ETV Bharat / sports

સચિન બાદ વિરુષ્કા પણ કોરોના રાહત ફંડમાં આપશે દાન, પણ કેટલું...

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાઈરસ સામે ચાલી રહેલા યુદ્ધમાં વડા પ્રધાન રાહત ફંડમાં મદદની જાહેરાત કરી છે.

Virat Kohli
Virat Kohli
author img

By

Published : Mar 30, 2020, 11:45 PM IST

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ કોવિડ-19 રોગચાળા સામે લડવામાં વડાપ્રધાન અને મહારાષ્ટ્ર રાહત ફંડામાં મુખ્ય પ્રધાનને સહાય કરવાની જહેરા કરી છે. કોહલી સતત લોકોને સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા ડિસ્ટન્સને અનુસરવાની સલાહ આપી રહ્યા છે.

  • Anushka and I are pledging our support towards PM-CARES Fund & the Chief Minister's Relief Fund (Maharashtra). Our hearts are breaking looking at the suffering of so many & we hope our contribution, in some way, helps easing the pain of our fellow citizens #IndiaFightsCorona

    — Virat Kohli (@imVkohli) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિરાટ કોહલીએ ટ્વિટર દ્વારા વડાપ્રધાન અને મુખ્ય પ્રધાન રાહત ભંડોળ માટે દાનની જાહેરાત કરી છે. જોકે, કોહલીએ એ નથી કહ્યું કે તેઓ કેટલું દાન કરશે. ભારતીય કેપ્ટને કહ્યું કે, "અનુષ્કા અને હું પીએમ-કેરેસ ફંડ અને મુખ્યમંત્રી રાહત ભંડોળ (મહારાષ્ટ્ર) માં ફાળો આપી રહ્યા છીએ." ઘણા લોકોના દુખ જોઈને આપણું હૃદય પીગળી જાય છે. અમે આશા રાખીએ છીએ કે અમારું યોગદાન કોઈક રીતે આપણા સાથી નાગરિકોની પીડા સરળ કરવામાં મદદ કરશે. "

નોધનીય છે કે, BCCIની નીતિ મુજબ, કોઈ પણ ક્રિકેટર કેન્દ્રીય કરાર સાથે સંકળાયેલ હોય તે તેના દાનની રકમ જાહેર કરી શકે નહીં. આ પહેલા ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ તેમના દાનની રકમ વડા પ્રધાન રાહત ફંડમાં નહોતી જણાવી. જેના કારણે તે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થયા હતાં.

તેમને જણાવી દઈએ કે, સચિન તેંદુલકરે 50 લાખ રૂપિયાનુ અને સુરેશ રૈનાએ 52 લાખ રૂપિયા રાહત ફંડમાં આપ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.