અઠવાડીયાની આ ટ્રેનિંગ કાર્યક્રમનો ભાર શાહવીર તારાપોર સરીખે અમ્પાયરિંગ વિશેષજ્ઞને સોંપવામાં આવ્યો છે. આ ટ્રેનિંગ શાહવીરની દેખરેખમાં કરવામાં આવશે.
ભારત માલદીવને ક્રિકેટમાં મદદ કરશે તારાપોર માલદીવમાં લેવલ 2 અમ્પાયર પ્રમાણે 25 લોકોને પ્રશિક્ષણ આપશે. BCCI અને માલદીવ ક્રિકેટ બોર્ડના સહયોગથી આયોજીત અભ્યાસ ICCના માપદંડોના હેઠળ પ્રતિસ્પર્ધાત્મક ક્રિકેટની અંપાયરિંગ શેખવાડશે. આ દરમિયાન ટેસ્ટ મેચ, વન ડે, અને T 20 મેચને લઈને ICCના નિયમોની જાણકારી પણ આપશે.
આ સાથે માલદીવની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ આગામી મહિને ચેન્નાઈમાં એક મહિનાની ટ્રનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ખેલાડીઓની ટેકનિકના વિકાસમાં મદદ કરશે.
માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને બેટ ગિફ્ટ આપતા PM મોદી ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે માલદીલ પ્રવાસે ગયા હતા, PM મોદીએ માલદીવમાં ક્રિકેટને આગળ વધારવા માટે મદદ કરવાનો વાયદો કર્યો હતો. તેમણે ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ક્રિકેટ વિશ્વ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષર વાળું બેટ ગિફ્ટમાં આપ્યું હતું.
Intro:Body:
मालदीव के क्रिकेट खिलाड़ियों को बढ़ावा देगा भारत, अगले महीने चेन्नई में होगी ट्रेनिंग
ભારત માલદીવને ક્રિકેટમાં મદદ કરશે, આગામી મહિને ચેન્નાઈમાં ટ્રિનિંગ
हैदराबाद: मालदीव में प्रतिस्पर्धात्मक क्रिकेट के विकास के लिए भारत एक बार फिर मदद का हाथ बढ़ाने जा रहा है. भारतीय प्रशिक्षकों का दो सदस्यीय दल 19 से 26 नवंबर के बीच मालदीव में अंपायरिंग के गुर सिखाएगा.
હૈદરાબાદ: માલદીવમાં ક્રિકેટના વિકાસ માટે ભારત એક વાર ફી મદદ કરશે. ભારતીય ભારતીય ટ્રેનર્સની બે ટીમ 19 થી 26 નવેમ્બર સુધી માલદીવમાં અમ્પાયરિંગ યુક્તિઓ શીખવશે.
हफ्ते भर के इस प्रशिक्षण कार्यक्रम का जिम्मा शाहवीर तारापोर सरीखे अंपायरिंग विशेषज्ञ को सौंपा है. ये सब प्रशिक्षण शाहवीर की निगरानी में होंगे.
અઠવાડીયાની આ ટ્રેનિંગ કાર્યક્રમનો ભાર શાહવીર તારાપોર સરીખે અમ્પાયરિંગ વિશેષજ્ઞને સોંપી છે. આ ટ્રેનિંહ શાહવીરની દેખરેખમાં કરવામાં આવશે.
तारापोर मालदीव में लेवल 2 अंपायर पाठ्यक्रम के तहत करीब 25 लोगों को प्रशिक्षण देंगे. बीसीसीआई और मालदीव क्रिकेट बोर्ड के तालमेल से आयोजित इस पाठ्यक्रम के तहत अंतरराष्ट्रीय क्रिकेट परिषद (आईसीसी) के मापदंडों के तहत प्रतिस्पर्धात्मक क्रिकेट की अंपायरिंग की बारीकियां सिखाई जाएंगी. इस दौरान टेस्ट मैच, एक दिवसीय मैच और टी20 मैच को लेकर आईसीसी के नये नियमों की जानकारी भी दी जाएगी.
તારાપોર માલદીવમાં લેવલ 2 અમ્પાયર પ્રમાણે 25 લોકોને પ્રશિક્ષણ આપશે. BCCI અને માલદીવ ક્રિકેટ બોર્ડના સહયોગથી આયોજીત અભ્યાસ ICCના માપદંડોના હેઠળ પ્રતિસ્પર્ધાત્મક ક્રિકેટની અંપાયરિંગ શેખવાડશે. આ દરમિયાન ટેસ્ટ મેચ, વન ડે, અને T 20 મેચને લઈને ICCના નિયમોની જાણકારી પણ આપશે.
इसी के साथ मालदीव की पुरुष और महिला क्रिकेट टीम का अगले महीने चेन्नई में एक महीने का ट्रेनिंग कैंप भी आयोजित किया जाएगा. जो खिलाड़ियों की तकनिकी विकास में मदद करेगा.
આ સાથે માલદીવની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ આગામી મહિને ચેન્નાઈમાં એક મહિનાની ટ્રનિંગ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે ખેલાડીયોની ટેકનિકના વિકાસમાં મદદ કરશે.
गौरतलब है कि भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी जब जून में मालदीव दौरे पर गए थे, तब उन्होंने कहा मालदीव में खेलों को बढ़ावा देने में मदद करने का वादा किया था. उन्होंने तब मालदीव के राष्ट्रपति इब्राहिम मोहम्मद सोलिह को क्रिकेट विश्व कप में खेल रहे भारतीय खिलाड़ियों के हस्ताक्षर वाला बल्ला भी भेंट किया था.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જ્યારે માલદીલ પ્રવાસે ગયા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, માલદીવમાં ક્રિકેટને આગળ વધારવા માટે મદદ કરવાનો વાયદો કર્યો હતો. તેમણે ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ક્રિકેટ વિશ્વ કપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષર વાળું બેટ ગિફ્ટમાં આપ્યું હતું.
Conclusion: