ETV Bharat / sports

ભારતની દક્ષિણ આફ્રિકા સામે 203 રને ધમાકેદાર જીત, સીરિઝમાં 1-0થી આગળ - Rohit sharma

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 5માં દિવસે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું છે. 395 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા ટીમ 191 રનમાં સમેટાઇ ગઇ હતી. આ જીત સાથે ભારત ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. સીરિઝની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે પુણેમાં રમાશે.

sports
author img

By

Published : Oct 2, 2019, 12:39 PM IST

Updated : Oct 6, 2019, 3:25 PM IST

ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટ ગુમાવીને 502 રન ફટકાર્યા હતા અને પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 431 રન બનાવ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં ભારતને 71 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતે 4 વિકેટે 323 રન ફટકારી ઈનિંગ ડીકલેર કરી હતી. રોહિત શર્માએ બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાને 395 રનનું વિશાળ લક્ષ્યાંક આપ્યું હતું.

ભારતની દક્ષિણ આફ્રિકા સામે 203 રને ધમાકેદાર જીત

દક્ષિણ આફ્રિકા ચોથી ઈનિંગમાં 191 રનને સમેટાઈ ગઈ હતી. ભારતે આ ટેસ્ટ 203 રને જીતી લીધી છે. બીજી ઈનિંગમાં મોહમ્મદ શ્મીએ 5 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 4 અને અશ્વિને 1 વિકેટ લીધી હતી.

ભારત સીરઝમાં 1-0થી આગળ
ભારત સીરઝમાં 1-0થી આગળ

આર. આશ્વિને સૌથી ઝડપી 350 વિકેટ લેવામાં મુરલીધરનની બરાબરી કરી છે.

દક્ષિણ આફ્રિકાએ 2 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. ડિન એલ્ગર 4 રને અને એડન માર્કરામ 0 રને રમી રહ્યા છે. હાલ દક્ષિણ આફ્રિકાએ 39 રન પર 3 વિકેટે ગુમાવી છે.

મયંક અગ્રવાલની બેવડી સદી

મયંક અગ્રવાલે પોતાના કરિયરની શાનાદાર ઈનિંગ રમતા બેવડી સદી ફટકારી હતી. અગ્રવાલે 315 બોલમાં 215 રનની ઈનિંગ રમી હતી. જેમાં 23 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. પ્રથવાર ઓપનર તરીકે મેદાનમાં ઉતરીને રોહિત શર્માએ 176 રનની ઈનિંગ રમી હતી.

રોહિત-મયંક
રોહિત-મયંક

રોહિત શર્મા અને મયંક અગ્રવાલે 317 રનની ભાગેદારી કરી હતી. વર્ષ 2008માં ચેન્નાઈ ટેસ્ટ મેચમાં પૂર્વ દિગ્ગજની જોડી રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સહવાગે 268 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. જે 11 વર્ષ બાદ 2019માં રોહિત શર્મા અને મંયક અગ્રવાલની જોડીએ તોડી છે.

ભારત દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું
ભારત દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું

ભારતે શાનદાર બેટિંગ કરતા 1 વિકેટે 323 રન બનાવ્યા છે. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતા 176 રન બનાવ્યા હતા. પુજારા 6 અને મયંક અગ્રવાલ 370 રન બનાવીને ક્રીઝ પર છે.

મયંક અગ્રવાલે ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી છે. 204 બોલમાં મયંક અગ્રવાલે સદી પૂરી કરી હતી. જણાવી દઈ કે, મયંક અગ્રવાલ ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યાં છે. ગત વર્ષ ડિસેમ્બરના ઓસ્ટ્રલિયા સામે તેમણે શાનદાર 76 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો...INDvsSA: રોહિત અને પુજારાનુ અર્ધશતક

પ્રથમ દિવસે ખરાબ હવામાનના કારણે છેલ્લા સેશનમાં રમત નહતી રમાઇ અને સમયના પહેલા જ દિવસની રમત સમાપ્ત કરવી પડી હતી. ભારતે પ્રથમ દિવસે 59.1 ઓવરમાં વિના વિકેટે 202 રન બનાવ્યા હતા.

કોહલીએ આ મેચમાં પંતને બહાર કરીને સહાને તક આપી છે. ઈજાથી વાપસી કર્યા બાદ સહાની પ્રથમ સીરિઝ છે. રોહિત શર્માએ ઓપનિંગ ડેબ્યૂમાં ફિફટી ફટકારી છે.

IND vs SA પ્રથમ ટેસ્ટ
IND vs SA પ્રથમ ટેસ્ટ

ભારત: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

આ પણ વાંચો..દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલ OUT, શુભમન ગિલને મળી તક

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડા

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ધરઆંગણે સતત 11મી ટેસ્ટ સીરિઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે. ભારતે ઘરઆંગણે ફેબ્યુઆરી 2013થી સતત ટેસ્ટ સીરિઝમાં વિજય મેળવી રહી છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા સતત 10-10 ટેસ્ટ સીરિઝ જીતીને બરાબરી પર છે.

