ETV Bharat / sports

IND vs WI ત્રીજી વનડે: ભારતનો ચાર વિકેટે રોમાંચક વિજય, વેસ્ટ ઇન્ડીઝને હરાવી શ્રેણી 2-1થી જીતી

કટક: લોકેશ રાહુલ અને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગની મદદથી ભારતે ત્રીજી અને નિર્ણાયક મેચ ચાર વિકેટે જીતી લીધી છે. આ સાથે ભારતે આ શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી.

india
ત્રીજી વનડે
author img

By

Published : Dec 22, 2019, 10:06 AM IST

Updated : Dec 22, 2019, 10:12 PM IST

પ્રથમ બેટિંગ કરી વેસ્ટ ઇન્ડીઝે ભારતને 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે લક્ષ્યાંક ભારતે 8 બોલ બાકી રાખીને પાર કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 316 રનનો લક્ષ્યાંક સામે ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 316 રન કરી જીત હાંસલ કરી છે.

ભારત તરફથી લોકેશ રાહુલે 77 રન અને કેપ્ટન કોહલીએ 85 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ પણ 63 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

નિકોલસ પૂરને 89 રન અને કેપ્ટન કેરેન પોલાર્ડ અણનમ 74 રનની શાનદાર અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે રવિવારે બારાબતી સ્ટેડિયમમાં ભારત સામે 5 વિકેટે 315 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલા વિન્ડિઝે સારી શરૂઆત કરી હતી. ઈવિન લુઇસ 21 રન અને તે હોપે 42 રન બનાવી પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. જે બાદ વિકેટો પડતા વિન્ડિઝે 144ના સ્કોર સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા ફાસ્ટ બોલર નવદીપ સેનીએ 2 જ્યારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

છેલ્લી મેચમાં તેની વનડે કારકિર્દીની બીજી હેટ્રિક લેનાર કુલદીપને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી, અનેે તેની 10 ઓવરમાં 67 રન આપી ખુબ જ મોંઘો સાબિત થયો હતો.

પ્રથમ બેટિંગ કરી વેસ્ટ ઇન્ડીઝે ભારતને 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે લક્ષ્યાંક ભારતે 8 બોલ બાકી રાખીને પાર કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 316 રનનો લક્ષ્યાંક સામે ભારતે 48.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 316 રન કરી જીત હાંસલ કરી છે.

ભારત તરફથી લોકેશ રાહુલે 77 રન અને કેપ્ટન કોહલીએ 85 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ પણ 63 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

નિકોલસ પૂરને 89 રન અને કેપ્ટન કેરેન પોલાર્ડ અણનમ 74 રનની શાનદાર અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે રવિવારે બારાબતી સ્ટેડિયમમાં ભારત સામે 5 વિકેટે 315 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરી રહેલા વિન્ડિઝે સારી શરૂઆત કરી હતી. ઈવિન લુઇસ 21 રન અને તે હોપે 42 રન બનાવી પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી હતી. જે બાદ વિકેટો પડતા વિન્ડિઝે 144ના સ્કોર સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા ફાસ્ટ બોલર નવદીપ સેનીએ 2 જ્યારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.

છેલ્લી મેચમાં તેની વનડે કારકિર્દીની બીજી હેટ્રિક લેનાર કુલદીપને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી, અનેે તેની 10 ઓવરમાં 67 રન આપી ખુબ જ મોંઘો સાબિત થયો હતો.

Intro:Body:



Cuttack ODI: विंडीज के खिलाफ लगातार 10वीं सीरीज जीतना चाहेगा भारत

ત્રીજી વનડે: વિન્ડિઝ સામે ભારત સતત 10મી સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે





कटक: तीन मैचों की वनडे सीरीज में 1 1 से बराबरी पर चल रही भारत और वेस्टइंडीज की क्रिकेट टीमें रविवार को बाराबती स्टेडियम में होने वाले तीसरे और अंतिम मैच को जीतकर सीरीज कब्जाने के इरादे से मैदान पर उतरेगी. भारत अगर विंडीज के खिलाफ तीसरा मैच जीतकर सीरीज अपने नाम करने में सफल होता है तो विंडीज के खिलाफ उसकी ये लगातार 10वीं द्विपक्षीय सीरीज होगी.

કટક: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 3 મેચની વનડે સીરિઝની ત્રીજી વનડે આજે કટકમાં રમાશે. ભારત અને વિન્ડિઝ બંને ટીમે 1 1થી સરભર પર છે. આજે ભારતની મેચમાં વિજય મેળવીને  વિન્ડિઝ સામે સતત 10મી વનડે સીરિઝ જીતવા માગશે. 



वर्ल्ड नंबर 9 विंडीज ने चेन्नई में पहला वनडे आठ विकेट से जीतकर सीरीज में बढ़त बना ली थी. अब देखना ये है कि वेस्टइंडीज की टीम 17 साल बाद भारत को किसी वनडे सीरीज में हरा पाती है या नहीं.



પ્રથમ વનડેમાં વિન્ડિઝે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. હવે જોવાનું છે કે, 17 વર્ષ બાદ વેસ્ટ ઈન્ડિઝ ભારતીય ટીમ સામે 17 વર્ષ બાદ કોઈ સીરિઝ પર વિજય મળવી શકે છે, કે નહીં.





लेकिन वर्ल्ड नंबर 2 भारत ने विशाखापट्टनम में खेले गए दूसरे वनडे में जोरदाकर वापसी की और 107 रन से जीत दर्ज करके सीरीज में 1 1 की बराबरी हासिल कर ली है.

