ETV Bharat / sports

ઇગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાનનાં આ ખેલાડીઓની પસંદગી

PCBએ ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચો માટે 29 ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ટીમમાં હૈદર અલીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ઇગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાની ટીમનું એલાન

author img

By

Published : Jun 12, 2020, 3:24 PM IST

લાહોરઃ હૈદર અલીએ પોતાના પરફોર્મનો ફાયદો મળ્યો છે અને તેને ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં ઇગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-20 ઇન્ટરનેશનલ મેચો માટે 29 ખેલાડીઓની ટીમની ઘોષણા કરવામાં આવી છે. જ્યારે ફાસ્ટ બોર્લર સોહેલ ખાનને 4 વર્ષ બાદ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે હૈગરે 2019-20માં અન્ડર 19 ટીમમાં સારૂ પ્રદર્શન કર્યું હતું, પછી તેને 2020-21માં તેને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

PCBએ જણાવ્યું કે, આમીરએ ટીમ સમાવેશની મનાઇ કરી છે, જ્યારે હેરિસએ કોરોના વાઇરસના કારણે આ પ્રવાસથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બિલાલ આસિફ, ઇમરાન બટ, મૂસા ખાન અને મોહમ્મદ નવાજને કવર ખેલાડીયોના રૂપમાં ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

જ્યારે 20 અને 25 જૂન દરમ્યાન પાકિસ્તાન ક્રિકેટરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તો તેના જગ્યાએ બીજા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ઇગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાની ટીમનું એલાન
ઇગ્લેન્ડ પ્રવાસ માટે પાકિસ્તાની ટીમનું એલાન

પાકિસ્તાનની ટીમ - આબિદ અલી, ફખર ઝમન, ઇમામ ઉલ હક, શાન મસુદ, અઝહર અલી (કેપ્ટન, ટેસ્ટમાં), બાબર આઝમ (ટેસ્ટમાં વાઇસ કેપ્ટન, ટી 20 કેપ્ટન), અસદ શફીક, ફવાદ આલમ, હૈદર અલી, ઇફ્તીકાર અહેમદ , ખુશદિલ શાહ, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સરફરાઝ અહેમદ (વિકેટકીપર), ફહિમ અશરફ, હેરિસ રૌફ, ઇમરાન ખાન, મોહમ્મદ અબ્બાસ, મોહમ્મદ હસ્નાઇન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, સોહેલ ખાન, ઓસ્માન શિનવારી, વહાબ રિયાઝ, ઇમાદ વસીમ, કાશીફ ભટ્ટી, શાદાબ ખાન, યાસીર શાહ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.