Intro:Body:

https://aajtak.intoday.in/sports/story/india vs south africa live cricket score 1st test day 1 visakhapatnam ind vs sa cricket match updates tspo 1 1125101.html

india vs south africa live cricket score 1st test day 1

india vs south africa test, SOUTH AFRICA TOUR OF INDIA, 2019, Freedom Trophy cricket, Gandhi-Mandela series

India vs South Africa Live Score 1st Test Day 1: ओपनिंग डेब्यू में रोहित का अर्धशतक, लंच तक भारत 91/0

IND vs SA ટેસ્ટ: રોહિત શર્માની ફિફટી, લંચ સુધી ભારત 91/0

भारत और दक्षिण अफ्रीका के बीच तीन मैचों की टेस्ट सीरीज का पहला मुकाबला विशाखापत्तनम के एसीए वीडीसीए स्टेडियम में खेला जा रहा है. टॉस जीतकर पहले बल्लेबाजी करते हुए टीम इंडिया ने 30 ओवर में बिना कोई विकेट गंवाए 91 रन बना लिए हैं. रोहित शर्मा (52 रन) और मयंक अग्रवाल (39 रन) क्रीज पर हैं.

સ્પોટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રકાની વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનંના એસએ વીડિસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતને પ્રથમ બેટિંગ કરતા ભારતે સારી શરૂઆત કરી છે. 30 ઓવરમાં વિના વિકેટે 91 રન બનાવી લીઘા છે. રોહિત શર્મા 52 અને મયંક અગ્રવાલ 39 રન બનાવી ક્રીઝ પર છે. 

इससे पहले भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी का फैसला किया और दक्षिण अफ्रीका को पहले गेंदबाजी दी. भारत ने मैच से एक दिन पहले ही अपनी प्लेइंग इलेवन का ऐलान कर दिया था. रोहित शर्मा को टेस्ट में पहली बार सलामी बल्लेबाज के तौर पर चुना गया है. कोहली ने इस मैच के लिए युवा विकेटकीपर बल्लेबाज ऋषभ पंत को बाहर कर अनुभवी विकेटकीपर ऋद्धिमान साहा को मौका दिया है. चोट से वापसी करने के बाद यह साहा की पहली सीरीज होगी.

કોહલીએ આ મેચમાં પંતને બહાર કરીને સહાને તક આપી છે. ઈજાથી વાપસી કર્યા બાદ સહા પ્રથણ સીરિઝ છે. રોહિત શર્માએ ઓપનિંગ ડેબ્યૂમાં ફિફટી ફટકારી છે. 

मेजबान होने के नाते भारत को जीत का प्रबल दावेदार माना जा रहा है. रोहित अब तक टेस्ट में मध्य क्रम में ही खेलते आए हैं, लेकिन लोकेश राहुल के खराब फॉर्म के कारण उन्हें टेस्ट में पारी की शुरुआत करने का मौका मिला है. दक्षिण अफ्रीका के खिलाफ अभ्यास मैच में रोहित सिर्फ दो गेंदों पर बिना कोई रन बनाए आउट हो गए थे. इस शून्य के बाद रोहित के ऊपर अपने आप को साबित करने का दबाव बढ़ गया है.

ભારત: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટ અને કગીસો રબાડા

सीरीज जीतने से बनेगा ये बड़ा रिकॉर्ड

दूसरी तरफ, भारतीय टीम घरेलू सरजमीं पर रिकॉर्ड लगातार 11वीं टेस्ट सीरीज जीतने के इरादे से उतरेगी. यह सीरीज तीन टेस्ट मैचों की है. टीम इंडिया अपनी धरती पर फरवरी 2013 से लगातार टेस्ट सीरीज जीत रही है. फिलहाल भारत और ऑस्ट्रेलिया लगातार 10 10 टेस्ट घरेलू सीरीज जीतकर बराबरी पर हैं. ऑस्ट्रेलिया ने दो बार (नवंबर 1994 से नवंबर 2000 और जुलाई 2004 से नवंबर 2008) अपनी धरती पर लगातार 10 10 टेस्ट सीरीज जीती है.

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટીમ ધરઆંગણે  સતત 11મી ટેસ્ટ સીરિઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે. ભારતે ઘરઆંગણે ફેબ્યુઆરી 2013થી સતત ટેસ્ટ સીરિઝમાં વિજય મેળવી રહી છે. અત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા સતત 10 10 ટેસ્ટ સીરિઝ જીતીને બરાબરી પર છે. 

Conclusion:
Last Updated : Oct 6, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.