ETV Bharat / sports

ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો બ્રેક, જાણો શું છે કારણ.. - Australia national cricket team

સ્પોટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પોતાનું નામ T-20 ટીમમાંથી પરત ખેચી લીધુું છે. મેક્સવેલનો આ નિર્ણય બધા માટે ચોંકવનારો છે. માનસિક સ્વાસ્થ્યની સમસ્યાના કારણે મેક્સવેલે આ નિર્ણય લીધો છે.

max
author img

By

Published : Oct 31, 2019, 4:59 PM IST

આ વાતની જાણકારી ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આપી છે. ગ્લેન મેક્સવેલે શ્રીલંકા સામેની ત્રણ મેચોની T 20 સીરિઝ માટે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. ગ્લેનની જગ્યાએ હવે ડોર્સી શોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ

મેક્સવેલે શ્રીલંકા સામે ચાલી રહેલી T 20 ની પ્રથમ મેચમાં 28 બોલમાં 62 રન કર્યા હતાં. તેમની આ આક્રમક રમતને લીધે જ ઓસ્ટ્રેલિયા ટીમે આ મેચમાં 134 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો....બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પર 2 વર્ષનો બેન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બુપા સપોર્ટ ટીમ સાઈક્લોજિસ્ટ ડો માઈકલ લ્યોર્ડે કહ્યું કે, ગ્લેન મેક્સવેલ માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. જેના પરિણામે ક્રિકેટમાંથી કેટલાક સમય માટે દુર થયા છે.

ડોર્સી શોર્ટ
ડોર્સી શોર્ટ

CAના રાષ્ટ્રીય ટીમના કાર્યકારી મહાપ્રબંધક બેન ઓલિવરે કહ્યું કે, મેક્સવેલ વિશેષ ખિલાડી છે. મેક્સવેલ જલ્દી વાપસી કરશે. મેદાન પર ગ્લેનને જોવા માટે રાહ જોવી પડશે. મેક્સવેલ અને બધા ખેલાડીઓ પર ધ્યાન આપીશ.

ઉલ્લેખનીય છે કે, મેક્સવેલે 7 ટેસ્ટમાં 339, 110 વન ડેમાં 2877 અને 61 T-20માં 1,576 રન કર્યા છે. ટેસ્ટ અને વન ડે માં તેણે સદીઓ ફટકારેલી છે. T 20માં પણ ત્રણ શતક ફટકારી ચૂક્યો છે.

Intro:Body:

ग्लेन मैक्सवेल ने लिया क्रिकेट से ब्रेक, दी ये वजह

ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો બ્રેક, જાણો શું છે કારણ.. 

विक्टोरिया : ऑस्ट्रेलियाई क्रिकेट टीम के धाकड़ हरफनमौला खिलाड़ी ग्लेन मैक्सवेल ने अपनी राष्ट्रीय टी 20 टीम से नाम वापस ले लिया है. उन्होंने ये फैसला अचानक लिया जिससे सभी हैरान हैं. कहा जा रहा है कि वे मानसिक स्वास्थ्य समस्या का सामना कर रहे हैं.

સ્પોટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પોતાનું નામ T 20 ટીમમાંથી પાછું ખેચ્યું છે. મેક્સવેલનો આ નિર્ણય બધા માટે ચોકવનારો છે. માનસિક સ્વાસ્થયની સમસ્યાના કારણે  મેક્સવેલે આ નિર્ણય લીધો છે. 

इस बात की जानकारी क्रिकेट ऑस्ट्रेलिया ने दी है. ग्लेन ने श्रीलंका के खिलाफ तीन मैचों की टी 20 सीरीज के तीसरे मैच से नाम वापस ले लिया है. उनकी जगह पर अब डार्सी शॉर्ट खेलेंगे.

આ વાતની જાણકારી ઓસ્ટ્રેલિયા ક્રિકેટે આપી છે. ગ્લેન મેક્સવેલે શ્રીલંકા સામેની ત્રણ મેચોની T 20 સીરિઝ માટે નામ પાછું લઈ લીધું છે. ગ્લેનની જગ્યાએ હવે ડોર્સી શોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

મેક્સવેલે શ્રીલંકા સામે ચાલી રહેલી T 20 ની પ્રથમ મેચમાં 28 બોલમાં 62 રન કર્યા હતા. તેમની આ આક્રમક રમતને લીધે જ ઓસ્ટ્રેલિયા ટીમે આ મેચમાં 134 રનથી જીત મેળવી હતી.

क्रिकेट ऑस्‍ट्रेलिया के बुपा सपोर्ट टीम साइक्‍लोजिस्‍ट डॉ माइकल ल्‍यॉड ने कहा,"ग्‍लेन मैक्‍सवेल मानसिक रूप से कुछ परेशानी झेल रहे हैं. इसका परिणाम ये है कि वो कुछ समय के लिए खेल से दूरी बनाना चाहते हैं. ग्‍लेन इस समस्‍याओं का हल खोजने में जुटे हुए हैं और वो सपोर्ट स्‍टाफ के साथ इस पर काम कर रहे हैं."

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બુપા સપોર્ટ ટીમ સાઈક્લોજિસ્ટ ડો માઈકલ લ્યોર્ડે કહ્યું કે, ગ્લેન મેક્સવેલ માનસિક રીતે મુશ્કેલી સામનો કરી રહ્યાં હતા. જેનું પરિણામે ક્રિકેટમાંથી કેટલાક સમય માટે દુર થયા છે.

सीए के राष्‍ट्रीय टीम के कार्यकारी महाप्रबंधक बेन ओलिवर ने कहा,"हमारे खिलाड़‍ियों और स्‍टाफ का अच्‍छा स्‍वास्‍थ्‍य सबसे महत्‍वपूर्ण है. ग्‍लेन को हमारा पूरा समर्थन हासिल है. क्रिकेट ऑस्‍ट्रेलिया ग्‍लेन मैक्‍सवेल के ठीक होने के लिए क्रिकेट विक्‍टोरिया के सपोर्ट स्‍टाफ के साथ संपर्क बनाए रखेगी. हम सभी से कहना चाहते हैं कि ग्‍लेन और उनके परिवार व दोस्‍तों को जगह दी जाए और उनकी निजता की इज्‍जत की जाए."

CAના રાષ્ટ્રીય ટીમના કાર્યકારી મહાપ્રબંધક બેન ઓલિવરે કહ્યું કે, મેક્સવેલ વિશેષ ખિલાડી છે. મેક્સવેલની જલ્દી વાપસી કરશે. મેદાન પર ગ્લેનને જોવા માટે રાહ જોવી પડશે. મેક્સવેલ અને બધા ખેલાડીઓ પર ધ્યાન આપશી.

बेन ने आगे कहा,"ग्‍लेन मैक्‍सवेल विशेष खिलाड़ी हैं और ऑस्‍ट्रेलियाई क्रिकेट परिवार के महत्‍वपूर्ण सदस्‍य हैं. हम जल्‍द ही उन्‍हें क्रिकेट एक्‍शन में देखने को बेकरार हैं. ये जरूरी है कि हम ग्‍लेन और अपने सभी खिलाड़‍ियों पर इस तरह ध्‍यान दें."

ઉલ્લેખનીય છે કે, મેક્સવેલે 7 ટેસ્ટમાં 339, 110 વન ડેમાં 2877, અને 61 T 20માં 1,576 રન કર્યા છે. ટેસ્ટ અને વન ડે માં તેણે સદીઓ ફટકારેલી છે. T 20માં પણ ત્રણ શતકીય ફટકારી ચૂંક્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.