ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2019 શ્રેષ્ઠ રહ્યું. હવે વર્ષ 2020માં પણ તેમની નજર વધુમાં વધુ સીરીઝ જીતવા પર રહેશે. આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાડવામાં આવશે, પરંતુ આમ છતાં ટીમ વર્ષ દરમિયાન વ્યસ્ત રહેશે.
- શ્રીલંકાનો ભારત પ્રવાસ, T-20 સિરીઝ (5 જાન્યુઆરી - 10 જાન્યુઆરી)
પ્રથમ T-20, 5 જાન્યુઆરી, બારસપરા સ્ટેડિયમ, ગુવાહાટી
બીજીT-20, 7 જાન્યુઆરી, હોલકર સ્ટેડિયમ, ઈન્દોર
ત્રીજીT-20, 10 જાન્યુઆરી, એમસીએ સ્ટેડિયમ, પુણે
- ઑસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ, વન ડે સિરીઝ (14 જાન્યુઆરી - 19 જાન્યુઆરી)
પ્રથમ વન ડે- 14 જાન્યુઆરી, વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
બીજો વન ડે- 17 જાન્યુઆરી, સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોશિએશન સ્ટેડિયમ, રાજકોટ
ત્રીજો વન ડે- 19 જાન્યુઆરી, એમ ચિત્રાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લુરૂ
- ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ (24 જાન્યુઆરી - 4 માર્ચ)
ભારતે પોતાના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન 5 T-20, 3 વન ડે અને 2 ટેસ્ટ મૅચ રમશે.
પ્રથમ T-20, 24 જાન્યુઆરી, ઈડન પાર્ક, ઑકલેન્ડ
બીજી T-20, 26 જાન્યુઆરી, ઈડન પાર્ક, ઑકલેન્ડ
ત્રીજી T-20, 29 જાન્યુઆરી, સેડૉન પાર્ક, હૈમિલ્ટન
ચોથી T-20, 31 જાન્યુઆરી, વેસ્ટપૈક સ્ટેડિયમ, વેલિંગટન
પાંચમીT-20, 2 ફેબ્રુઆરી, બે ઓવલ,માઉન્ટ માઉંગાનુઈ
- ન્યુઝીલેન્ડ- ભારત વચ્ચેની વન ડે સિરીઝ
પ્રથમ વન ડે- 5 ફેબ્રુઆરી, સેડૉન પાર્ક, હૈમિલ્ટન
બીજો વન ડે- 8 ફેબ્રુઆરી, ઈડન પાર્ક, ઑકલેન્ડ
ત્રીજો વન ડે, 11 ફેબ્રુઆરી, બે ઓવલ, માઉન્ટ માઉંગાનુઈ
- ન્યૂઝીલેન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝ
પ્રથમ ટેસ્ટ- 21 ફેબ્રુઆરી, વેસ્ટપૈક સ્ટેડિયમ, વેલિંગટન
બીજી ટેસ્ટ- 29 ફેબ્રુઆરી, હૈગલ ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
- દક્ષિણ આફ્રીકાનો ભારત પ્રવાસ (12 માર્ચ - 18 માર્ચ)
પ્રથમ વન ડે - 12 માર્ચ, એચપીસીએ સ્ટેડિયમ, ધર્મશાળા
બીજો વન ડે - 15 માર્ચ, અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ
ત્રીજો વન ડે - 18 માર્ચ, ઈડન ગાર્ડન, કોલકાતા
- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (માર્ચ 28 - માર્ચ 24)
- ભારતનો શ્રીલંકા પ્રવાસ (જુલાઈ)
- એશિયા કપ (સપ્ટેમ્બર)
- ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ (સપ્ટેમ્બર - ઓક્ટોમ્બર 2020)
- આઈસીસી T-20 વર્લ્ડ કપ 2020(ઓક્ટોમ્બરથી નવેમ્બર સુધી ઑસ્ટ્રેલિયામાં)
- ભારતનો ઑસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2020 - ડિસેમ્બર 2020)