નવી દિલ્હી: વિશ્વના કેટલાંક દેશો હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યા છે. જેથી બાળકો સાથે સમય પસાર કરવાનો સંદેશ આપ્યો હતો.
-
#stayhealthyathome pic.twitter.com/bNf4ZlPivA
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#stayhealthyathome pic.twitter.com/bNf4ZlPivA
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020#stayhealthyathome pic.twitter.com/bNf4ZlPivA
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020
ટ્વિટર પર શેર કરેલો વીડિયોમાં, રોડ્સે તેના બાળકોને તેની સાથે કાર્ડિયો સેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
-
#stayhealthyathome pic.twitter.com/0gJ0fdrWN4
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#stayhealthyathome pic.twitter.com/0gJ0fdrWN4
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020#stayhealthyathome pic.twitter.com/0gJ0fdrWN4
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020
"તેથી આપણે ફિટ અને સ્વસ્થ રહેવાનું પસંદ કરીએ છીએ. પરંતુ, તે મહાસાગરો અથવા પર્વતો જેવી જગ્યાએ આપણે કરી શકીયે છીએ. પરંતુ હાલ આપણા ઘરે જ આપણે કસરતનો માહોલ બનાવવો પડશે. જેથી બાળકો પણ તેમાં સામેલ થઈ શકે.
-
#stayhealthyathome pic.twitter.com/2d5hOH9QWf
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#stayhealthyathome pic.twitter.com/2d5hOH9QWf
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020#stayhealthyathome pic.twitter.com/2d5hOH9QWf
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020
યુનાઇટેડ સ્ટેટ્સમાં 2,000થી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. બે મહિના કરતા પણ વધારે સમય પહેલા કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રથમ કેસ નોંધાયો હતો અને હવે આ દેશ વૈશ્વિક રોગચાળોનું કેન્દ્ર બની ગયો છે.
-
#stayathome #stayhealthy #haveFUN pic.twitter.com/KObMRDsY1s
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#stayathome #stayhealthy #haveFUN pic.twitter.com/KObMRDsY1s
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020#stayathome #stayhealthy #haveFUN pic.twitter.com/KObMRDsY1s
— Jonty Rhodes (@JontyRhodes8) March 29, 2020
ચાઇના અને ઇટાલીથી આગળ નીકળી ગયા. વાઇરસ ન્યૂ યોર્ક અને વોશિંગ્ટનમાં વધુ ફેલાયો છે. આપણા દેશ માંટે આ મોટી આફત આવી પહોંચી છે.