ETV Bharat / sports

બીજી વન-ડેમાં ભારતની 107 રને શાનદાર જીત, 1-1થી શ્રેણી બરાબર

author img

By

Published : Dec 18, 2019, 11:10 AM IST

Updated : Dec 18, 2019, 10:34 PM IST

વિશાખાપટ્ટનમ: કુલદીપ યાદવની હેટ્રિક અને મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કારણે ભારતીય ટીમે બીજી વનડે 107 રનથી જીતી મેળવી હતી. આ સાથે, બંને ટીમોએ શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે.

રોહિત
sharma

પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 387 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં વેસ્ટ વિન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રનમાં ઓલ-આઉટ થઈ ગઇ હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને ટીમ ઈન્ડિયા પહેલા બેટીંગ માટે ઉતરી હતી અને 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 387 રન બનાવ્યા. જેથી હવે વેસ્ટ ઇન્ડીઝ સામે જીત માટે 388 રનનો લક્ષ્યાંક છે. ભારત તરફથી 'હિટમેન' રોહિત શર્માએ સૌથી વધુ 159 રન ફટકાર્યા. જ્યારે કે.એલ. રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 32 બોલમાં 53 રન બનાવ્યા હતા.

કુલદીપ યાદવએ હેટ્રિક લીધા બાદ વિન્ડીઝએ ધબડકો વળ્યો હતો.

મેચની શરુઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પુરન અને હોપની લડાયક ઇનિંગને પગલે વિન્ડીઝ ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતની શરુઆત શાનદાર રહી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલ વચ્ચે 227 રનની ભાગીદારી નોંધાઈ હતી. પ્રથમ વિકેટ મેળવવા વિન્ડિઝને 37 ઓવર સુધી રાહ જોવી પડી હતી. રાહુલ 37મી ઓવરના અંતિમ બોલ પર અલઝારી જોસેફના બોલે, રોસ્ટન ચેઝના હાથે કેચ ઝડપાયો હતો. તેણે તેની 104 બોલની ઇનિંગ્સમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. લોકેશ રાહુલે 102 રન બનાવ્યા અને અલ્ઝારી જોસેફના હાથે કેચ આઉટ થયો. વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો.

રોહિત શર્મા 159 રન બનાવીને આઉટ થયા. જ્યારે રોહિત શર્માએ તેની વન-ડે કારકિર્દીની 28મી સદી પુરી કરી હતી. શ્રેયસે 32 બોલમાં 53 રન ફટકાર્યા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 350ને પાર પહોંચ્યો હતો. અંતિમ ઓવરમાં કેદાર જાદવે મોરચો સંભાળી 10 બોલમાં નાબાદ 16 રન બનાવ્યા. ભારતે 50 ઓવરના અંતે 5 વિકેટે 387 રન બનાવ્યા છે. સિરીઝમાં ટકી રહેવા ભારતે આ મેચ જીતવી ફરજીયાત હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/after the defeat in the first match virat can make these important changes in team india/na20191218094303016

after the defeat in the first match virat can make these important changes in team india

IND vs WI, વિશાખાપટ્ટનમ વનડે, બીજી વનડે મેચ, team india, cricket latest news, virat kohli news

IND vs WI: भारत के लिए आज 'करो या मरो', कोहली की टीम में बदलाव जरूरी

IND vs WI:  સીરિઝમાં વાપસી કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

वेस्टइंडीज के खिलाफ चेन्नई में खेले पहले गए पहले मैच में एकतरफा मात खाने वाली भारतीय टीम के सामने दूसरे वनडे में वापसी करने की चुनौती है. विशाखापत्तनम में बुधवार को दोनों टीमें दूसरे वनडे के लिए उतरेंगी. पहले मैच में बेहतरीन बल्लेबाजी के दम पर विंडीज ने 1 0 की बढ़त ले ली है और अब उसकी नजरें सीरीज जीतने पर हैं. यह मुकाबला दोपहर 1.30 बजे शुरू होगा.
વિશાખાપટ્ટનમ: પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર બાદ ભારતીય ટીમ બીજી મેચમાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરશે. વિશાખાપટ્ટનમમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે બીજી વનડે રમાશે. 3 મેચની વનડે સીરિઝમાં વિન્ડિઝ 1 0થી આગળ છે. ભારતીય સમય પ્રમાણે મેચ 1:30 કલાકે શરુ થશે.  

