ઑસ્ટ્રેલિયન ટીમે તાજેતરમાં તેમના સ્ટાર પ્લેયર ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને બૅન બાદ વર્લ્ડ કપ ટીમમાં લીધા છે. માર્ચ 2018 માં કેપ ટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેના બોલ ટેમ્પિંગ વિવાદમાં જોડાયા બાદ બંને ખેલાડીઓને 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
શું ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જુન્પાએ બોલ સાથે કરી છેડછાડ ? કૈમરન બૈનક્રૉફ્ટને પણ 9 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હજી પણ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે બૉલ-ટેમ્પરિંગની યાદો તાજી છે. એવામાં જમ્પા આ બાબતે અટવાઇ જાય તો તે ટીમ માટે મોટો ખતરો બની શકે છે. જો કે હજી તે કહેવું મુશ્કેલ છે કે જમ્પા આખરે બોલ સાથે શું કરી રહ્યો હતો. આ મેચમાં જમ્પાએ 6 ઓવરમાં 50 રન આપ્યા છે.
Intro:Body:
क्या ऑस्ट्रेलियाई लेग स्पिनर एडम जंपा ने गेंद से की छेड़छाड़?, सोशल मीडिया पर वायरल हुआ VIDEO
लंदन : विश्वकप के अपने दूसरे मैच में भारत ने द ओवल मैदान पर मौजूदा विजेता ऑस्ट्रेलिया के सामने 353 रनों का लक्ष्य रखा है. भारतीय बल्लेबाजों ने मिलकर ऑस्ट्रेलियाई गेंदबाजों की जमकर खबर ली. इस मैच के दौरान एडम जंपा को कैमरे में कैद कर लिया गया जब वो गेंद पर कुछ लगाते हुए पाए गए.
ऑस्ट्रेलियाई टीम ने हाल ही में अपने स्टार खिलाड़ी डेविड वॉर्नर और स्टीव स्मिथ को बैन झेलने के बाद विश्वकप टीम में वापसी करते हुए देखा है. मार्च 2018 में केपटाउन में दक्षिण अफ्रीका के खिलाफ हुए बॉल टैम्परिंग विवाद में शामिल होने पर इन दोनों खिलाड़ियों पर 1 साल का प्रतिबंध लगा था.
कैमरन बैनक्रॉफ्ट को 9 महीने के लिए सस्पेंड कर दिया गया था. अभी भी ऑस्ट्रेलिया की टीम के साथ बॉल टैंपरिंग की यादें ताजा है ऐसे में अगर जंपा इस मामले में फंसते हैं तो ये टीम के लिए बड़ा झटका हो सकता है. हालांकि अभी ये बता पाना मुश्किल है कि जंपा आखिर गेंद के साथ क्या कर रहे थे. जंपा ने इस मैच में 6 ओवर में 50 रन दिए और कोई विकेट नहीं झटका.
==========================================================
શું ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જુન્પાએ બોલ સાથે કરી છેડછાડ ? સોશિયલ મીડિયા વિડિયો વાઈરલ
લંડનઃ વિશ્વ કપમાં બીજી મેચમાં ભારતે ધ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 353 રનનો પડકાર ફેંક્યો છે. ભારતીય બેટ્સમેન્સએ ઓસ્ટ્રેલિયન બોલરોને જોરદારની ટક્કર આપી છે. આ મેચ દરમિયાન એડમ જમ્પા કૅમેરામાં કેદ થયા જ્યારે તે બોલ પર કઈંક લગાવી રહ્યા હતા.
ઑસ્ટ્રેલિયન ટીમે તાજેતરમાં તેમના સ્ટાર પ્લેયર ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને બૅન બાદ વર્લ્ડ કપ ટીમમાં લીધા છે. માર્ચ 2018 માં કેપ ટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેના બોલ ટેમ્પિંગ વિવાદમાં જોડાયા બાદ બંને ખેલાડીઓને 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
કૈમરન બૈનક્રૉફ્ટને પણ 9 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હજી પણ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે બૉલ-ટેમ્પરિંગની યાદો તાજી છે. એવામાં જમ્પા આ બાબતે અટવાઇ જાય તો તે ટીમ માટે મોટો ખતરો બની શકે છે. જો કે હજી તે કહેવું મુશ્કેલ છે કે જમ્પા આખરે બોલ સાથે શું કરી રહ્યો હતો. આ મેચમાં જમ્પાએ 6 ઓવરમાં 50 રન આપ્યા છે.
Conclusion: