ્થાન રોયલ્સ  11 7 (ભારતીય, 4 વિદેશી)

3. किंग्स XI पंजाब  9 (5 भारतीय, 4 विदेशी)

કિંગ્સ XI પંજાબ  9 (ભારતીય, 4 વિદેશી)

5. रॉयल चैलेंजर्स बैंगलोर  12 (6 भारतीय, 6 विदेशी)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  12 (6 મહિના, 6 વિદેશી)

6. सनराइजर्स हैदराबाद  7 (5 भारतीय, 2 विदेशी)

સનરાઇઝર્સ હૈદરાબાદ 7 (5 ભારતીય, 2 વિદેશી)

7. दिल्ली कैपिटल्स  11 (6 भारतीय, 5 विदेशी)

દિલ્હી કેપિટલ્સ  11 (6 ભારતીય, 5 વિદેશી)

8. मुंबई इंडियंस  7 (5 भारतीय, 2 विदेशी)

મુંબઈ ઈન્ડિયન્સ 7 5 (ભારતીય, 2 વિદેશી)

इस बार बोली का सबसे टॉप रिजर्व बेस प्राइज 2 करोड़ है, जिसमें 7 विदेशी प्लेयर्स शामिल हैं. इस लिस्ट में एक भी भारतीय खिलाड़ी शामिल नहीं है.

આ હરાજીમાં સૌથી ટોચ રિઝર્વ બેસ પ્રાઈસ 2 કરોડ છે, જેમાં 7 વિદેશી ખેલાડીઓ સામેલ છે. આ લિસ્ટમાં એક ભારતીય પણ ભારતીય ખિલાડી સામેલ નથી.

इस बार की नीलामी में ग्लेन मैक्सवेल, इयोन मोर्गन, क्रिस लिन, एरोन फिंच, शाई होप, शिमरोन हेयमायर और पैट कमिंस जैसे बड़े नाम शामिल है जिनपर बड़ी बोली लग सकती है. भारतीय क्रिकेटरों की बात करें तो रॉबिन उथप्पा, यूसुफ पठान इस नीलामी में बड़े नाम है.

આ વખતની હરાજીમાં ગ્લેન મેક્સવેલ, ઈયોન મોર્ગન, ક્રિસ લિન, એરોન ફિંચ, શાઇ હોપ, શિમરોન હેટમાયર અને પેટ કમિંગ્સ જેવા નામ સામેલ છે. જેના પર મોટી બોલી લાગી શકે છે. ભારતીય ક્રિકેટરોની વાત કરીએ તો, રોબિન ઉથપ્પા, યૂસુફ પઠાણ આ હરાજીમાં મોટા નામ છે. 

2020 की नीलामी में शामिल 332 खिलाड़ियों को उनके रोल के हिसाब से बल्लेबाजों, गेंदबाजों, विकेटकीपर और ऑलराउंडर्स के अलग अलग ग्रुप में रखा गया है. आईपीएल द्वारा तय किए गए आदेश के अनुसार, सबसे पहले बल्लेबाजों पर बोली लगेगी.

2020ની હરાજીમાં સામેલ 332 ખેલાડીઓને તેમના રોલ પ્રમાણે બેટ્સમેન, બોલર, વિકેટકીપર અને ઓલરાઉન્ડરના અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. IPLની હરાજીમાં સૌથી પહેલા બેટ્સમેનની બોલી લાગશે.

उसके बाद ऑलराउंडर्स, विकेटकीपर्स, पेसर्स और फिर स्पिनर्स की बारी आएगी.इसी के साथ, नीलामी में सभी 332 खिलाड़ियों के नामों की घोषणा नहीं की जाएगी. आईपीएल नीलामी के लिए मौजूद अलग अलग कैटगरी से टॉप 85 खिलाड़ियों पर पहले बोली लगाई जाएगी.

इन 85 खिलाड़ियों की नीलामी हो जाने के बाद बाकी बचे 247 खिलाड़ियों की बोली लगाई जाएगी. इसमें फ्रैंचाइजी अपने पसंद के हिसाब से बाकी बचे खिलाड़ियों की सूची जमा करेंगें जिसे वे अपने टीम में शामिल करना चाहते है.एक बार जब ये खिलाड़ियों की भी बोली लग जाएगी उसके बाद अनसोल्ड खिलाड़ियों पर फ्रैंचाइजियों की पसंद के अनुसार एक बार फिर से बोली लगाई जाती है.आईपीएल की नीलामी 19 दिसंबर को दोपहर 2 बजकर 30 मिनट शुरू होगी और नीलामीकर्ता यूके से ह्यूग एडमीड्स होंगे.

IPLની હરાજી 19 ડિસેમ્બર બપોરે 2:30 કલાક શરુ થશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.