ETV Bharat / sports

અક્ષર પટેલને ભારત-ઇંગ્લેન્ડની મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી - ટી-20 વર્ષ 2015

ચેન્નઇમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરુ બીજી મેચમાં ભારતીય ઑલરાઉન્ડર અક્ષર પટેલને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનારામાં અક્ષર 302મો ખિલાડી બન્યો.

અક્ષર પટેલ
અક્ષર પટેલ
author img

By

Published : Feb 14, 2021, 10:01 AM IST

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી મેચમાં અક્ષર પટેલને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક
  • ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાવાળો અક્ષર 302મો ખિલાડી બન્યો
  • ટીમ ઇંડિયા માટે 38 વન-ડે અને 11 ટી-20 રમી ચૂક્યો

હૈદરાબાદ : ચેન્નઇમાં શનિવારે, 13 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરુ ચોથી ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ શરુ થઇ ગઇ છે. આ મેચમાં ભારતીય ઑલરાઉંડર અક્ષર પટેલને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાવાળો અક્ષર 302મો ખિલાડી બન્યો છે.

અક્ષર પટેલે ટ્વીટર પર એક ભાવુક પોસ્ટ શેર કરી

ચેન્નઇ ટેસ્ટના પહેલા દિવસે રમત ખત્મ થયા પછી 27 વર્ષીય અક્ષર પટેલે ટ્વીટર પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. અક્ષરે ટ્વીટ કરતા લખ્યું કે, "13 ફેબ્રુઆરી, 2021... આ દિવસ હું પોતાની જીંદગીમાં ક્યારેય નહીં ભૂલું - હું નસીબદાર છું કે મને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના દેશને પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું. સમર્થન અને શુભકામનાઓ માટે તમારા સર્વનો ધન્યવાદ."

વન-ડે ડેબ્યૂ 2014 અને ટી-20 વર્ષ 2015

ભલે અક્ષરને 27 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હોય, પરંતુ આની પહેલા તે ટીમ ઇંડિયા માટે 38 વન-ડે અને 11 ટી-20 રમી ચૂક્યો છે. 38 વનડેમાં તેમના નામ પર 45 અને 11 ટી-20 મૈચોંમાં 9 વિકેટ લીધી છે. ઑલરાઉન્ડર ખેલાડીએ પોતાની વન-ડે ડેબ્યૂ 2014 અને ટી-20 વર્ષ 2015માં કરી હતી.

39 પ્રથમ વર્ગ મેચોમાં 1,665 રનથી 134 વિકેટ ઝડપી

બીજી બાજુ, જો આપણે તેના પહેલા વર્ગના ક્રિકેટના આંકડાની વાત કરીએ તો, અક્ષરે અત્યાર સુધી રમાયેલી 39 પ્રથમ વર્ગ મેચોમાં 1,665 રનની મદદથી 134 વિકેટ ઝડપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.