ETV Bharat / sports

વિકેટ લેવા માટે ઝહીરે બુમરાહને આપી બોલિંગ ટિપ્સ - ન્યુઝીલેન્ડ

ઝહીરે બુમરાહને સલાહ આપતા કહ્યું કે, ' બુમરાહ જાણે છે કે બેટ્સેમેનના ભુલની પાહ જોયા વગર વિકેટ પહેલા કેમ મળે તે જોવુ જોઇએ.

ઝહીરની બુમરાહને સલાહ, કહ્યું- વિકેટ લેવા માટે આ રીતે બોલિંગ કરજે

author img

By

Published : Feb 14, 2020, 12:19 PM IST

નવી દિલ્હી : ભારતના ભૂતપુર્વ બોલર ઝહીરને લાગે છે કે બુમરાહ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટ સીરીઝમાં પોતાની ટીમમાં સમાવેશથી આક્રમક થવાને બદલે જોખમ લેવુ જોઇએ. ઉલ્લેખનિય છે કે હાલમાં કીવી સામે રમાયેલી વન ડે સીરીઝમાં બુમરાહને કોઇ પણ વિકેટ મળી ન હતી.

ગત વર્ષે ફ્રેક્ચરને કારણે ક્રિકેટથી 4 મહીના દુર રહેલા બુમરાહે કીવી વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 30 ઓવરમાં 167 આપ્યા સાથે એક પણ વિકેટ લેવામાં સફળતા મળી ન હતી.

વન ડે શ્રેણીને ધ્યાને લઇ ઝહીરે કહ્યું કે બુમરાહે વિકેટ લેવા માટે સતર્ક રહેવુ પડશે અને તેને તેના ઓરીજનલ ફોર્મમાં પરત ફરવા કહ્યું છે.

ઝહીરે એક પ્રાઇવેટ વેબસાઇટને ઇન્ટરવ્યુ આપતા કહ્યું કે, ' તમે જ્યારે એક સ્થાન મેળવી લીધુ હોય છે, ત્યારબાદ ગેપ પડ્યા પછી ફરી તે લયમાં જ પરત ફરવા માટે તમારે ઘણી મહેનત કરવી પડતી હોય છે.

વધુમાં જણાવ્યું કે બુમરાહે વિકેટ લેવા માટે આક્રમક થવુ પડશે અને જોખમ લેવુ પડશે. નોંધનીય છે કે, ભારત ન્યુઝીલેન્ડ સામે 5-0થી T-20 શ્રેણી જીત્યુ હતુ. જ્યારે વન ડે શ્રેણીમાં કીવીએ ભારતનો રકાશ કર્યો હતો અને શ્રેણી 3-0થી પોતાના નામે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.