यह चुनौती इसलिए क्योंकि पहले मैच में भारतीय टीम का संयोजन उसकी हार की वजह बना था. इस मैच में भी अगर कप्तान विराट कोहली सही संयोजन के साथ नहीं उतरे, तो इसमें कोई हैरानी नहीं होगी कि वनडे में सातवें नंबर की टीम दूसरे नंबर पर काबिज भारत को एक बार फिर पटखनी दे और सीरीज अपने नाम करे. यहां सीरीज जीतने से बतौर कप्तान कीरोन पोलार्ड का कद बढ़ेगा, लेकिन बल्लेबाजों की ऐशगाह इस पिच पर विराट कोहली या रोहित शर्मा को रोकना उनके लिए आसान नहीं रहेगा.

भारतीय टीम की गेंदबाजी पहले मैच में कमजोर रही थी. शिमरॉन हेटमेयर और शाई होप ने आसानी से भारतीय गेंदबाजों पर रन बनाए थे और टीम को जीत दिला ले गए. यहां दीपक चाहर, शिवम दुबे उस तरह का प्रदर्शन नहीं कर पाए थे, जिसकी जरूरत थी. यही हाल मोहम्मद शमी का भी था.स्पिनरों में कुलदीप यादव और रवींद्र जडेजा भी प्रभाव नहीं छोड़ पाए थे.

टीम इंडिया में हो सकते हैं ये बदलाव

मनीष पांडे मध्यक्रम के बल्लेबाज हैं, जो छठे नंबर पर केदार जाधव की ही जगह ले सकते हैं. जाधव ने हालांकि चेन्नई में 33 गेंद में 40 रन बनाए थे.
વિરાટ કોહલી આજે ટીમમાં બદલાવ કરી શકે છે. મનીષ પાંડે કેદાવ જાધવની જગ્યાએ છઠ્ઠા ક્રમે બેટિંગ કરી શકે છે. પરંતુ જાધવે ચેન્નાઇમાં 33 બોલમાં 40 રન ફટકાર્યા હતા.  

भारत: विराट कोहली (कप्तान), रोहित शर्मा, मयंक अग्रवाल, लोकेश राहुल, श्रेयस अय्यर, मनीष पांडे, ऋषभ पंत (विकेटकीपर), शिवम दुबे, केदार जाधव, रवींद्र जडेजा, युजवेंद्र चहल, कुलदीप यादव, दीपक चाहर, मोहम्मद शमी, शार्दुल ठाकुर.
ઉલ્લેખનીય છે કે, પથમ વનડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 287 રન કર્યાં હતાં. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમે 2 વિકેટ ગુમાવી 47.5 ઓવરમાં જ જીત મેળવી હતી. જેમાં હેટમાયટરએ 139 રન અને હોપએ 102 રન બનાવ્યા હતા.

સંભવતી ટીમ

ભારત: વિરોટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર

वेस्टइंडीज: कीरोन पोलार्ड (कप्तान), सुनीए एम्ब्रीस, शाई होप, खैरी पिएरे, रोस्टन चेज, अल्जारी जोसेफ, शेल्डन कॉटरेल, ब्रेंडन किंग, निकोलस पूरन, शिमरॉन हेटमेयर, इविन लुइस, रोमारियो शेफर्ड, जेसन होल्डर, कीमो पॉल, हेडन वॉल्श जूनियर

Conclusion:
Last Updated : Dec 18, 2019, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.