ભારતે બીજી વનડે ધમાકેદાર વાપસી કરતા 107 રને જીત મેળવી હતી. સીરિઝમાં ભારતે 1 1થી સરભર કરી હતી. 





मेजबान टीम की सलामी जोड़ी रोहित शर्मा और लोकेश राहुल इस समय अपने शानदार फॉर्म में चल रहे हैं. दोनों दूसरे वनडे में पहले विकेट के लिए 227 रनों की रिकॉर्ड साझेदारी की थी.



रोहित ने सीरीज के दो मैचों में अब तक 36 और 159 रनों की पारी खेली है जबकि राहुल ने छह और 102 रनों की पारी खेली है.

રોહિત શર્માએ સીરિઝની બે મેચમાં 36 અને 159 રનની ઈનિંગ રમી છે. જ્યારે રાહુલે 6 અને 102 રન બનાવ્યાં છે. 





मध्यक्रम में कप्तान विराट कोहली इस सीरीज में असफल रहे हैं. पहले मैच में चार रन बनाने के अलावा दूसरे मैच में वो खाता खोले बिना आउट हो गए थे. हालांकि श्रेय अय्यर और ऋषभ पंत अच्छा खेल रहे हैं.



गेंदबाजी में चोटिल दीपक चहर की जगह टीम में शामिल किए गए नवदीप सैनी इस मैच से अपने वनडे करियर में पदार्पण कर सकते हैं. वहीं, दूसरे मैच में शानदार हैट्रिक लेने वाले चाइनामैन गेंदबाज कुलदीप यादव इस मैच में भी अपने नाम एक और उपलब्धि हासिल करने के लिए तैयार हैं.



कुलदीप ने अब तक वनडे में 99 विकेट हासिल किए हैं और वो विकेटों का शतक लगाने से मात्र एक विकेट दूर हैं.

કુલદીપ યાદવે વનડેમાં 99 વિકેટ ઝડપી છે. 100 વિકેટ લેવામાં માત્ર 1 વિકેટથી દુર છે.



मेजबान टीम के लिए इस समय खराब फील्डिंग सबसे बड़ा चिंता का कारण बना हुआ है. टीम के खिलाड़ियों ने कई कैच टपकाए हैं, जिससे खुद कप्तान कोहली भी निराश हैं. उन्होंने दूसरे वनडे के बाद कहा था कि टीम को फील्डिंग में सुधार करना होगा.



दूसरी तरफ, विंडीज की टीम भी टी 20 सीरीज हारने के बाद वनडे सीरीज जीतना चाहेगी. वनडे की तरह ही टी 20 में भी मेहमान टीम 1 1 से बराबरी पर थी, लेकिन आखिरी मैच गंवाने के कारण उसे सीरीज से हाथ धोना पड़ा था.





कैरेबियाई टीम अपनी गेंदबाजी में सुधार करना चाहेगी क्योंकि दूसरे मैच में भारत ने उसकी कमजोर गेंदबाजी का फायदा उठाकर बोर्ड पर 387 रन टांग दिए थे.



गेंदबाजी के अलावा टीम को बल्लेबाजी में शिमरोन हेटमायेर और शे होप से बड़ी उम्मीदें होंगी. दोनों बल्लेबाजों ने पहले वनडे में शतकीय पारी खेली थी. इसके अलावा टीम को अपनी फील्डिंग में भी सुधार करना होगा.

बाराबती मैदान बल्लेबाजों के अनुकूल रहने वाला है और इसलिए यहां पर बड़े स्कोर की उम्मीद की जा सकती है.



इस मैदान पर भारत को रिकॉर्ड अब तक शानदार रहा है और टीम ने विंडीज के खिलाफ अब तक यहां तीन मैच खेले हैं और तीनों में उसने कैरेबियाई टीम को धूल चटाई है.



भारत ने बाराबती स्टेडियम में 16 वनडे मैच खेले हैं और इसमें उसने 12 मैचों में जीत हासिल की है जबकि चार में उसे हार का सामना करना पड़ा. 



टीमें (सम्भावित) :

भारत : विराट कोहली (कप्तान), रोहित शर्मा (उप कप्तान), मयंक अग्रवाल, लोकेश राहुल, श्रेयस अय्यर, मनीष पांडे, ऋषभ पंत, शिवम दुबे, केदार जाधव, रवींद्र जडेजा, युजवेंद्र चहल, कुलदीप यादव, नवदीप सैनी, मोहम्मद शमी, शार्दुल ठाकुर.

ભારત: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શમી, નવદીપ સૈની, શાર્દુલ, મંયક અગ્રવાલ, મનીષ પાંડે, 



वेस्टइंडीज : केरन पोलार्ड (कप्तान), सुनीए एम्ब्रीस, शाई होप, खैरी पिएरे, रोस्टन चेज, अल्जारी जोसेफ, शेल्डन कॉटरेल, ब्रेंडन किंग, निकोलस पूरन, शिमरन हेटमायेर, इविन लुइस, रोमारिया शेफर्ड, जेसन होल्डर, कीमो पॉल, हेडन वॉल्श जूनियर.

સંભવિત ટીમ:



વિન્ડીઝ: લુઈસ, શાઈ હોપ, હેટમાયર, ચેઝ, પૂરન, પોલાર્ડ, હોલ્ડર, પૉલ, જોસેફ, પિઅરે, કોટ્રેલ.





 


Conclusion:
Last Updated : Dec 22, 2019, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.