ETV Bharat / sports

તમારે શોધવું પડશે કે તેઓ 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાન કેવી રીતે ચલાવશે: ગ્રીમ સ્મિથ - ક્રિકેટ સાઉથ આફ્રિકા

CSA આવનારા દિવસોમાં જ્યારે સાઉથ આફ્રિકામાં ક્રિકેટ પરત ફરશે, ત્યારે એ વાતનું સોલ્યુશન જરૂર કાઢશે કે તે કેવી રીતે 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાનમાં યોગદાન આપી શકે છે.

તમારે શોધવુ પડશે કે તેઓ 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાન કેવી રીતે ચલાવશે : ગ્રીમ સ્મિથ

author img

By

Published : Jul 9, 2020, 4:45 PM IST

સાઉથેપ્ટન: ક્રિકેટ સાઉથ આફ્રિકા આવનારા કેટલાક દિવસોમાં એ નક્કી કરવાની કોશિશ કરશે કે દેશમાં પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટના પરત ફરવાને લઇને 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાનમાં તે કેવી રીતે તેની ભૂમિકા નિભાવી શકે છે.

બોર્ડીની નીતિ અનુસાર, દક્ષિણ આફ્રિકી ક્રિકેટ ટીમમાં અશ્વેત ક્રિકેટરો છે જેનાથી આ અભિયાન મહત્વપુર્ણ બની જાય છે. ફાસ્ટ બોલર લુંગી એનગિડી પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે તે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના ક્રિકેટરની જેમ 'બ્લેક લાઇવ્સ મેટર' અભિયાનું સમર્થન કરશે. આ દેશના ક્રિકેટર પોતાના કોલર પર સંબંધિત લોગો લગાવી અને એક ઘુંટન પર બેઠી પોતાનું સમર્થન વ્યક્ત કર્યુ હતું.

CSAના ક્રિકેટ નિર્દેશક ગ્રીમ સ્મિથે ઓનલાઇન સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, 'દુનિયા ભરમાં શું ચાલી રહ્યું છે જેનાથી CSA પોતાની ભૂમિકાને લઇ સારી રીતે જાણકાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.