પૃથ્વી શો ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઇ ગયો હતો અને ડ્રોપિંગના કારણે બહાર ચાલી રહ્યો હતો. ધવન શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે વાપસી થઇ હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થતા ટીમમાંથી બહાર થઇ ગયો છે.
- પ્રથમ T 20: ઓકલેન્ડ 24 ફેબ્રુઆરી
- બીજી T 20: ઓકલેન્ડ 26 ફેબ્રુઆરી
- ત્રીજી T 20: હેમિલ્ટન 29 ફેબ્રુઆરી
- ચોથી T 20 વેલિંગ્ટન 31 જાન્યુઆી
- પાંચમી T 20 માઉંટ માઉગાનુઇ 2 ફેબ્રુઆરી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ: વન ડે શેડ્યૂલ
- પ્રથમ વન ડે: હેમ્લટન 5 ફેબ્રુઆરી
- બીજી વન ડે: ઓરલેન્ડ 8 ફેબ્રુઆરી
- ત્રીજી વન ડે: માઉન્ટ માઉંગાનુઇ 11 ફેબ્રુઆરી
ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટેસ્ટ શેડ્યૂલ
- પ્રથમ ટેસ્ટ: વેલિંગ્ટન 21 થી 25 ફેબ્રુઆરી
- બીજી ટેસ્ટ: ક્રાઉસ્ટચર્ચ 29 ફેબ્રુઆરી થી 4 માર્ચ
ભારતીય વન ડે ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), પૃથ્વી શૉ, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકિપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, કેદાર જાધવ.
ભારતીય T 20 ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), સંજૂ સેમસન, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત(વિકેટકિપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, વોશિન્ગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર