ETV Bharat / sports

ભારતીય અંડર-19 ટીમે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2-1 સીરીઝ જીતી - ભારત અને દક્ષિણ ભારત અંડર-19 આફ્રિકા મૅચ

ઈસ્ટ લંડન: ત્રીજા અને છેલ્લા અંડર-19 આંતરરાષ્ટ્રીય મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતની ટીમને 5 વિકેટે હરાવ્યું, પરંતુ ભારતે 2-1થી સીરીઝ પોતાના નામે કરી લીધી.

ETV BHARAT
ભારતીય અંડર-19 ટીમે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2-1 સીરીઝ જીતી
author img

By

Published : Dec 31, 2019, 7:55 PM IST

કેપ્ટન પ્રિયમ ગર્ગ 50 રનની ઉપર રહ્યા છતાં ભારત અંડર-19 ટીમને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજા અને છેલ્લા વન-ડે આંતરરાષ્ટ્રીય મૅચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો.
ભારત અંડર-19 ટીમે અગાઉ બન્ને મૅચમાં જીત મેળવીને 2-0થી આગળ રહી હતી, પરંતુ તે ક્લીન સ્વીપ કરી શકી નથી.

ભારતને પહેલાં બેટીંગ આવવાથી 8 વિકેટે 192 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે 48.2 ઓવરમાં 5 વિકેટના નુકસાને લક્ષ્ય પ્રાપ્ત કર્યો છે. ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને 42 રન સુધી તેમના 3 ખેલાડી આઉટ થઇ ગયા હતા.

ETV BHARAT
BCCIનું ટ્વીટ

ત્યારબાદ ગર્ગ (52) અને તિલક વર્માએ (25) ચોથી વિકેટ માટે 58 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી ફેકુ મોલેતસેને 36 રન આપીમને 2 વિકેટ લીધી અને બે બેટ્સમેનને રન આઉટ કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ત્યારબાદ જોનાથન બર્ડની 121 બોલમાં રમવામાં આવેલી 88 રનની અણનમ મૅચની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.

આ ઉપરાંત બેટ્સમેન એન્ડ્રયૂ લાઉએ 31 અને જૈક લીસે 29 રનનું યોગદાન આપ્યું. ભારતની જેમ યશસ્વી જાયસવાલે 41 રન આપીને 2 વિકેટ લીધી. ભારતીય ટીમ જાન્યુઆરીમાં અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેશે. જેમાં તેને ગૃપ્ર Aમાં રાખવામાં આવી છે.

ભારત પોતાનો પ્રથમ મૅચ 19 જાન્યુઆરીના રોજ શ્રીલંકા સામે રમશે. ત્યારબાદ તે 21 જાન્યુઆરીએ જાપાન અને 24 જાન્યુઆરી ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. આ પહેલાં ભારત અંડર-19 ટીમ અફઘાનિસ્તાન(12 જાન્યુઆરી) અને ઝિમ્બાબ્વે (જાન્યુઆરી) વિરૂદ્ધ અભ્યાસ મૅચ રમશે.

Intro:Body:

sports

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.